1. કઈ આઈટી કંપનીએ ગ્રામીણ મહિલાઓને ઓનલાઈન લાવવા માટે ટાટા ટ્રસ્ટની સાથે હાથ મિલાવ્યો છે?
- ગૂગલ
2. કઈ કંપની હાલમાં મહારાષ્ટ્રમાં "સ્માર્ટ એમઆઈડીસી" નો વિકાસ કરશે?
- માઈક્રોસોફ્ટ
3. હાલમાં યુનેસ્કો એ શૈમ્પેન વિનયાર્ડ ને વિશ્વ વિરાસત સ્થળમાં દર્જો આપ્યો છે, એ ક્ય આવેલ છે?
- ફ્રાંસ
4. હાલમાં કેટલી ભારતીય કોલેજોને યુજીસી દ્વારા વિરાસત દર્જો પ્રાપ્ત થયો છે?
- ૧૯
Gujarati Current Affairs 3 july 2015
5. રામનાથપુરમ, તમિલનાડુમાં ૬૪૮ મેગાવોટનું સૌર ઉર્જા સંયંત્ર સ્થાપિત કરવા માટે કઈ કંપની એ હાલમાં તમિલનાડુ સરકાર સાથે એક સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે?
- અદાણી સમૂહ
6. ભારત સરકારના પ્રસ્તાવ મુજબ કેટલી નદીઓ જળમાર્ગમાં પ્રવર્તિત થઇ જશે?
- ૧૦૧
7. સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય મુજબ, રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાં કેટલા કિલોમીટરને લીલા માર્ગોમાં પરિવર્તિત કરવામાં આવશે?
- ૯૦ હજાર કિમી
8. હાલમાં કઈ ભારતીય ટેલીકોમ ઓપરેટરે પોતાના ગ્રાહકો માટે "સ્પીડ પે" સેવા શરૂ કરી છે?
- બીએસએનએલ
Gujarati Current Affairs 25 june 2015
9. સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય મુજબ, નીચેનામાંથી કોને જલ્દી કેબિનેટ મંત્રીનું પદ આપવામાં આવશે?
- અરવિંદ પનગઢિયા
10. વિશ્વ ખાદ્ય પુરષ્કાર ૨૦૧૫ કોને જીત્યો છે?
- ફજલે હસન આબિદ
11. કઈ બેંક એ ૩ જુલાઈ ૨૦૧૫ના તત્કાલ પરિયોજનાનો શુભારંભ કર્યો?
- ભારતીય સ્ટેટ બેંક
Gujarati Current Affairs 30 june 2015
12. ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીસ વાઈ કે. સભરવાલ નું નિધન ક્યારે થયું?
- ૩ જુલાઈ ૨૦૧૫
13. સૌર ઉર્જાથી ચાલવાવાવાળુ વિમાન સોલર ઈમ્પલ્સ ૨ એ કેટલા કલાકોનું ઉડાન કરી વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે?
- ૧૨૦ કલાક
Gujarati Current Affairs June 2015 Gujarati Current Affairs May 2015

No comments:
Post a comment