1. છ દિવસની મધ્ય એશિયાની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ કેટલી ગાંધી પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું?
- ૨
2. હાલમાં ભારતમાં સૌથી લાંબી સડક સુરંગ જમ્મુ કશ્મીર રાજ્યમાં બનાવવામાં આવી છે, તેનું ઉદ્ઘાટન કોને કર્યું?
- નીતિન ગડકરી
3. "રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન"નો શુભારંભ કોને કર્યો?
- રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ
4. કર્ણાટક બેંક લીમીટેડ, ચાલુ વર્તમાન વર્ષના અંત સુધીમાં વિભિન્ન ભાગોમાં, કેટલી ઇલોબી ખોલવાની યોજના બનાવી રહ્યું છે?
- ૨૫
Gujarati Current Affairs 6 july 2015
5. કઈ સંસ્થાએ સિચાઈ યોજના માટે ભારતીય કિશાનો ના ઋણ રૂપે ૩૦૦૦૦ કરોડ રૂપિયા ઉપલબ્ધ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે?
- નાબાર્ડ
6. સેરેના વિલિયમ્સ ને ૨૧ મો ગ્રિડ સ્લિમ ખિતાબ જીત્યો, એ કઈ રમત સાથે જોડાયેલ છે?
- ટેનીસ
7. કોને વિમાન ઉદ્યોગ દ્વારા ઇસ્તમાલ માટે ગગન ઉપગ્રહ આધારિત નેવિગેશન પ્રણાલીનો શુભારંભ કર્યો?
- અશોક ગજપતિ રાજુ
8. નીચેનામાંથી કઈ ફિલ્મે મૈદ્રીડ અંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ૨૦૧૫ મા વિદેશી ભાષામાં સર્વશ્રેષ્ઠ પટકથાનો પુરસ્કાર જીત્યો છે?
- બુદ્ધા ઇન અ ટ્રેફિક જામ
Gujarati Current Affairs 10 july 2015
9. હાલમાં ભારતમાં સૌથી લાંબી સડક સુરંગ કયા રાજ્યમાં બનાવવામાં આવી છે?
- જમ્મુ કશ્મીર
10. હાલમાં કોને તુર્કમેનીસ્તાન ની રાજધાની અશ્ગાબતમા પારંપારિક ચિકત્સા અને યોગ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું?
- નરેન્દ્ર મોદી
11. વિભિન્ન ક્ષેત્રોના સહયોગ માટે ભારત અને કિર્ગીસ્તાન વરચે કેટલા સમજોતા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે?
- ૪
12. ભારતમાં જૈવ ઇંધણ કાર્યક્રમ પર રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કયા કરવામાં આવ્યું?
- નવી દિલ્લી
Gujarati Current Affairs June 2015 Gujarati Current Affairs May 2015

No comments:
Post a comment