1. બિલ ગેટ્સ એ કંપનીનો માલિક છે?
- માઈક્રોસોફ્ટ
2. યુનિક્સ શું છે?
- સિંગલ યુઝર ઓપરેટીંગ સિસ્ટમ
3. વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
- ૨ ડિસેમ્બર
4. ગણના સયંત્ર 'એબાક્સ' નો આવિષ્કાર કયા દેશમાં થયો?
- ચીન
કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
5. કઈ સોફ્ટવેર કમ્પનીને વિશ્વમાં પહેલું સ્થાન પ્રાપ્ત થયું છે?
- માઈક્રોસોફ્ટ
6. અમેરિકન કંપની માઈક્રોસોફ્ટ ના સંસ્થાપક કોણ છે?
- બિલ ગેટ્સ
7. આધુનિક ડીજીટલ કમ્પ્યુટરમાં કઈ સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?
- દ્વિ આધારી અંક પદ્ધતિ
8. પ્રથમ ડીજીટલ કમ્પ્યુટરમાં 'બ્લુપ્રિન્ટ' ના વિકાસમાં સૌથી પ્રમુખ યોગદાન કોનું છે?
- ચાર્લ્સ બૈબેજ
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર
ઈન્ટરનેટ દ્વારા પ્રાપ્ત થતી ઈ-મેઈલ આધારિત માહિતી
9. ભારતનું પહેલું 'સાયબર ગ્રામીણ કેન્દ્ર' કયા રાજયમાં સંચાલિત થયું?
- ઉત્તર પ્રદેશ
10. કમ્પ્યુટરમાં કાર્ય કરવાની ગતિનું માપન કોનાથી થાય છે?
- મેગા હર્ટ્ઝ
11. ચુંબકીય ડિસ્ક પર કયા પદાર્થનો સ્તર હોય છે?
- આયર્ન ઓક્સાઈડ
12. નીચેનામાંથી સૌથી તેજ ગતિ વાળું પ્રિન્ટર કયું છે?
- લેજર પ્રિન્ટર
પર્સનલ કમ્પ્યુટર વિશે ની માહિતી
કમ્પ્યુટર અને ઈન્ટરનેટ - પૂર્ણ રૂપ
13. સ્ટોરેજ માધ્યમની ક્ષમતાનો એકમ શું છે?
- બાઈટ
14. ભાભા પરમાણું અનુસંધાન કેન્દ્ર દ્વારા વિકસિત "સુપર કમ્પ્યુટર પરિયોજના" કઈ છે?
- અનુપમ
15. જયારે ઈન્ટરનેટનો ઉપયોગ સંદેશ મોકલવામાં કરવામાં આવે છે તો એ સુવિધાને શું કહેવાય છે?
- ઈમેલ
16. કમ્પ્યુટરમાં કોઈ શબ્દની લંબાઈ કોનાથી માપવામાં આવે છે?
- બીટ
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment