1. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ડીજીટલ ભારત સપ્તાહનો શુભારંભ ક્યારે કર્યો?
- ૧ જુલાઈ ૨૦૧૫
2. એસએમએસ ટેકનોલોજીના જનક મૈટી મૈકોનેન નું હાલમાં નિધન થયું એની ઉમર કેટલી હતી?
- ૬૩
3. જગમોહન યાદવ એ કયા રાજ્યના પોલીસ ડીરેક્ટર જનરલનો હોદો ધારણ કર્યો?
- ઉત્તર પ્રદેશ
4. ચીન પોતાના "મેક ઇન ચાઈના" કાર્યક્રમને કયા ભારતીય કાર્યક્રમ સાથે જોડવા માગે છે?
- મેક ઇન ઇન્ડિયા
5. ઉચ્ચ શિક્ષા સંઘો માટે ગ્લોબલ પરિસંઘ ૨૦૧૫ થી સન્માનિત કરવામાં આવ્યા છે?
- આર. પોલ સિહ
Gujarati Current Affairs 25 june 2015
6. કઈ કંપનીએ શ્રી રતન ટાટાને એક વિશેષ સલાકારના રૂપમાં શામિલ કર્યા છે?
- જંગલ વેન્ચર્સ
7. અંતરરાષ્ટ્રીય ફર્મ રણનીતિ અનુસાર, નીચેના દેશો માંથી કયું વિશ્વનું સૌથી મોટું સ્માર્ટફોન બજાર બની ગયું છે?
- ભારત
8. કોપા અમેરિકા ૨૦૧૫ ના સેમીફાઈનલમાં આર્જેન્ટીના એ પૈરાગ્વે ને હરાવ્યા. ફાઈનલમાં આર્જેન્ટીના કઈ ટીમનો સામનો કરશે?
- ચીલી
9. નીચેનામાંથી કયું રાજ્ય મિલકતની ઈ - નોધણી કરવા માટેનું પહેલું રાજ્ય બની ગયું છે?
- મધ્ય પ્રદેશ
10. લેનોવા ઇન્ડિયા ના પ્રબંધ નિર્દેશકના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- રાહુલ અગ્રવાલ
Gujarati Current Affairs 30 june 2015
11. કેન્દ્રીય મંત્રીમંડળ એ "પ્રધાનમંત્રી કૃષિ સિચાઈ યોજના" ને ક્યારે મંજુરી આપી?
- ૨ જુલાઈ ૨૦૧૫
12. કયા દેશના સુપ્રીમ કોર્ટમાં મહિલા પહેલી વાર ન્યાયાધીસ બની?
- અફગાનિસ્તાન
13. હાલમાં કોને ૧ જુલાઈ ૨૦૧૫ ના નવી દિલ્લીના ખાણ મંત્રાલયના સચિવનો કાર્યભાર સંભાળ્યો?
- બલવિદર કુમાર
14. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ડીજીટલ ભારત સપ્તાહનો શુભારંભ કયા કર્યો?
- નવી દિલ્લી
15. કેન્દ્ર સરકારને શ્રમિકો માટે ન્યુનતમ વેતન વધારીને ૧૬૦ રૂપિયા પ્રતિદિન કર્યું, આ કાયદાનું અમલીકરણ ક્યારથી લાગુ પડ્યું?
- ૧ જુલાઈ ૨૦૧૫
Gujarati Current Affairs June 2015 Gujarati Current Affairs May 2015

No comments:
Post a comment