Monday, 17 August 2015

ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ (August) ૨૦૧૫ - 81 By GK in Gujarati

1.       સુંદર પીચાઈને કઈ કંપનીના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
      -      ગૂગલ

2.       શોલે" ફિલ્મ રીલીઝ થઇ એને ૧૫ ઓગસ્ટના દિવસે કેટલા વર્ષ પૂર્ણ થશે?
      -      ૪૦ વર્ષ

3.       ધ્યાનચંદના જન્મ દિવસના દિવસે કોને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે?
      -       સાનિયા મિર્જા

4.       ૬૯મા સ્વતંત્રતા દિવસ, ૨૦૧૫ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રજોગા પ્રવચનમાં કયા એક નવા અભિયાનની જાહેરાત કરી હતી?
      -      સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા

5.       ૧૫ ઓગસ્ટ ૨૦૧૫ના કયા ભારતીય ખેલાડીએ તીરંદાજી વિશ્વ કપમા કમ્પાઉન પુરુષ વ્યક્તિગત વર્ગમાં સુવર્ણ પદક જીત્યો છે?
      -      અભિષેક વર્મા

Gujarati Current Affairs 10 August 2015

6.       ખેલ મંત્રાલયએ ઓગસ્ટ ૨૦૧૫ના કેટલા ખેલાડીયોને અર્જુન પુરષ્કાર ૨૦૧૫ આપવાની જાહેરાત કરી છે?
      -      ૧૭

7.       આચાર્ય દેવવ્રત એ ઓગસ્ટ ૨૦૧૫મા કયા રાજ્યના રાજ્યપાલ બનવાની શપથ ગ્રહણ કરી છે?
      -       હિમાચલ પ્રદેશ

8.       અંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
      -      ૧૨ ઓગસ્ટ

9.       ઓગસ્ટ ૨૦૧૫મા ભારતે કયા દેશને હરાવી હોકી ટેસ્ટ સીરીઝ જીત્યો છે?
      -      સ્પેન

10.       ઓગસ્ટ ૨૦૧૫ના કોને ગુજરાતના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
      -      ન્યાયમૂર્તિ જયંત પટેલ

Gujarati Current Affairs July 2015                Gujarati Current Affairs June 2015

Monday, 10 August 2015

ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ (August) ૨૦૧૫ - 80 By GK in Gujarati

1.        ફોર્બ્સે ટેકનોલોજી ક્ષેત્રમાં વિશ્વની 100 અબજોપતિઓની સૂચી પ્રકાશિત કરી છે એમાં બીલ ગેટ્સ પ્રથમ સ્થાન પર છે એ કઈ કંપની સાથે સંબંધિત છે?
     -      માઈક્રોસોફ્ટ

2.        કયા દેશના રાષ્ટ્રપતિએ સ્વેજ નહેરના વિસ્તારનું ઉદ્ઘાટન કર્યું છે?
     -       ઈજીપ્ત

3.        બિહારના નવા રાજ્યપાલના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
     -       રામનાથ કોવિંદ

4.        ઇસ્લામાબાદમા યોજાયેલ ૬૧મુ રાષ્ટ્રમડળ સંસદીય સંમેલનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કયા દેશે લીધો?
     -       ભારત

5.        ૬ ઓગસ્ટ ૨૦૧૫ ના અમિતાભ ઘોષને કઈ ઈ-કોમર્સ કંપનીના એન્જીન્યરીંગ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
     -       સ્નેપડીલ
  Gujarati Current Affairs 7 August 2015

 6.        બીજા વિશ્વયુદ્ધનો નાયક કર્નલ હરવંત સિહનું ૪ ઓગસ્ટ ૨૦૧૫ના નિધન થયું એ કેટલી ઉમરના હતા?
     -      ૯૫ વર્ષ

7.        અતુલ કેશપને ઓગસ્ટ ૨૦૧૫મા શ્રીલંકા અને માલદીવમા અમેરિકાના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એ કયા દેશના મૂળ રહેવાસી છે?
     -      ભારત

8.        પ્રથમ હસ્ત શિલ્પ દિવસનું ઉદ્ઘાટન કોને કર્યું?
     -       નરેન્દ્ર મોદી

9.        સોફ્ટવેરના વિકાસ અને તેના પરીક્ષણની ઉત્કૃષ્ટતા વધારવા માટે ભારત સરકારે કયા દેશની સાથે સમજોતા કર્યા છે?
     -       મ્યાનમાર

10.        કોને હાલમાં સ્નેપડીલના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
     -      અમિતાભ ઘોષ

Gujarati Current Affairs July 2015                Gujarati Current Affairs June 2015

 

Saturday, 8 August 2015

કમ્પ્યુટર પ્રશ્નોત્તરી - 12 by gk in gujarati

1.       બિલ ગેટ્સ એ કંપનીનો માલિક છે?
     -       માઈક્રોસોફ્ટ

2.       યુનિક્સ શું છે?
     -       સિંગલ યુઝર ઓપરેટીંગ સિસ્ટમ

3.       વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
     -        ૨ ડિસેમ્બર

4.       ગણના સયંત્ર 'એબાક્સ' નો આવિષ્કાર કયા દેશમાં થયો?
     -       ચીન
કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 
5.       કઈ સોફ્ટવેર કમ્પનીને વિશ્વમાં પહેલું સ્થાન પ્રાપ્ત થયું છે?
     -       માઈક્રોસોફ્ટ

6.       અમેરિકન કંપની માઈક્રોસોફ્ટ ના સંસ્થાપક કોણ છે?
     -       બિલ ગેટ્સ

7.       આધુનિક ડીજીટલ કમ્પ્યુટરમાં કઈ સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?
     -       દ્વિ આધારી અંક પદ્ધતિ

8.       પ્રથમ ડીજીટલ કમ્પ્યુટરમાં 'બ્લુપ્રિન્ટ' ના વિકાસમાં સૌથી પ્રમુખ યોગદાન કોનું છે?
     -        ચાર્લ્સ બૈબેજ

ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર
ઈન્ટરનેટ દ્વારા પ્રાપ્ત થતી ઈ-મેઈલ આધારિત માહિતી

9.       ભારતનું પહેલું 'સાયબર ગ્રામીણ કેન્દ્ર' કયા રાજયમાં સંચાલિત થયું?
     -       ઉત્તર પ્રદેશ

10.       કમ્પ્યુટરમાં કાર્ય કરવાની ગતિનું માપન કોનાથી થાય છે?
     -       મેગા હર્ટ્ઝ

11.       ચુંબકીય ડિસ્ક પર કયા પદાર્થનો સ્તર હોય છે?
     -       આયર્ન ઓક્સાઈડ

12.       નીચેનામાંથી સૌથી તેજ ગતિ વાળું પ્રિન્ટર કયું છે?
     -       લેજર પ્રિન્ટર

પર્સનલ કમ્પ્યુટર વિશે ની માહિતી
કમ્પ્યુટર અને ઈન્ટરનેટ - પૂર્ણ રૂપ

13.       સ્ટોરેજ માધ્યમની ક્ષમતાનો એકમ શું છે?
     -       બાઈટ

14.       ભાભા પરમાણું અનુસંધાન કેન્દ્ર દ્વારા વિકસિત "સુપર કમ્પ્યુટર પરિયોજના" કઈ છે?
     -       અનુપમ

15.       જયારે ઈન્ટરનેટનો ઉપયોગ સંદેશ મોકલવામાં કરવામાં આવે છે તો એ સુવિધાને શું કહેવાય છે? 
     -       ઈમેલ

16.       કમ્પ્યુટરમાં કોઈ શબ્દની લંબાઈ કોનાથી માપવામાં આવે છે?
     -       બીટ

ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન


Friday, 7 August 2015

ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ (August) ૨૦૧૫ - 79 By GK in Gujarati

1.      ઈ - કોમર્સ ક્ષેત્રની કઈ પ્રમુખ કંપનીએ ફર્નીચર વ્યવસાયમાં પ્રવેશ કર્યો છે?
    -      ફ્લિપકારટ

2.      હાલમાં કોને "હિન્દી રત્ન પુરસ્કાર"થી સન્માનિત કરવામાં આવ્યા છે?
    -      રામદયાલ તિવારી

3.      કયા ભારતીય બોર્ડ એ જીઆઈએસ એવોર્ડમાં વિશેષ ઉપલબ્ધ પુરસ્કાર જીત્યો છે?
    -       એનડીડીબી

4.      હાલમાં ભાજપ ના વરિષ્ઠ નેતા જગન્નાથ સિહનું નિધન થયું એ ભારતના કયા રાજ્યના પૂર્વ મંત્રી હતા?
    -       મધ્યપ્રદેશ

5.      હાલમાં એયરટેલ કંપનીને કેટલા શહેરોમાં ૪જી સેવા શરુ કરી છે?
    -       ૨૯૬
Gujarati Current Affairs 4 August 2015

6.      હાલમાં ભારતના કયા રાજ્યમાં ભૌતિક અનુસંધાન પ્રયોગ શાળાના અધ્યક્ષ પ્રોફેસર યુ આર રાવને દેશના સૌથી મોટા દૂરબીનનું ઉદ્ઘાટન કર્યું?
    -      રાજસ્થાન

7.      કઈ ભારતીય ટેલિકોમ કંપનીએ YTS ઉકેલનું અધિગ્રહણ કર્યું છે?
    -      એયરટેલ

8.      કઈ કંપનીએ પ્રવાસ મંત્રાલયના "અતુલ્ય ભારત" ની જાહેરાતનો અભિયાન જીત્યો છે?
    -       મૈકકેન

9.      ભારતના કયા રાજ્યએ પોતાનો પહેલો આઇઆઇટી પરિસર પ્રારંભ કર્યો છે?
    -      કેરળ

10.      કયા દેશે ૩ ઓગસ્ટ ૨૦૧૫ના દક્ષિણ એશિયા બાસ્કેટબોલ પ્રતિયોગીતામા સુવર્ણપદક જીત્યો છે?
    -      ભારત
Gujarati Current Affairs July 2015                Gujarati Current Affairs June 2015

Thursday, 6 August 2015

છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન - 2

1.       છત્તીસગઢમાં આવેલ માઈકલ પર્વતની સૌથી ઉચી ચોટી કઈ છે?
     -        લીલવાની

2.       છત્તીસગઢમાં સૌથી વધારે કોલસાની ખાણ કયા જિલ્લામાં જોવા મળે છે?
     -         કોરબા

3.       છત્તીસગઢમાં પ્રસિદ્ધ રવિશંકર જળાશય કયા જિલ્લામાં સ્થિત છે?
     -         ધમતરી

4.       છત્તીસગઢ રાજ્યનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે?
     -        ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન

5.       છત્તીસગઢ રાજયમાં સોયાબીનનું સૌથી વધારે ઉત્પાદન કરતો જિલ્લો કયો છે?
     -        કવર્ધા

વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો 
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ

6.       છત્તીસગઢ રાજયમાં "લાઈફ લાઈન એક્સપ્રેસ" એ શું છે?
     -        પ્લાસ્ટિક સર્જરી શિબિર

7.       છત્તીસગઢ રાજયમાં "ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલય" ની સ્થાપના ક્યારે થઇ?
     -        ૧૯૮૭

8.       છત્તીસગઢ રાજયમાં તેન્દુપત્તા નો સૌથી વધારે ઉપયોગ કયા ઉદ્યોગમાં થાય છે?
     -        બીડી ઉદ્યોગ

9.       છત્તીસગઢ રાજયનો સૌથી વધારે સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે?
     -        રાજનંદગાવ

10.       છત્તીસગઢ રાજયમાં વન અનુસંધાનની સ્થાપના કયા થઇ?
     -         બિલાસપુર

 કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર

11.       છત્તીસગઢ રાજયમાં એકમાત્ર કેસર ચિકિત્સક કેન્દ્ર કયા સ્થિત છે?
     -        રાયપુર

12.       છત્તીસગઢ રાજયમાં "બૈરીસ્ટર ઠાકુર છેન્દીલાલ કૃષિ મહાવિદ્યાલય" કયા આવેલ છે?
     -        બિલાસપુર

13.       વિશ્વના સૌથી જુના થીયેટરના અવશેષો છત્તીસગઢની કઈ ગુફામાંથી પ્રાપ્ત થાય છે?
     -        સીતાબેંગરા ગુફા

14.       છત્તીસગઢ રાજયમાં દેશનો સોલર પાર્ક કયા સ્થાપિત કરવામાં આવ્યો?
     -         દુર્ગ

15.       છત્તીસગઢમાં "ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ"ની સ્થાપના ક્યારે થઇ?
     -        ૧૯૫૭

Gujarati Current Affairs  june 2015
Gujarati Current Affairs may 2015

16.       છત્તીસગઢ રાજયમાં વિસ્ફોટક પદાર્થનું કારખાનું કયા આવેલું છે?
     -        કોરબા

17.       છત્તીસગઢ રાજયમાં સ્થાપિત પ્રથમ સિમેન્ટ ફેકટરી કઈ છે?
     -        જામુલ સિમેન્ટ ફેકટરી

18.       વિશ્વની પ્રસિદ્ધ લોઢાની ખાણ છત્તીસગઢમાં કયા આવેલ છે?
     -        બૈલાડીલા

19.       છત્તીસગઢમાં દુર્ગમાં રસાયણ ઉદ્યોગની સ્થાપના ક્યારે થઇ?
     -        ૧૯૬૧

20.       છત્તીસગઢમાં "અમૃતધારા પાણીનો ધોધ" કઈ નદી પર સ્થિત છે?
      -        હસદો નદી
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન


Tuesday, 4 August 2015

ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ (August) ૨૦૧૫ - 78 By GK in Gujarati

1.        પહેલો રાષ્ટ્રીય હસ્ત શિલ્પ દિવસ ક્યારે મનાવવામાં આવશે?
       -        ૭ ઓગસ્ટ ૨૦૧૫

2.        કયા રાજ્ય સરકારે પૃર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામના નામ પર એક યુવા પુરસ્કારની સ્થાપના કરી છે?
       -         તમિલનાડુ

3.        હાલમાં કોને મુંબઈ બોમ્બ ધમાકોના આરોપી તરીકે ફાસીની સજા દેવામાં આવી છે?
       -        યાકુબ મેમન

4.        કયા ખેલાડીએ હાલમાં અર્જુન પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે?
       -         આર અશ્વિન

5.        હાલમાં રેલવે બોર્ડના નવા સચિવના રૂપમાં કોને ચુનવામા આવ્યા છે?
       -        ગંગા રામ અગ્રવાલ
Gujarati Current Affairs 24 july 2015

6.        ૨ ઓગસ્ટ ૨૦૧૫ના વરિષ્ઠ લેખક રંગનાથ રામદયાલ તિવારીને કયા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે?
       -         હિન્દી રત્ન સમ્માન

7.        કયા રાજ્ય સરકારે હાલમાં સંચાર સુપર એક્સપ્રેસનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે?
       -        મહારાષ્ટ્ર

8.        હાલમાં ભારતીય પુરુષ હોકી ટીમના કોચના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
       -        રોઈલેટ ઓલ્ટમેસ

9.        હાલમાં યુવા મામલોના મંત્રાલયમા રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર ૨૦૧૫ માટે આમાંથી કોને ભલામણ કરવામાં આવી છે?
       -        સાનિયા મિર્જા
 
10.        ભારતમાં કઈ જગ્યાએ પ્રથમ સંકલિત અન્ડરવોટર હાર્બર રક્ષણ અને નિગરાની પ્રણાલી (IUHDSS) ની શરૂઆત કરવામાં આવી છે?
       -         કોચ્ચી
Gujarati Current Affairs July 2015                Gujarati Current Affairs June 2015               

Saturday, 1 August 2015

સામાન્ય જ્ઞાન 17 - By GK in Gujarati

 ગુજરાત આધારિત સામાન્ય જ્ઞાન

1.       ગુજરાતમાં વેદમંદિરોના સ્થાપક કોણ હતા?
     -       સ્વામી ગંગેશ્વરાનંદજી

2.       ગુજરાતમાં દરિયાકાંઠે વસતા લોકો કઈ દેવીને પૂજે છે?
     -       વહાણવટી માતા

3.       ગુજરાતમાં રામકૃષ્ણ પરમહંસને સમર્પિત મંદિર કયું છે?
     -       જગતમંદિર

4.       ગુજરાતમાં શિવરાત્રી નિમિતે ભવનાથ મેળો ક્યાં ભરાય છે?
     -        જુનાગઢ


 ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 
શિક્ષણ વિશે માહિતી

5.       ગુજરાતમાં આવેલું કયું જ્યોતિલિંગબારેય જ્યોતીલીન્ગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે?
     -        સોમનાથ

6.       ગુજરાતમાં અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરુઆત કોણે કરી?
     -       મહીપતરામ રૂપરામ

7.       ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે?
     -       ખેડબ્રહ્મા

8.       ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બલ્વાતીકાના સર્જક કોણ હતા?
     -       રુબિન ડેવિડ

9.       ગુજરાતભરમાં જાણીતું એવું અમદાવાદનું ભદ્રકાળી મંદિર ક્યાં કાળમાં નિર્માણ પામ્યું છે?
     -       મરાઠાકાળ


છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન
 રાજસ્થાન આધારિત સામાન્ય જ્ઞાન

10.       ગુજરાતની કઈ નદીની પરિક્રમા કરવાનો મહિમા છે?
     -        નર્મદા

11.       ગુજરાતના ક્યાં મંદિરમાં દાન-ધર્માદો સ્વીકારતો નથી?
     -        જલારામ મંદિર

12.       ગુજરાતના ક્યાં સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે?
     -       ઉદવાડા

13.       ગુજરાતના કયા યાત્રાસ્થળની ગણના ચારધામ યાત્રામાં થાય છે?
     -       દ્વારકા

14.       ગુજરાતને કર્મભૂમિ બનાવનાર સંત સહજાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?
     -       છપૈયા

15.       ગુજરાતનું સૌથી મોટું મંદિર કયું છે?
     -       અક્ષરધામ મંદિર
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન