Monday, 13 July 2015

રાજ્યવ્યવસ્થા આધારિત સામાન્ય જ્ઞાન - 2

1.       વર્ષ ૧૯૫૨માં ભારતમાં "સામુદાયિક વિકાસ કાર્યક્રમ"ની શરૂઆત કયા દેશના ટેકનીકલ સહયોગથી સંભવ થઇ હતી?
    -     સયુક્ત રાજ્ય અમેરિકા

2.       સંસદ એ ક્યા વર્ષે સર્વાધિક અધિનિયમો પસાર કર્યા?
    -     ૧૯૭૬

3.       "સંવિધાન સમીક્ષા આયોગ"માં અધ્યક્ષ ના અતિરિક્ત સદસ્યોની સંખ્યા કેટલી છે?
    -     ૧૦

4.       રાષ્ટ્રપતિ પદ ચુંટણી સંબંધિત વિવાદ કોને નિર્દેશિત કરવામાં આવે છે?
    -     ઉચ્ચતમ ન્યાયાલય


 ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 
શિક્ષણ વિશે માહિતી  

5.       ભારત સંવિધાનમાં મહિલાઓને પુરુષોની જેમ સમાન માનવ અધિકાર પ્રાપ્ત છે બતાઓ દેશમાં પહેલી વાર મહિલાઓને માનવ અધિકાર ક્યારે પ્રાપ્ત થયો?
     -     ૧૯૨૬

7.       કેન્દ્રમાં પહેલીવાર કોને લઘુમતી સરકારની રચના કરી હતી?
    -     ચરણ સિહ

8.       "સંવિધાન સમીક્ષા આયોગ"માં એકમાત્ર મહિલા સદસ્યના રૂપમાં કોને શામિલ કરવામાં આવ્યા હતા?
    -      સુમિત્રા કુલકર્ણી


છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન
 રાજસ્થાન આધારિત સામાન્ય જ્ઞાન

9.       પ્રધાનમંત્રી ની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે એ કયા અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે?
    -     અનુચ્છેદ ૮૫

10.       રાજ્યના નીતિ નિર્દેશક તત્વ' કયા દેશના સંવિધાનના આધાર પર નિર્મિત કરવામાં આવ્યા છે?
    -     આયર્લેન્ડ

11.       મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે?
     -     પ્રધાનમંત્રી

12.       રાષ્ટ્રપતિ પદની ચુંટણીનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે?
     -     નિર્વાચન આયોગ દ્વારા

13.       ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ના રૂપમાં ડો. રાજેન્દ્ર પ્રશાદ ને કોના દ્વારા ચુંટવામાં આવ્યા?
     -     સંવિધાન સભા દ્વારા


વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો 
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ

14.       ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછુ કેટલા વર્ષનું આયુષ્ય હોવું જરૂરી છે?
    -     ૩૫ વર્ષ

15.       અત્યાર સુધી ભારતના રાજ્યોમાં સૌથી ઓછી ઉમરમાં મુખ્યમંત્રી કોણ બન્યું છે?
    -     ઓમપ્રકાશ ચૌટાલા હરિયાણા

16.       રાષ્ટ્રપતિનું નિર્વાચન કયા પ્રકારનું હોય છે?
     -     અપ્રત્યક્ષ રૂપ

17.       ભારતીય સંઘનું મંત્રી પરિષદ સામુહિક રૂપથી કોના માટે જિમ્મેદાર હોય છે?
    -     લોકસભા માટે

18.       જયારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બન્નેની એક સાથે જગ્યા ખાલી હોય છે ત્યારે પદ પર અસ્થાયી રૂપથી કોણ કાર્ય કરે છે?
    -      ભારતના મુખ્ય ન્યાયાધીશ
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:

Post a Comment