1. છત્તીસગઢમાં આવેલ માઈકલ પર્વતની સૌથી ઉચી ચોટી કઈ છે?
- લીલવાની
2. છત્તીસગઢમાં સૌથી વધારે કોલસાની ખાણ કયા જિલ્લામાં જોવા મળે છે?
- કોરબા
3. છત્તીસગઢમાં પ્રસિદ્ધ રવિશંકર જળાશય કયા જિલ્લામાં સ્થિત છે?
- ધમતરી
4. છત્તીસગઢ રાજ્યનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે?
- ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન
5. છત્તીસગઢ રાજયમાં સોયાબીનનું સૌથી વધારે ઉત્પાદન કરતો જિલ્લો કયો છે?
- કવર્ધા
વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
6. છત્તીસગઢ રાજયમાં "લાઈફ લાઈન એક્સપ્રેસ" એ શું છે?
- પ્લાસ્ટિક સર્જરી શિબિર
7. છત્તીસગઢ રાજયમાં "ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલય" ની સ્થાપના ક્યારે થઇ?
- ૧૯૮૭
8. છત્તીસગઢ રાજયમાં તેન્દુપત્તા નો સૌથી વધારે ઉપયોગ કયા ઉદ્યોગમાં થાય છે?
- બીડી ઉદ્યોગ
9. છત્તીસગઢ રાજયનો સૌથી વધારે સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે?
- રાજનંદગાવ
10. છત્તીસગઢ રાજયમાં વન અનુસંધાનની સ્થાપના કયા થઇ?
- બિલાસપુર
કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર
11. છત્તીસગઢ રાજયમાં એકમાત્ર કેસર ચિકિત્સક કેન્દ્ર કયા સ્થિત છે?
- રાયપુર
12. છત્તીસગઢ રાજયમાં "બૈરીસ્ટર ઠાકુર છેન્દીલાલ કૃષિ મહાવિદ્યાલય" કયા આવેલ છે?
- બિલાસપુર
13. વિશ્વના સૌથી જુના થીયેટરના અવશેષો છત્તીસગઢની કઈ ગુફામાંથી પ્રાપ્ત થાય છે?
- સીતાબેંગરા ગુફા
14. છત્તીસગઢ રાજયમાં દેશનો સોલર પાર્ક કયા સ્થાપિત કરવામાં આવ્યો?
- દુર્ગ
15. છત્તીસગઢમાં "ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ"ની સ્થાપના ક્યારે થઇ?
- ૧૯૫૭
Gujarati Current Affairs june 2015
Gujarati Current Affairs may 2015
16. છત્તીસગઢ રાજયમાં વિસ્ફોટક પદાર્થનું કારખાનું કયા આવેલું છે?
- કોરબા
17. છત્તીસગઢ રાજયમાં સ્થાપિત પ્રથમ સિમેન્ટ ફેકટરી કઈ છે?
- જામુલ સિમેન્ટ ફેકટરી
18. વિશ્વની પ્રસિદ્ધ લોઢાની ખાણ છત્તીસગઢમાં કયા આવેલ છે?
- બૈલાડીલા
19. છત્તીસગઢમાં દુર્ગમાં રસાયણ ઉદ્યોગની સ્થાપના ક્યારે થઇ?
- ૧૯૬૧
20. છત્તીસગઢમાં "અમૃતધારા પાણીનો ધોધ" કઈ નદી પર સ્થિત છે?
- હસદો નદી
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment