1. ૨૭ જુલાઈ ૨૦૧૫ના ભારતના કયા રાજ્યમાં આંતકવાદીએ હમલો કર્યો?
- પંજાબ
2. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામનું નિધન ક્યારે થયું?
- ૨૭ જુલાઈ ૨૦૧૫
3. રેમન મેગ્સેસ પુરસ્કાર ૨૦૧૫ નીચેનામાંથી કોને જીત્યો છે?
- અંસુ ગુપ્તા
4. હાલમાં "વસુંધરા કોમકલી"નું નિધન થયું, એ કઈ કળામાં પ્રસિદ્ધ હતા?
- પ્રખ્યાત ગાયિકા
Gujarati Current Affairs 20 july 2015
5. ૨૨ એપ્રિલ ૨૦૧૫ નો દિવસ પુરા વિશ્વમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો?
- અંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ
6. કઈ કંપનીએ વિશ્વ સ્તર પર ઓપરેટીંગ સિસ્ટમ વિન્ડોઝ નું નવું સંસ્કરણ "વિન્ડોઝ-૧૦" લોંચ કર્યું?
- માઈક્રોસોફ્ટ
7. ૨૮ જુલાઈ ૨૦૧૫ ના કયા દેશની સરકારે ગુગલની સાથે "પ્રોજેક્ટ ગુગલ લુન" પર સમજોતા કર્યા?
- શ્રીલંકા
8. હાલમાં માઈક્રોસોફ્ટ કંપની એ ભારતમાં કયા ઓપરેટીંગ સિસ્ટમની શરૂઆત કરી?
- વિન્ડોઝ ૧૦
Gujarati Current Affairs 24 july 2015
9. ભારત સરકારની યોજના મુજબ, હાલમાં નીચેનામાંથી કઈ પરિયોજના રાષ્ટ્રીય પરિયોજના સ્તરનો દરજો લઇ રહી છે?
- ઉપરી કૃષ્ણા પરિયોજના
10. નીચેનામાંથી કોણ રેનો ઇન્ડિયા નું બ્રાંડ એમ્બેસડર બની ગયુ?
- રણવીર કપૂર
11. ક્રિકેટર ક્લાઈવ રાઈસનું હાલમાં નિધન થયું એ કયા દેશના ભૂતપૂર્વ કેપ્ટન હતા?
- દક્ષિણ આફ્રિકા
12. અમેરિકાની વાહન નિર્માતા કંપની જનરલ મોટર્સ એ કઈ જગ્યાએ ૨૯ જુલાઈ ૨૦૧૫ના ૧ અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી?
- નવી દિલ્લી
Gujarati Current Affairs June 2015 Gujarati Current Affairs May 2015

No comments:
Post a comment