Monday, 10 August 2015

ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ (August) ૨૦૧૫ - 80 By GK in Gujarati

1.        ફોર્બ્સે ટેકનોલોજી ક્ષેત્રમાં વિશ્વની 100 અબજોપતિઓની સૂચી પ્રકાશિત કરી છે એમાં બીલ ગેટ્સ પ્રથમ સ્થાન પર છે એ કઈ કંપની સાથે સંબંધિત છે?
     -      માઈક્રોસોફ્ટ

2.        કયા દેશના રાષ્ટ્રપતિએ સ્વેજ નહેરના વિસ્તારનું ઉદ્ઘાટન કર્યું છે?
     -       ઈજીપ્ત

3.        બિહારના નવા રાજ્યપાલના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
     -       રામનાથ કોવિંદ

4.        ઇસ્લામાબાદમા યોજાયેલ ૬૧મુ રાષ્ટ્રમડળ સંસદીય સંમેલનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કયા દેશે લીધો?
     -       ભારત

5.        ૬ ઓગસ્ટ ૨૦૧૫ ના અમિતાભ ઘોષને કઈ ઈ-કોમર્સ કંપનીના એન્જીન્યરીંગ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
     -       સ્નેપડીલ
  Gujarati Current Affairs 7 August 2015

 6.        બીજા વિશ્વયુદ્ધનો નાયક કર્નલ હરવંત સિહનું ૪ ઓગસ્ટ ૨૦૧૫ના નિધન થયું એ કેટલી ઉમરના હતા?
     -      ૯૫ વર્ષ

7.        અતુલ કેશપને ઓગસ્ટ ૨૦૧૫મા શ્રીલંકા અને માલદીવમા અમેરિકાના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એ કયા દેશના મૂળ રહેવાસી છે?
     -      ભારત

8.        પ્રથમ હસ્ત શિલ્પ દિવસનું ઉદ્ઘાટન કોને કર્યું?
     -       નરેન્દ્ર મોદી

9.        સોફ્ટવેરના વિકાસ અને તેના પરીક્ષણની ઉત્કૃષ્ટતા વધારવા માટે ભારત સરકારે કયા દેશની સાથે સમજોતા કર્યા છે?
     -       મ્યાનમાર

10.        કોને હાલમાં સ્નેપડીલના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
     -      અમિતાભ ઘોષ

Gujarati Current Affairs July 2015                Gujarati Current Affairs June 2015

 

No comments:

Post a Comment