1. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાકિસ્તાનના પીએમ નવાજ શરીફની સાથે મુલાકાત કયા દેશમાં કરી?
- રસિયા
2. વોશિંગ્ટનમા સમાપ્ત થયેલ વર્લ્ડ પુલિસ અને ફાયર ગેમ્સમાં ભારતે કેટલા પદક જીત્યા છે?
- ૧૫૬
3. ૫ જુલાઈ ૨૦૧૫ના શ્રીલંકાને હરાવી ચોથી દક્ષિણ એશિયા બાસ્કેટબોલ પ્રતિયોગીતા કોને જીતી?
- ભારત
4. નવી દિલ્લીમાં હાલમાં ૮ જુલાઈ ૨૦૧૫ના હસ્તકલા પ્રદર્શનનું ઉદ્ઘાટન કોને કર્યું?
- રાજ્યમંત્રી ડૉ. મહેશ શર્મા
Gujarati Current Affairs 3 july 2015
5. પાંચમી યુવા ડેલ્ફિક રમતની મેજબાની કોણ કરશે?
- ગોવા
6. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૬ દિવસની યાત્રા દરમિયાન ૮ જુલાઈ ૨૦૧૫ના કયા પહોચ્યા?
- રશિયા
7. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને રાષ્ટ્રપતિ નિલયમ ગાર્ડનનું નક્ષત્ર વાટિકામાં ઉદ્ઘાટન કર્યું. એ નિલયમ ગાર્ડન કયા આવેલું છે?
- સિકન્દરાબાદ
8. હાલમાં અબ્દુલ્લા હુસેનનું નિધન થયુ એ કઈ ભાષાના પ્રસિદ્ધ નવલકથાકાર હતા?
- ઉર્દૂ
Gujarati Current Affairs 3 july 2015
9. અમેરિકાએ કયા દેશને હરાવી ત્રીજીવાર મહિલા ફૂટબોલ વિશ્વ કપ જીત્યો છે?
- જાપાન
10. ભારતના કયા રાજ્ય સરકાર દ્વારા જળયુક્ત શીવાર અભિયાન બનાવવાની યોજના બની છે?
- રાજસ્થાન
11. વિશ્વની પ્રથમ ઓફિસ બિલ્ડિંગ જેમાં ૩-ડી પ્રિન્ટર નો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલ છે, જેનું નિર્માણ નીચેનામાંથી કયા કરવામા આવશે?
- દુબઈ
12. ૮ જુલાઈ ૨૦૧૫ના દિલ્લીના નવા ગૃહ સચિવ તરીકે કોને નિમણુક કરવામાં આવ્યા છે?
- સંજીવ નંદન
Gujarati Current Affairs June 2015 Gujarati Current Affairs May 2015

No comments:
Post a comment