1. અજંતાની ગુફાઓમાં કયા પ્રકારના સ્થાપત્ય છે?
- બૌદ્ધ ધર્મ
2. કવિ નાટકકાર શેક્સપિયર એ લખેલું નાટક કયું?
- ટેમ્પેસ્ટ
3. હિન્દી ભાષા કઈ લીપીમાં લખાય છે?
- દેવનાગરી
4. લાવણી નૃત્ય કયા રાજ્ય સાથે સંબધિત છે?
- રાજસ્થાન
5. મહાકવી કાલિદાસ કયા સમ્રાટની સભાના રત્ન હતા?
- ચંદ્રગુપ્ત
ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
6. સૂર્યનો આઠમો ગ્રહ કયો?
- નેપ્ચ્યુન
7. અઘોરી પંથ એ કયા ભગવાનનો વિશેષ સંપ્રદાય ગણાય છે?
- શંકર
8. હિન્દીમાં લખાયેલી પહેલ વહેલ નવલકથા કઈ હતી?
- પરીક્ષા ગુરુ
9. પ્રકાશ વર્ષ શેનું માપ છે?
- લંબાઈનું
10. અમેરિકાએ ફ્લોરીડા રાજ્ય કયા દેશ પાસેથી ખરીદ્યું હતું?
- સ્પેન
છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન
11. પશ્ચિમ અને દક્ષિણ દિશા વરચે આવેલો ખૂણો કયો?
- નૈઋત્ય
12. તાપી નદી કયા દરિયામાં જઈને સમાય છે?
- ખંભાતના અખાતમાં
13. સોમાલિયા દેશની રાજધાની કઈ?
- મોગદીશુ
રાજસ્થાન આધારિત સામાન્ય જ્ઞાન
14. હાલમાં ભારત દેશમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે?
- ૭
15. જાવા નામનો ટાપુ કયા મહાસાગરમાં આવેલો છે?
- હિંદ મહાસાગર
16. કયા ખનીજમાં લોખંડનું પ્રમાણ સૌથી વધુ છે?
- મેગ્નેટાઈટ
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment