Friday, 31 July 2015

ગુજરાતી કરંટ અફેર્સ જુલાઈ (july) ૨૦૧૫ - 77 By GK in Gujarati

1.        ૨૭ જુલાઈ ૨૦૧૫ના ભારતના કયા રાજ્યમાં આંતકવાદીએ હમલો કર્યો?
       -        પંજાબ

2.        ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામનું નિધન ક્યારે થયું?
       -        ૨૭ જુલાઈ ૨૦૧૫

3.        રેમન મેગ્સેસ પુરસ્કાર ૨૦૧૫ નીચેનામાંથી કોને જીત્યો છે?
       -         અંસુ ગુપ્તા

4.        હાલમાં "વસુંધરા કોમકલી"નું નિધન થયું, એ કઈ કળામાં પ્રસિદ્ધ હતા?
       -        પ્રખ્યાત ગાયિકા

 Gujarati Current Affairs 20 july 2015

5.        ૨૨ એપ્રિલ ૨૦૧૫ નો દિવસ પુરા વિશ્વમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો?
       -        અંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ

6.        કઈ કંપનીએ વિશ્વ સ્તર પર ઓપરેટીંગ સિસ્ટમ વિન્ડોઝ નું નવું સંસ્કરણ "વિન્ડોઝ-૧૦" લોંચ કર્યું?
       -         માઈક્રોસોફ્ટ

7.        ૨૮ જુલાઈ ૨૦૧૫ ના કયા દેશની સરકારે ગુગલની સાથે "પ્રોજેક્ટ ગુગલ લુન" પર સમજોતા કર્યા?
       -        શ્રીલંકા

8.        હાલમાં માઈક્રોસોફ્ટ કંપની એ ભારતમાં કયા ઓપરેટીંગ સિસ્ટમની શરૂઆત કરી?
       -        વિન્ડોઝ ૧૦

 Gujarati Current Affairs 24 july 2015

9.        ભારત સરકારની યોજના મુજબ, હાલમાં નીચેનામાંથી કઈ પરિયોજના રાષ્ટ્રીય પરિયોજના સ્તરનો દરજો લઇ રહી છે?
       -         ઉપરી કૃષ્ણા પરિયોજના

10.        નીચેનામાંથી કોણ રેનો ઇન્ડિયા નું બ્રાંડ એમ્બેસડર બની ગયુ?
       -         રણવીર કપૂર

11.        ક્રિકેટર ક્લાઈવ રાઈસનું હાલમાં નિધન થયું એ કયા દેશના ભૂતપૂર્વ કેપ્ટન હતા?
       -        દક્ષિણ આફ્રિકા

12.        અમેરિકાની વાહન નિર્માતા કંપની જનરલ મોટર્સ એ કઈ જગ્યાએ ૨૯ જુલાઈ ૨૦૧૫ના ૧ અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી?
       -         નવી દિલ્લી

Gujarati Current Affairs June 2015                Gujarati Current Affairs May 2015

Saturday, 25 July 2015

સામાન્ય જ્ઞાન 16 - By GK in Gujarati

1.        અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે?
      -        બેઝબોલ

2.        ભારતરત્ન પાર કરનાર કઈ વ્યક્તિને રાજષી કહેવામાં આવે છે?
      -        પુરષોત્તમદાસ ટંડન

3.        થોમસ કપ કઈ રમતમાં આપવામાં આવે છે?
      -        બેન્ડમિન્ટન

4.        સાઈના નહેવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે?
      -         બેડમિન્ટન

 ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 
શિક્ષણ વિશે માહિતી

5.        જાપાનની રાષ્ટ્રીય રમત કઈ છે?
      -         જુડો

6.        માઈકલ ફેલ્પસ કઈ રમત સાથે સંકળાયેલ છે?
      -         તરણ

7.        તાનિયા સચદેવ અને કોનેરુ હમ્પી કઈ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે?
      -         ચેસ

8.        કઈ રમતમાં જવાલા ગુટ્ટા ૧૩ વખત રાષ્ટ્રીય ચેમ્પિયન રહી ચુકી છે?
      -        બેડમિન્ટન

છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન
 રાજસ્થાન આધારિત સામાન્ય જ્ઞાન

9.        ધનરાજ પિલ્લાઇ કઈ રમતથી જોડાયેલ છે?
      -         ફૂટબોલ

10.        ફાઈનલ લેગ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે?
      -         ક્રિકેટ

11.        મોહન બાગાન કઈ રમત સાથે સંકળાયેલ છે?
      -         ફૂટબોલ

12.        નડાલ કઈ રમત સાથે સંકળાયેલ છે?
      -        ટેનિસ

13.        પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટે વપરાતું સાધન કયું છે?
      -        એપિડયોસ્કોપ

વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો 
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ

14.        તોખાર એટલે કયું પ્રાણી થાય?
      -        ઘોડો

15.        કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કોના માટે પ્રસિધ્ધ છે?
      -        ગેંડા

16.        કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોયડરી માટે વિખ્યાત છે?
      -        નખત્રાણા

17.        મહમદ બેગડાએ જૂનાગઢનું નામ બદલીને શું રાખ્યું હતું?
      -        મુફતાબાદ

18.        કાન્હા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે?
      -         મંડલા મધ્ય પ્રદેશ
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

Friday, 24 July 2015

ગુજરાતી કરંટ અફેર્સ જુલાઈ (july) ૨૦૧૫ - 76 By GK in Gujarati

1.        કયા રાજ્યની સરકારે હાલમાં કાર્યકરો માટે પેન્સન આપવાનું નક્કી કર્યું છે?
      -         ઝારખંડ

2.        કોને ૨૦ જુલાઈ ૨૦૧૫ના હીરો મોટર્સ ગ્રુપના ચેરમેન અને મેનેજર ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
      -          પંકજ મુંજાલ

3.        કયા ફિલ્મકારને જુલાઈ ૨૦૧૫ના મેડ્રીડ ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રી પ્રોડ્યુસર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે?
      -          બિનોય બહલ

4.        ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનવ પ્રાધિકરણ અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
      -          ભાનુ પ્રતાપ શર્મા

5.        કેરળમાં હાલમાં એક નવી માછલીની પ્રજાતિની શોધ કરવામાં આવી છે એ માછલીનું નામ છું છે?
      -          પુનતીયસ ડોલીચોપટેરસ
 Gujarati Current Affairs 20 july 2015

6.        ફોર્ચ્યુન પત્રિકા મુજબ દુનિયાની ૫૦૦ મોટી કંપનીની યાદીમાં ભારતની કેટલી કંપની શામિલ છે?
      -         ૭

7.        હાલમાં ઝારખંડ રાજ્યની પહેલા કયા રાજ્યના જેપી કર્મચારિયોને પેન્શન દેવાની ઘોષણા કરવામાં આવી?
      -          બિહાર

8..        કોને હાલમાં દિલ્લી મહિલા આયોગ ના અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે?
      -         સ્વાતી માનીવાલ

9.        કઈ કંપનીએ પંકજ મુંજાલ ને નવા ચેરમેન અને મેનેજર ડાયરેક્ટર તરીકે નિમણુક કર્યા છે?
      -         હીરો મોટર્સ ગ્રુપ

10.        વર્ષ ૨૦૧૫મા પરમાણુ ઉર્જા ઉત્પાદનમાં વિશ્વમાંથી ભારત કયા સ્થાન પર છે?
      -         ૧૨

Gujarati Current Affairs June 2015                Gujarati Current Affairs May 2015Wednesday, 22 July 2015

સામાન્ય જ્ઞાન 15 - By GK in Gujarati

1.      રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભની ઉપરના ભાગમાં કયું ફૂલ છે?
    -       કમળ

2.      હમ્પી કઈ નદીના કિનારે વસેલું છે?
    -       તુંગભદ્રા

3.      માઈકેલમસ ડેઝી એટલે કયું ફૂલ?
    -       ચંપો

4.      ભારતની કઈ દિશામાં પંજાબ રાજ્ય આવેલું છે?
    -        ઉત્તર


 ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 
શિક્ષણ વિશે માહિતી

5.      સર વિલિયમ હર્સલે કયા ગ્રહની શોધ કરી હતી?
    -       યુરેનસ

6.      લીલી એટલે કયું પુષ્પ?
    -       પોયણું

7.      ઓરિસ્સા રાજ્યનું સૌથી પ્રાચીન નગર કયું?
    -       કટક

8.      પંજાબના લોકોનું પ્રિય લોકનૃત્ય કયું છે?
    -       ભાંગડા

9.      યમનો દૂત ગણાતું પક્ષી કયું?
    -        કાગડો


છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન
 રાજસ્થાન આધારિત સામાન્ય જ્ઞાન

10.      પાકિસ્તાનની રાજધાની કઈ?
    -       ઇસ્લામાબાદ

11.      દિસપુર કયા રાજ્યની રાજધાની છે?
    -       અસમ

12.      નકશા બનાવવાના વિજ્ઞાનને શું કહે છે?
    -        કારટોગ્રાફી

13.      ભારતમાં પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન કયા લાદવામાં આવ્યું હતું?
    -       પંજાબ

14.      ભારતનું ૨૮મુ રાજ્ય કયું થયેલ છે?
    -        ઝારખંડ


વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો 
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ


15.      વિશ્વની કઈ ભાષામાં વધુમાં વધુ મૂળાક્ષરો છે?
    -       ચીની

16.      નાસાએ કોના અભ્યાસ માટે સેન્જ સેટેલાઈટ લોન્ચ કર્યો હતો?
    -       બુધ

17.      યુનેસ્કોનું વડું મથક કયા આવેલું છે?
    -       પેરીસ

18.      પાંચ વર્ષની ઉમરના બાળકને શું કહેવાય?
    -       કુમાર
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાનMonday, 20 July 2015

ગુજરાતી કરંટ અફેર્સ જુલાઈ (july) ૨૦૧૫ - 75 By GK in Gujarati

1.        કેન્દ્ર સરકારે હાલમાં દિલ્લી રેલવે પુલિસ હેલ્પલાઇન નંબરની શરૂઆત કરી છે એ નંબર કયા છે?
       -        ૧૫૧૨

2.        ભારતનું કયું રાજ્ય ઔદ્યોગિક પાર્ક સામે રક્ષણ કરવા માટેનું પ્રથમ રાજ્ય બન્યું છે?
       -         કેરળ

3.        રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાનના વૈજ્ઞાનિકો એ સૌથી પ્રાચીન બન્દરગાહ અવશેષોની ખોજ કયા કરી?
       -        ગોવા

4.        પ્રથમ વિશ્વ યુવા કૌશલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
       -        ૧૫ જુલાઈ ૨૦૧૫
Gujarati Current Affairs 10 july 2015

5.        શહેરી વિકાસ મંત્રાલયને કયા રાષ્ટ્રવ્યાપી હ્રદય યોજનાનો શુભારંભ કર્યો?
       -        અમૃતસર

6.        કોને ભારતીય સેનાના ઉપપ્રમુખ તરીકે ૧૩ જુલાઈ ૨૦૧૫ના નિયુક્ત કરવામાં આવ્યા?
       -         મનમોહન સિહ રાય

7.        "આગુતક અને પ્રવાસી કામદાર વિધેયક-૨૦૧૫" વાપસ લેવાની ઘોષણા કયા રાજ્યની વિધાનસભા એ કરી?
       -         મણીપુર

8.        ભારતની સૌથી મોટી કંપની ફ્લિપકાર્ટ એ કોને ઉત્પાદક મેનેજમેન્ટ વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણૂંક કરવામાં આવ્યા?
       -        એરિક લિગ
 
9.        હાલમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયને વિમાનોની ઉતરાણ અને ટેકોફ્ને ચોક્કસ અને સરળ બનાવવાની કઈ પ્રણાલીનો પ્રારંભ કર્યો છે?
       -        ગગન
Gujarati Current Affairs 14 july 2015

10.        હાલમાં કયા રાજ્યની સરકારે ઈ-સેવા કેન્દ્ર શરુ કર્યું છે?
       -        તમિલનાડુ

11.        કયા પ્રકારની પ્લાસ્ટિક બનાવવાના ઉત્પાદનમાં ભારત સરકાર પ્રતિબંધિત કરવાનનું આયોજન કરી રહી છે?
       -         રાષ્ટ્રીય ધ્વજ

12.        આમાંથી કોને હાલમાં એફટીઆઇઆઇ ના નવા નિર્દેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે?
       -        પ્રશાંત પથલે

13.        કઈ બેંક એ હાલમાં ભારતીય રિજર્વ બેંકની સાથે એક વિશેષ મુદ્રા વિનિમય સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે?
       -        સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકા
Gujarati Current Affairs June 2015                Gujarati Current Affairs May 2015

Friday, 17 July 2015

સામાન્ય જ્ઞાન 14 - By GK in Gujarati

1.       ગુજરાતમાં મુઘલ સલતનની સ્થાપના કોને કરી?
      -         અકબર

2.       ગોકુળ ગ્રામ યોજના કોને શરુ કરી?
      -          કેશુભાઈ પટેલ

3.       "અમદાવાદનો ઈતિહાસ" પુસ્તક કોને લખ્યું?
      -          શેઠ કસ્તુરચંદ

4.       સિંગાપુરનું પ્રતિક ગણાતું ટાવર કયું?
      -         મેરલીયન


 ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 
શિક્ષણ વિશે માહિતી  

5.       માસિક આવક જાવકની ખાતાવાર નોધણી માટે વપરાતો શબ્દ કયો?
      -         આવરો

6.       બાયોગેસ પ્લાન્ટમાંથી કયો વાયુ છૂટો પાડે છે?
      -         મિથેન

7.       ગંધકના તેજાબનું રાસાયણિક નામ શું છે?
      -         સલ્ફ્યુરીડ એસિડ

8.       સ્વીડનની રાજધાની કઈ?
      -          સ્ટોકહોમ


છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન
 રાજસ્થાન આધારિત સામાન્ય જ્ઞાન

9.       એવરગ્રીન એટલે કયું પુષ્પ?
      -         બારમાસી

10.       ડેઝી એટલે કયું પુષ્પ?
      -         મોગરો

11.       ઓરિસ્સાના જાણીતા ચિલ્કા સરોવરમાં જળ ક્યાંથી આવે છે?
      -          સમુદ્રમાંથી

12.       દક્ષિણ ગુજરાતનો સુરત, નવસારી, અને વલસાડનો સપાટ પ્રદેશ કયા નામે ઓળખાય છે?
      -          વાડીપ્રદેશ

13.       હેન્ડબોલની રમતમાં ગોલ એરિયામાં ફક્ત ............. જ ઉભો રહી શકે?
      -         ગોલકીપર


વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો 
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ

14.       પાણી છાંટવાની પાઈપ કયા પ્લાસ્ટિકમાંથી બને છે?
      -          પોલીથીન

15.       કયા શાસ્ત્રીય નૃત્યનું નામ ભારતીય રાજ્ય પરથી પડ્યું?
      -          મણિપુરી

16.       ધીરુભાઈ અંબાણીના પિતાજીનું નામ શું હતું?
      -         હીરાચંદ

17.       મોનલ વનમોર કયા રાજ્યનું રાજ્યપક્ષી છે?
      -         ઉતરાંચલ

18.       વિજ્ઞાનના સિદ્ધાંતો વિષે જાણકારી આપતુ "ડીસ્કવરી સેન્ટર" કયા દેશમાં આવેલું છે?
      -         સિંગાપુર

ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

Tuesday, 14 July 2015

ગુજરાતી કરંટ અફેર્સ જુલાઈ (july) ૨૦૧૫ - 74 By GK in Gujarati

1.       છ દિવસની મધ્ય એશિયાની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ કેટલી ગાંધી પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું?
     -       ૨

2.       હાલમાં ભારતમાં સૌથી લાંબી સડક સુરંગ જમ્મુ કશ્મીર રાજ્યમાં બનાવવામાં આવી છે, તેનું ઉદ્ઘાટન કોને કર્યું?
     -        નીતિન ગડકરી

3.       "રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન"નો શુભારંભ કોને કર્યો?
     -        રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ

4.       કર્ણાટક બેંક લીમીટેડ, ચાલુ વર્તમાન વર્ષના અંત સુધીમાં વિભિન્ન ભાગોમાં, કેટલી ઇલોબી ખોલવાની યોજના બનાવી રહ્યું છે?
     -       ૨૫
 Gujarati Current Affairs 6 july 2015

5.       કઈ સંસ્થાએ સિચાઈ યોજના માટે ભારતીય કિશાનો ના ઋણ રૂપે ૩૦૦૦૦ કરોડ રૂપિયા ઉપલબ્ધ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે?
     -        નાબાર્ડ

6.       સેરેના વિલિયમ્સ ને ૨૧ મો ગ્રિડ સ્લિમ ખિતાબ જીત્યો, એ કઈ રમત સાથે જોડાયેલ છે?
     -       ટેનીસ

7.       કોને વિમાન ઉદ્યોગ દ્વારા ઇસ્તમાલ માટે ગગન ઉપગ્રહ આધારિત નેવિગેશન પ્રણાલીનો શુભારંભ કર્યો?
     -       અશોક ગજપતિ રાજુ

8.       નીચેનામાંથી કઈ ફિલ્મે મૈદ્રીડ અંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ૨૦૧૫ મા વિદેશી ભાષામાં સર્વશ્રેષ્ઠ પટકથાનો પુરસ્કાર જીત્યો છે?
     -       બુદ્ધા ઇન અ ટ્રેફિક જામ

Gujarati Current Affairs 10 july 2015

9.       હાલમાં ભારતમાં સૌથી લાંબી સડક સુરંગ કયા રાજ્યમાં બનાવવામાં આવી છે?
     -       જમ્મુ કશ્મીર

10.       હાલમાં કોને તુર્કમેનીસ્તાન ની રાજધાની અશ્ગાબતમા પારંપારિક ચિકત્સા અને યોગ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું?
     -       નરેન્દ્ર મોદી

11.       વિભિન્ન ક્ષેત્રોના સહયોગ માટે ભારત અને કિર્ગીસ્તાન વરચે કેટલા સમજોતા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે?
     -       ૪

12.       ભારતમાં જૈવ ઇંધણ કાર્યક્રમ પર રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કયા કરવામાં આવ્યું?
     -       નવી દિલ્લી


Gujarati Current Affairs June 2015                Gujarati Current Affairs May 2015

Monday, 13 July 2015

રાજ્યવ્યવસ્થા આધારિત સામાન્ય જ્ઞાન - 2

1.       વર્ષ ૧૯૫૨માં ભારતમાં "સામુદાયિક વિકાસ કાર્યક્રમ"ની શરૂઆત કયા દેશના ટેકનીકલ સહયોગથી સંભવ થઇ હતી?
    -     સયુક્ત રાજ્ય અમેરિકા

2.       સંસદ એ ક્યા વર્ષે સર્વાધિક અધિનિયમો પસાર કર્યા?
    -     ૧૯૭૬

3.       "સંવિધાન સમીક્ષા આયોગ"માં અધ્યક્ષ ના અતિરિક્ત સદસ્યોની સંખ્યા કેટલી છે?
    -     ૧૦

4.       રાષ્ટ્રપતિ પદ ચુંટણી સંબંધિત વિવાદ કોને નિર્દેશિત કરવામાં આવે છે?
    -     ઉચ્ચતમ ન્યાયાલય


 ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 
શિક્ષણ વિશે માહિતી  

5.       ભારત સંવિધાનમાં મહિલાઓને પુરુષોની જેમ સમાન માનવ અધિકાર પ્રાપ્ત છે બતાઓ દેશમાં પહેલી વાર મહિલાઓને માનવ અધિકાર ક્યારે પ્રાપ્ત થયો?
     -     ૧૯૨૬

7.       કેન્દ્રમાં પહેલીવાર કોને લઘુમતી સરકારની રચના કરી હતી?
    -     ચરણ સિહ

8.       "સંવિધાન સમીક્ષા આયોગ"માં એકમાત્ર મહિલા સદસ્યના રૂપમાં કોને શામિલ કરવામાં આવ્યા હતા?
    -      સુમિત્રા કુલકર્ણી


છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન
 રાજસ્થાન આધારિત સામાન્ય જ્ઞાન

9.       પ્રધાનમંત્રી ની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે એ કયા અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે?
    -     અનુચ્છેદ ૮૫

10.       રાજ્યના નીતિ નિર્દેશક તત્વ' કયા દેશના સંવિધાનના આધાર પર નિર્મિત કરવામાં આવ્યા છે?
    -     આયર્લેન્ડ

11.       મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે?
     -     પ્રધાનમંત્રી

12.       રાષ્ટ્રપતિ પદની ચુંટણીનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે?
     -     નિર્વાચન આયોગ દ્વારા

13.       ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ના રૂપમાં ડો. રાજેન્દ્ર પ્રશાદ ને કોના દ્વારા ચુંટવામાં આવ્યા?
     -     સંવિધાન સભા દ્વારા


વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો 
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ

14.       ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછુ કેટલા વર્ષનું આયુષ્ય હોવું જરૂરી છે?
    -     ૩૫ વર્ષ

15.       અત્યાર સુધી ભારતના રાજ્યોમાં સૌથી ઓછી ઉમરમાં મુખ્યમંત્રી કોણ બન્યું છે?
    -     ઓમપ્રકાશ ચૌટાલા હરિયાણા

16.       રાષ્ટ્રપતિનું નિર્વાચન કયા પ્રકારનું હોય છે?
     -     અપ્રત્યક્ષ રૂપ

17.       ભારતીય સંઘનું મંત્રી પરિષદ સામુહિક રૂપથી કોના માટે જિમ્મેદાર હોય છે?
    -     લોકસભા માટે

18.       જયારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બન્નેની એક સાથે જગ્યા ખાલી હોય છે ત્યારે પદ પર અસ્થાયી રૂપથી કોણ કાર્ય કરે છે?
    -      ભારતના મુખ્ય ન્યાયાધીશ
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

Friday, 10 July 2015

ગુજરાતી કરંટ અફેર્સ જુલાઈ (july) ૨૦૧૫ - 73 By GK in Gujarati

1.       હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાકિસ્તાનના પીએમ નવાજ શરીફની સાથે મુલાકાત કયા દેશમાં કરી?
     -         રસિયા

2.       વોશિંગ્ટનમા સમાપ્ત થયેલ વર્લ્ડ પુલિસ અને ફાયર ગેમ્સમાં ભારતે કેટલા પદક જીત્યા છે?
     -          ૧૫૬

3.       ૫ જુલાઈ ૨૦૧૫ના શ્રીલંકાને હરાવી ચોથી દક્ષિણ એશિયા બાસ્કેટબોલ પ્રતિયોગીતા કોને જીતી?
     -         ભારત

4.       નવી દિલ્લીમાં હાલમાં ૮ જુલાઈ ૨૦૧૫ના હસ્તકલા પ્રદર્શનનું ઉદ્ઘાટન કોને કર્યું?
     -         રાજ્યમંત્રી ડૉ. મહેશ શર્મા

Gujarati Current Affairs 3 july 2015

5.       પાંચમી યુવા ડેલ્ફિક રમતની મેજબાની કોણ કરશે?
     -         ગોવા

6.       પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૬ દિવસની યાત્રા દરમિયાન ૮ જુલાઈ ૨૦૧૫ના કયા પહોચ્યા?
     -         રશિયા

7.       રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને રાષ્ટ્રપતિ નિલયમ ગાર્ડનનું નક્ષત્ર વાટિકામાં ઉદ્ઘાટન કર્યું. એ નિલયમ ગાર્ડન કયા આવેલું છે?
     -         સિકન્દરાબાદ

8.       હાલમાં અબ્દુલ્લા હુસેનનું નિધન થયુ એ કઈ ભાષાના પ્રસિદ્ધ નવલકથાકાર હતા?
     -          ઉર્દૂ

Gujarati Current Affairs 3 july 2015

9.       અમેરિકાએ કયા દેશને હરાવી ત્રીજીવાર મહિલા ફૂટબોલ વિશ્વ કપ જીત્યો છે?
     -         જાપાન

10.       ભારતના કયા રાજ્ય સરકાર દ્વારા જળયુક્ત શીવાર અભિયાન બનાવવાની યોજના બની છે?
     -         રાજસ્થાન

11.       વિશ્વની પ્રથમ ઓફિસ બિલ્ડિંગ જેમાં ૩-ડી પ્રિન્ટર નો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલ છે, જેનું નિર્માણ નીચેનામાંથી કયા કરવામા આવશે?
     -          દુબઈ

12.       ૮ જુલાઈ ૨૦૧૫ના દિલ્લીના નવા ગૃહ સચિવ તરીકે કોને નિમણુક કરવામાં આવ્યા છે?
     -          સંજીવ નંદન

Gujarati Current Affairs June 2015                Gujarati Current Affairs May 2015

Thursday, 9 July 2015

સામાન્ય જ્ઞાન 13 - By GK in Gujarati

1.      મા સરસ્વતીનું વાહન ગણાતુ પક્ષી કયું?
     -       મોર

2.      સયુક્ત રાષ્ટ્ર સંસ્થાના પર્યાવરણ અંગેના કાર્યક્રમો અંગેનું વડું મથક કયા આવેલું છે?
     -       નૈરોબી

3.      દિલ્લીની ગાદી ઉપર બેસવાવાળા સૌપ્રથમ મહિલા કોણ હતા?
     -       રઝીયા બેગમ

4.      કાગળ, કાપડ વગેરેની સેફટી માટે સેફટીપીનની શોધ કોને કરી હતી?
     -       વોલ્ટર હન્ટ


 ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 
શિક્ષણ વિશે માહિતી 

5.      વર્લ્ડ બેકની સ્થાપના ક્યારે થઇ?
     -       ડીસેમ્બર ૧૯૪૫

6.      ફિલ્મ કલાકાર વિજય આનંદની પહેલી ફિલ્મ કઈ હતી?
     -       આગ્રા રોડ

7.      હિન્દી ભાષાના કયા પ્રસિદ્ધ કવિ ના સુપુત્ર મશહુર ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન છે?
     -       હરિવંશરાય
 
8.      અંગ્રેજી અમલ દરમિયાન ભારતની ગરીબી તરફ પ્રથમ વખત ધ્યાન ખેચનાર કોણ હતા?
     -       દાદાભાઈ નવરોજી


છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન
 રાજસ્થાન આધારિત સામાન્ય જ્ઞાન

9.      આગ ઓલવવાવાળા સાધનમાં કયો વાયુ હોય છે?
     -       કાર્બન ડાયોક્સાઈડ

10.      ભારતના લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા?
     -       શુશીલા નાયર

11.      લોહીની શુદ્ધિ માટે કયું વિટામીન જરૂરી હોય છે?
     -        એ

12.      નાણાપંચના અધ્યક્ષની નિમણુક કોણ કરે છે?
     -       રાષ્ટ્રપતિ

13.      મધ્ય પ્રદેશમાં આવેલું કાન્હા નેશનલ પાર્ક કયા પ્રાણી માટે જાણીતું છે?
     -        વાઘ


વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો 
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ

14.      જગતમાં નાટ્યશાસ્ત્રના પ્રથમ લેખક કોણ હતા?
     -       ભરતમુની

15.      "હરિનો માર્ગ છે શૂરાનો...." ના કવિ કોણ હતા?
     -        પ્રીતમ

16.      ભારતના કયા રાજ્યોમાં સોનાની ખાણો આવેલી છે?
     -       કર્ણાટક

17.      શ્રીઉદયશંકર એ કઈ કળામાં પારંગત હતા?
     -       નૃત્ય

18.      માતંગ - એટલે કયું પ્રાણી થાય?
     -       હાથી
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

Wednesday, 8 July 2015

સામાન્ય જ્ઞાન 12 - By GK in Gujarati

1.       સૂર્યોદય પહેલા પૂર્વ દિશામાં કયો તેજસ્વી તારો દેખાય છે?
        -        શુક્ર

2.       બ્રિટનમાં આવેલું મ્યુઝિયમ કયું?
        -        લોક

3.       રાષ્ટ્રગીત "જનગણમન" સૌ પ્રથમ કઈ ભાષામાં રચાયું હતું?
        -         બંગાળી

4.       સમતલ અરીસા વડે થતા પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કયું સાધન કામ કરે છે?
        -        પેરિસ્કોપ

5.       આંતરડાંનો છેક નીચેનો ભાગ કયા નામથી ઓળખાય છે?
        -        આમળ

 ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 
શિક્ષણ વિશે માહિતી
6.       કસ્ટરડ એપલ - એટલે?
        -        સીતાફળ

7.       મંગળનો ગ્રહ કયા રંગનો છે?
        -         લાલ

8.       દુનિયાની સૌથી ઉચી દીવાદાંડી કયા આવેલી છે?
        -        જાપાનમાં

9.       ખો ખો નું મેદાન કેટલા મીટર પહોળું હોય છે?
        -         ૧૬

10.       સિંગાપુરમા આવેલો દ્વીપ કયો?
        -         સેટોસા

છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન
 રાજસ્થાન આધારિત સામાન્ય જ્ઞાન

11.       હિમાલયની પૂર્વ દિશામાં કયો દેશ આવેલો છે?
        -        ચીન

12.       સૌથી પ્રાચીન ખનીજ કયું છે?
        -        યુરેનાઈટ

13.       કયા મુઘલ શાસકના સિક્કા પર રામ - સીતાના ચિત્ર હતા?
        -        અકબર

14.       સૂર્યનારાયણના દેવના રથને કેટલા ઘોડા છે?
        -         સાત

15.       મિથિલા નગરીના રાજાનું નામ શું હતું?
        -        જનક


વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો 
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ

16.       કોના સામ્રાજ્યના સમયમાં નાલંદા વિશ્વ વિદ્યાલયની સ્થાપના થઇ હતી?
        -        સમ્રાટ હર્ષવર્ધન

17.       મુઘલ શહેનશાહના વખતમાં ધર્મગુરુઓને બક્ષીસ અપાતી જાગીરને શું કહેતા? 
        -        અઈમા

18.       લીમડાનો રસ લોકો કયા દિવસે પીવે છે?
        -        ગુડી પડવો

19.       કયા વેદમાં યજ્ઞને લગતી બાબતોનું વર્ણન છે?
        -         યજુર્વેદ

20.       ભારતમાં રેશમ ઉદ્યોગના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ છે?
        -         કર્ણાટક


 કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર
 
21.       પાટણના સોલકી રાજાનું નામ શું હતું?
        -         સિદ્ધરાજ જયસીંહ

22.       કઈ વનસ્પતિના પાંદડા જાડા, ચીકણા અને લીલા હોય છે?
        -        થોર

23.       અમર ગ્રંથ "રામાયણ" ને હિન્દી ભાષામાં કોને લખ્યો હતો?
        -        સંત તુલસીદાસ

24.       ૨૩ જુલાઈ એ કયા દેશનો સ્વાતંત્ર્ય દિવસ છે?
        -        ઓમાન
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

Monday, 6 July 2015

ગુજરાતી કરંટ અફેર્સ જુલાઈ (july) ૨૦૧૫ - 72 By GK in Gujarati

1.       કઈ આઈટી કંપનીએ ગ્રામીણ મહિલાઓને ઓનલાઈન લાવવા માટે ટાટા ટ્રસ્ટની સાથે હાથ મિલાવ્યો છે?
      -       ગૂગલ

2.       કઈ કંપની હાલમાં મહારાષ્ટ્રમાં "સ્માર્ટ એમઆઈડીસી" નો વિકાસ કરશે?
      -       માઈક્રોસોફ્ટ

3.       હાલમાં યુનેસ્કો એ શૈમ્પેન વિનયાર્ડ ને વિશ્વ વિરાસત સ્થળમાં દર્જો આપ્યો છે, એ ક્ય આવેલ છે?
      -       ફ્રાંસ

4.       હાલમાં કેટલી ભારતીય કોલેજોને યુજીસી દ્વારા વિરાસત દર્જો પ્રાપ્ત થયો છે?
      -       ૧૯

Gujarati Current Affairs 3 july 2015

5.       રામનાથપુરમ, તમિલનાડુમાં ૬૪૮ મેગાવોટનું સૌર ઉર્જા સંયંત્ર સ્થાપિત કરવા માટે કઈ કંપની એ હાલમાં તમિલનાડુ સરકાર સાથે એક સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે?
      -       અદાણી સમૂહ

6.       ભારત સરકારના પ્રસ્તાવ મુજબ કેટલી નદીઓ જળમાર્ગમાં પ્રવર્તિત થઇ જશે?
      -        ૧૦૧

7.       સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય મુજબ, રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાં કેટલા કિલોમીટરને લીલા માર્ગોમાં પરિવર્તિત કરવામાં આવશે?
      -       ૯૦ હજાર કિમી

8.       હાલમાં કઈ ભારતીય ટેલીકોમ ઓપરેટરે પોતાના ગ્રાહકો માટે "સ્પીડ પે" સેવા શરૂ કરી છે?
      -       બીએસએનએલ

Gujarati Current Affairs 25 june 2015

9.       સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય મુજબ, નીચેનામાંથી કોને જલ્દી કેબિનેટ મંત્રીનું પદ આપવામાં આવશે?
      -       અરવિંદ પનગઢિયા

10.       વિશ્વ ખાદ્ય પુરષ્કાર ૨૦૧૫ કોને જીત્યો છે?
      -       ફજલે હસન આબિદ

11.       કઈ બેંક એ ૩ જુલાઈ ૨૦૧૫ના તત્કાલ પરિયોજનાનો શુભારંભ કર્યો?
      -       ભારતીય સ્ટેટ બેંક

Gujarati Current Affairs 30 june 2015

12.       ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીસ વાઈ કે. સભરવાલ નું નિધન ક્યારે થયું?
      -       ૩ જુલાઈ ૨૦૧૫

13.       સૌર ઉર્જાથી ચાલવાવાવાળુ વિમાન સોલર ઈમ્પલ્સ ૨ એ કેટલા કલાકોનું ઉડાન કરી વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે?
      -       ૧૨૦ કલાક

Gujarati Current Affairs June 2015                Gujarati Current Affairs May 2015

Saturday, 4 July 2015

સામાન્ય જ્ઞાન 11- By GK in Gujarati

1.        અજંતાની ગુફાઓમાં કયા પ્રકારના સ્થાપત્ય છે?
     -        બૌદ્ધ ધર્મ

2.        કવિ નાટકકાર શેક્સપિયર એ લખેલું નાટક કયું?
     -       ટેમ્પેસ્ટ

3.        હિન્દી ભાષા કઈ લીપીમાં લખાય છે?
     -       દેવનાગરી

4.        લાવણી નૃત્ય કયા રાજ્ય સાથે સંબધિત છે?
     -       રાજસ્થાન

5.        મહાકવી કાલિદાસ કયા સમ્રાટની સભાના રત્ન હતા?
     -       ચંદ્રગુપ્ત

ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો

6.        સૂર્યનો આઠમો ગ્રહ કયો?
     -       નેપ્ચ્યુન

7.        અઘોરી પંથ એ કયા ભગવાનનો વિશેષ સંપ્રદાય ગણાય છે?
     -       શંકર

8.        હિન્દીમાં લખાયેલી પહેલ વહેલ નવલકથા કઈ હતી?
     -       પરીક્ષા ગુરુ

9.        પ્રકાશ વર્ષ શેનું માપ છે?
     -       લંબાઈનું

10.        અમેરિકાએ ફ્લોરીડા રાજ્ય કયા દેશ પાસેથી ખરીદ્યું હતું?
     -       સ્પેન

છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન

11.        પશ્ચિમ અને દક્ષિણ દિશા વરચે આવેલો ખૂણો કયો?
     -        નૈઋત્ય

12.        તાપી નદી કયા દરિયામાં જઈને સમાય છે?
     -        ખંભાતના અખાતમાં

13.        સોમાલિયા દેશની રાજધાની કઈ?
     -       મોગદીશુ

રાજસ્થાન આધારિત સામાન્ય જ્ઞાન

14.        હાલમાં ભારત દેશમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે?
     -       ૭

15.        જાવા નામનો ટાપુ કયા મહાસાગરમાં આવેલો છે?
     -        હિંદ મહાસાગર

16.        કયા ખનીજમાં લોખંડનું પ્રમાણ સૌથી વધુ છે?
     -       મેગ્નેટાઈટ

ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

Friday, 3 July 2015

ગુજરાતી કરંટ અફેર્સ જુલાઈ (july) ૨૦૧૫ - 71 By GK in Gujarati

1.       ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ડીજીટલ ભારત સપ્તાહનો શુભારંભ ક્યારે કર્યો?
     -       ૧ જુલાઈ ૨૦૧૫

2.       એસએમએસ ટેકનોલોજીના જનક મૈટી મૈકોનેન નું હાલમાં નિધન થયું એની ઉમર કેટલી હતી?
     -       ૬૩

3.       જગમોહન યાદવ એ કયા રાજ્યના પોલીસ ડીરેક્ટર જનરલનો હોદો ધારણ કર્યો?
     -        ઉત્તર પ્રદેશ

4.       ચીન પોતાના "મેક ઇન ચાઈના" કાર્યક્રમને કયા ભારતીય કાર્યક્રમ સાથે જોડવા માગે છે?
     -       મેક ઇન ઇન્ડિયા

5.       ઉચ્ચ શિક્ષા સંઘો માટે ગ્લોબલ પરિસંઘ ૨૦૧૫ થી સન્માનિત કરવામાં આવ્યા છે?
     -       આર. પોલ સિહ

Gujarati Current Affairs 25 june 2015

6.       કઈ કંપનીએ શ્રી રતન ટાટાને એક વિશેષ સલાકારના રૂપમાં શામિલ કર્યા છે?
     -       જંગલ વેન્ચર્સ

7.       અંતરરાષ્ટ્રીય ફર્મ રણનીતિ અનુસાર, નીચેના દેશો માંથી કયું વિશ્વનું સૌથી મોટું સ્માર્ટફોન બજાર બની ગયું છે?
     -       ભારત

8.       કોપા અમેરિકા ૨૦૧૫ ના સેમીફાઈનલમાં આર્જેન્ટીના એ પૈરાગ્વે ને હરાવ્યા. ફાઈનલમાં આર્જેન્ટીના કઈ ટીમનો સામનો કરશે?
     -        ચીલી

9.       નીચેનામાંથી કયું રાજ્ય મિલકતની ઈ - નોધણી કરવા માટેનું પહેલું રાજ્ય બની ગયું છે?
     -        મધ્ય પ્રદેશ

10.       લેનોવા ઇન્ડિયા ના પ્રબંધ નિર્દેશકના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
     -       રાહુલ અગ્રવાલ

Gujarati Current Affairs 30 june 2015

11.       કેન્દ્રીય મંત્રીમંડળ એ "પ્રધાનમંત્રી કૃષિ સિચાઈ યોજના" ને ક્યારે મંજુરી આપી?
     -       ૨ જુલાઈ ૨૦૧૫

12.       કયા દેશના સુપ્રીમ કોર્ટમાં મહિલા પહેલી વાર ન્યાયાધીસ બની?
     -       અફગાનિસ્તાન

13.       હાલમાં કોને ૧ જુલાઈ ૨૦૧૫ ના નવી દિલ્લીના ખાણ મંત્રાલયના સચિવનો કાર્યભાર સંભાળ્યો?
     -       બલવિદર કુમાર

14.       ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ડીજીટલ ભારત સપ્તાહનો શુભારંભ કયા કર્યો?
     -        નવી દિલ્લી

15.       કેન્દ્ર સરકારને શ્રમિકો માટે ન્યુનતમ વેતન વધારીને ૧૬૦ રૂપિયા પ્રતિદિન કર્યું, આ કાયદાનું અમલીકરણ ક્યારથી લાગુ પડ્યું?
     -        ૧ જુલાઈ ૨૦૧૫
Gujarati Current Affairs June 2015                Gujarati Current Affairs May 2015

Thursday, 2 July 2015

છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન

1.        છત્તીસગઢ રાજયનું સૌથી ગરમ સ્થાન કોને માનવામાં આવે છે?
    -         ચાપા

2.        છત્તીસગઢ ની બીજી મહત્વપૂર્ણ નદી શિવનાથનું ઉદગમ સ્થાન કયા છે?
    -         પાનાબરસ પહાડી

3.        છત્તીસગઢમાં આવેલ કાંકેર જિલ્લો કઈ નદીને કિનારે વસેલ છે?
    -         દૂધ નદી

4.        છત્તીસગઢ રાજયનું સૌથી ઠંડુ સ્થાન કયું માનવામાં આવે છે?
    -         અંબિકાપુર

5.        છત્તીસગઢમાં આવેલ સરગુજા જિલ્લાની જીવન રેખા નદી કઈ માનવામાં આવે છે?
    -         રેણું નદી

વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો 
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
 
6.        છત્તીસગઢમાં મેગેઝીનનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?
    -          બિલાસપુર

7.        "તંદુલા જળાશય" છત્તીસગઢ જિલ્લામાં કયા સ્થિત છે?
    -         કવર્ધા

8.        છત્તીસગઢમાં આવેલ "ગંગરેલ બાંધ"નું ઉદઘાટન શ્રીમતી ઇન્દિરા ગાંધી એ ક્યારે કર્યું?
     -         ૧૯૭૨

9.        છત્તીસગઢમાં મકાઈનું સૌથી વધારે ઉત્પાદન કયા ક્ષેત્રમાં થાય છે?
    -         સરગુજા

10.        છત્તીસગઢમાં પ્રસિદ્ધ "અચાનકમાર વન્ય જીવન અભ્યારણ્ય" કયા જિલ્લામાં સ્થિત છે?
    -          બિલાસપુર

 કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર

11.        છતીસગઢ રાજયમાં સૌથી વધારે માત્રામાં કયું ખનીજ મળે છે?
    -         ડોલોમાઈટ

12.        "છત્તીસગઢ આયુર્વિજ્ઞાન સંસ્થાન" ની સ્થાપના કયા વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવી?
    -         ગુરુ ઘાસીદાસ વિશ્વ વિદ્યાલય

13.        છત્તીસગઢમાં નીમોનીયા રોગને શું કહેવામાં આવે છે?
    -         ઇબ્બા રોગ

14.        છત્તીસગઢમાં આવેલ "ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલય" ની સ્થાપના કયા વર્ષમાં થઇ?
    -          ૧૯૮૭

15.        છત્તીસગઢ રાજયમાં કુલ સરકારી વિશ્વવિદ્યાલય કેટલી છે?
    -          ૪

Gujarati Current Affairs  june 2015
Gujarati Current Affairs may 2015

16.        છત્તીસગઢ રાજયમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે?
     -         બસ્તર

17.        છત્તીસગઢ રાજયમાં પહેલું "બાયોટેક પાર્ક" કયા જિલ્લામાં સ્થાપિત કરવામાં આવ્યું?
    -         સરગુજા

18.        છત્તીસગઢનું પ્રથમ વિશ્વવિદ્યાલય હોવાનું ગૌરવ કોને મળેલ છે?
    -         ગુરુ ઘાસીદાસ વિશ્વ વિદ્યાલયને

19.        છત્તીસગઢનું એકમાત્ર દુગ્ધ મહાવિદ્યાલય કયા સ્થિત છે?
    -         બિલાસપુર

20.        રતનપુરનું "મહામાયા મંદિર" છત્તીસગઢના કયા જિલ્લામાં સ્થિત છે?
    -          બિલાસપુર

શિક્ષણ વિશે માહિતી

21.        છત્તીસગઢમાં અભ્યારણ્યની સંખ્યા કેટલી છે?
    -         ૧૧

22.        છત્તીસગઢમાં ચણાનું સૌથી વધારે ઉત્પાદન કયા થાય છે?
    -         દુર્ગ

23.        છત્તીસગઢ રાજયનો મુખ્ય પાક કયો છે?
    -          અનાજ

24.        છત્તીસગઢ રાજયમાં સૌથી વધારે તાંબુ કયા જિલ્લામાં જોવા મળે છે?
    -          બિલાસપુર

25.        કઈ નદીને છત્તીસગઢની ગંગા કહેવામાં આવે છે?
    -          મહાનદી
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન