1. મા સરસ્વતીનું વાહન ગણાતુ પક્ષી કયું?
- મોર
2. સયુક્ત રાષ્ટ્ર સંસ્થાના પર્યાવરણ અંગેના કાર્યક્રમો અંગેનું વડું મથક કયા આવેલું છે?
- નૈરોબી
3. દિલ્લીની ગાદી ઉપર બેસવાવાળા સૌપ્રથમ મહિલા કોણ હતા?
- રઝીયા બેગમ
4. કાગળ, કાપડ વગેરેની સેફટી માટે સેફટીપીનની શોધ કોને કરી હતી?
- વોલ્ટર હન્ટ
ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
શિક્ષણ વિશે માહિતી
5. વર્લ્ડ બેકની સ્થાપના ક્યારે થઇ?
- ડીસેમ્બર ૧૯૪૫
6. ફિલ્મ કલાકાર વિજય આનંદની પહેલી ફિલ્મ કઈ હતી?
- આગ્રા રોડ
7. હિન્દી ભાષાના કયા પ્રસિદ્ધ કવિ ના સુપુત્ર મશહુર ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન છે?
- હરિવંશરાય
8. અંગ્રેજી અમલ દરમિયાન ભારતની ગરીબી તરફ પ્રથમ વખત ધ્યાન ખેચનાર કોણ હતા?
- દાદાભાઈ નવરોજી
છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન
રાજસ્થાન આધારિત સામાન્ય જ્ઞાન
9. આગ ઓલવવાવાળા સાધનમાં કયો વાયુ હોય છે?
- કાર્બન ડાયોક્સાઈડ
10. ભારતના લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા?
- શુશીલા નાયર
11. લોહીની શુદ્ધિ માટે કયું વિટામીન જરૂરી હોય છે?
- એ
12. નાણાપંચના અધ્યક્ષની નિમણુક કોણ કરે છે?
- રાષ્ટ્રપતિ
13. મધ્ય પ્રદેશમાં આવેલું કાન્હા નેશનલ પાર્ક કયા પ્રાણી માટે જાણીતું છે?
- વાઘ
વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
14. જગતમાં નાટ્યશાસ્ત્રના પ્રથમ લેખક કોણ હતા?
- ભરતમુની
15. "હરિનો માર્ગ છે શૂરાનો...." ના કવિ કોણ હતા?
- પ્રીતમ
16. ભારતના કયા રાજ્યોમાં સોનાની ખાણો આવેલી છે?
- કર્ણાટક
17. શ્રીઉદયશંકર એ કઈ કળામાં પારંગત હતા?
- નૃત્ય
18. માતંગ - એટલે કયું પ્રાણી થાય?
- હાથી
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment