1. ગુજરાતમાં મુઘલ સલતનની સ્થાપના કોને કરી?
- અકબર
2. ગોકુળ ગ્રામ યોજના કોને શરુ કરી?
- કેશુભાઈ પટેલ
3. "અમદાવાદનો ઈતિહાસ" પુસ્તક કોને લખ્યું?
- શેઠ કસ્તુરચંદ
4. સિંગાપુરનું પ્રતિક ગણાતું ટાવર કયું?
- મેરલીયન
ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
શિક્ષણ વિશે માહિતી
5. માસિક આવક જાવકની ખાતાવાર નોધણી માટે વપરાતો શબ્દ કયો?
- આવરો
6. બાયોગેસ પ્લાન્ટમાંથી કયો વાયુ છૂટો પાડે છે?
- મિથેન
7. ગંધકના તેજાબનું રાસાયણિક નામ શું છે?
- સલ્ફ્યુરીડ એસિડ
8. સ્વીડનની રાજધાની કઈ?
- સ્ટોકહોમ
છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન
રાજસ્થાન આધારિત સામાન્ય જ્ઞાન
9. એવરગ્રીન એટલે કયું પુષ્પ?
- બારમાસી
10. ડેઝી એટલે કયું પુષ્પ?
- મોગરો
11. ઓરિસ્સાના જાણીતા ચિલ્કા સરોવરમાં જળ ક્યાંથી આવે છે?
- સમુદ્રમાંથી
12. દક્ષિણ ગુજરાતનો સુરત, નવસારી, અને વલસાડનો સપાટ પ્રદેશ કયા નામે ઓળખાય છે?
- વાડીપ્રદેશ
13. હેન્ડબોલની રમતમાં ગોલ એરિયામાં ફક્ત ............. જ ઉભો રહી શકે?
- ગોલકીપર
વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
14. પાણી છાંટવાની પાઈપ કયા પ્લાસ્ટિકમાંથી બને છે?
- પોલીથીન
15. કયા શાસ્ત્રીય નૃત્યનું નામ ભારતીય રાજ્ય પરથી પડ્યું?
- મણિપુરી
16. ધીરુભાઈ અંબાણીના પિતાજીનું નામ શું હતું?
- હીરાચંદ
17. મોનલ વનમોર કયા રાજ્યનું રાજ્યપક્ષી છે?
- ઉતરાંચલ
18. વિજ્ઞાનના સિદ્ધાંતો વિષે જાણકારી આપતુ "ડીસ્કવરી સેન્ટર" કયા દેશમાં આવેલું છે?
- સિંગાપુર
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment