1. સૂર્યોદય પહેલા પૂર્વ દિશામાં કયો તેજસ્વી તારો દેખાય છે?
- શુક્ર
2. બ્રિટનમાં આવેલું મ્યુઝિયમ કયું?
- લોક
3. રાષ્ટ્રગીત "જનગણમન" સૌ પ્રથમ કઈ ભાષામાં રચાયું હતું?
- બંગાળી
4. સમતલ અરીસા વડે થતા પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કયું સાધન કામ કરે છે?
- પેરિસ્કોપ
5. આંતરડાંનો છેક નીચેનો ભાગ કયા નામથી ઓળખાય છે?
- આમળ
ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
શિક્ષણ વિશે માહિતી
6. કસ્ટરડ એપલ - એટલે?
- સીતાફળ
7. મંગળનો ગ્રહ કયા રંગનો છે?
- લાલ
8. દુનિયાની સૌથી ઉચી દીવાદાંડી કયા આવેલી છે?
- જાપાનમાં
9. ખો ખો નું મેદાન કેટલા મીટર પહોળું હોય છે?
- ૧૬
10. સિંગાપુરમા આવેલો દ્વીપ કયો?
- સેટોસા
છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન
રાજસ્થાન આધારિત સામાન્ય જ્ઞાન
11. હિમાલયની પૂર્વ દિશામાં કયો દેશ આવેલો છે?
- ચીન
12. સૌથી પ્રાચીન ખનીજ કયું છે?
- યુરેનાઈટ
13. કયા મુઘલ શાસકના સિક્કા પર રામ - સીતાના ચિત્ર હતા?
- અકબર
14. સૂર્યનારાયણના દેવના રથને કેટલા ઘોડા છે?
- સાત
15. મિથિલા નગરીના રાજાનું નામ શું હતું?
- જનક
વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
16. કોના સામ્રાજ્યના સમયમાં નાલંદા વિશ્વ વિદ્યાલયની સ્થાપના થઇ હતી?
- સમ્રાટ હર્ષવર્ધન
17. મુઘલ શહેનશાહના વખતમાં ધર્મગુરુઓને બક્ષીસ અપાતી જાગીરને શું કહેતા?
- અઈમા
18. લીમડાનો રસ લોકો કયા દિવસે પીવે છે?
- ગુડી પડવો
19. કયા વેદમાં યજ્ઞને લગતી બાબતોનું વર્ણન છે?
- યજુર્વેદ
20. ભારતમાં રેશમ ઉદ્યોગના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ છે?
- કર્ણાટક
કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર
21. પાટણના સોલકી રાજાનું નામ શું હતું?
- સિદ્ધરાજ જયસીંહ
22. કઈ વનસ્પતિના પાંદડા જાડા, ચીકણા અને લીલા હોય છે?
- થોર
23. અમર ગ્રંથ "રામાયણ" ને હિન્દી ભાષામાં કોને લખ્યો હતો?
- સંત તુલસીદાસ
24. ૨૩ જુલાઈ એ કયા દેશનો સ્વાતંત્ર્ય દિવસ છે?
- ઓમાન
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment