1. કયા રાજ્યની સરકારે હાલમાં કાર્યકરો માટે પેન્સન આપવાનું નક્કી કર્યું છે?
- ઝારખંડ
2. કોને ૨૦ જુલાઈ ૨૦૧૫ના હીરો મોટર્સ ગ્રુપના ચેરમેન અને મેનેજર ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
- પંકજ મુંજાલ
3. કયા ફિલ્મકારને જુલાઈ ૨૦૧૫ના મેડ્રીડ ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રી પ્રોડ્યુસર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે?
- બિનોય બહલ
4. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનવ પ્રાધિકરણ અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- ભાનુ પ્રતાપ શર્મા
5. કેરળમાં હાલમાં એક નવી માછલીની પ્રજાતિની શોધ કરવામાં આવી છે એ માછલીનું નામ છું છે?
- પુનતીયસ ડોલીચોપટેરસ
Gujarati Current Affairs 20 july 2015
6. ફોર્ચ્યુન પત્રિકા મુજબ દુનિયાની ૫૦૦ મોટી કંપનીની યાદીમાં ભારતની કેટલી કંપની શામિલ છે?
- ૭
7. હાલમાં ઝારખંડ રાજ્યની પહેલા કયા રાજ્યના જેપી કર્મચારિયોને પેન્શન દેવાની ઘોષણા કરવામાં આવી?
- બિહાર
8.. કોને હાલમાં દિલ્લી મહિલા આયોગ ના અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે?
- સ્વાતી માનીવાલ
9. કઈ કંપનીએ પંકજ મુંજાલ ને નવા ચેરમેન અને મેનેજર ડાયરેક્ટર તરીકે નિમણુક કર્યા છે?
- હીરો મોટર્સ ગ્રુપ
10. વર્ષ ૨૦૧૫મા પરમાણુ ઉર્જા ઉત્પાદનમાં વિશ્વમાંથી ભારત કયા સ્થાન પર છે?
- ૧૨
Gujarati Current Affairs June 2015 Gujarati Current Affairs May 2015

No comments:
Post a comment