1. 'મેં હું ના' ફિલ્મ કોની પ્રથમ નિર્દેશક ફિલ્મ હતી?
- ફરાહ ખાન
2. ઋત્વિક રોશનની પ્રથમ અભિનય ફિલ્મ કઈ છે?
- 'કહો ના પ્યાર હૈ'
3. હિન્દી ફિલ્મ આધારિત કાકા ના નામથી પ્રસિદ્ધ હોય એવા અભિનેતાનું નામ જણાવો.
- રાજેશ ખન્ના
4. અમિતાભ બચ્ચનની કઈ ફિલ્મ આતિશ કાપડિયાના ગુજરાતી નાટક આધારિત અંધલા પાતો પર આધારિત છે?
- આખે
5. વી શાંતારામ ની ફિલ્મ 'ગીત ગાયા પત્થરો ને' માં કયા અભિનેતાએ પોતાના કેરિયરની શરૂઆત કરી હતી?
- જિતેન્દ્ર
સંગીત વિશે ની સામાન્ય માહિતી
6. અભિનેતા હરિભાઈ જરીવાલા એ કયા નામથી પ્રસિદ્ધ છે?
- સંજીવ કુમાર
7. ફિલ્મ આનંદ માં આનંદની ભૂમિકા કોને ભજવી હતી?
- રાજેશ ખન્ના
8. હિન્દી ફિલ્મ "સપનો કા સૌદાગર" થી કોને પોતાની અભિનય યાત્રા શરૂ કરી હતી?
- હેમા માલિની
9. ફિલ્મ ફેયરમાં બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ જીતવા વાળા પહેલા ગાયકનું નામ જણાવો?
- મુકેશ
10. ફિલ્મ "મિશન કશ્મીર" માં ઋત્વિક રોશનના પાલક પિતાની ભૂમિકા કોને ભજવી હતી?
- સંજય દત્ત
ફિલ્મ આધારિત એવોર્ડ વિશે જાણકારી
11. શેખર કપૂર ની ફિલ્મ "માસુમ" માં સંગીતકાર કોણ હતું?
- આર. ડી. બર્મન
12. દિલીપ કુમારે કઈ ફિલ્મની પટકથા લખી, એનું નિર્માણ કર્યું, તથા સ્વયં એમાં મુખ્ય ભૂમિકા ભજવી?
- ગંગા યમુના
13. મૌસમ' અને 'યાદ' એ કયા ગાયકનો આલ્બમ છે?
- સોનું નિગમ
14. ફિલ્મ "દિલ તો પાગલ હૈ" ના નિર્દેશક કોણ હતું?
- યશ ચોપડા
15. કયા કાર્ટુન પાત્રને પહેલા માનવીય રૂપ દેવામાં આવ્યું હતું?
- ગુફી
કરંટ અફેર્સ વિશેની જાણકારી
16. કઈ અભિનેત્રીએ લગાતાર ત્રણ વર્ષ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરષ્કાર જીત્યો હતો?
- શબાના આજમી
17. કયા ગાયકે ફિલ્મ 'બેતાબ'માં બાલ કલાકારના રૂપમાં કામ કર્યું હતું?
- સોનું નિગમ
18. કઈ પ્રસિદ્ધ નૃત્યાંગના મશહુર વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇ ની પુત્રી હતી?
- મલ્લિકા
19. શાહરુખ ખાનની ફિલ્મ 'દેવદાસ'માં ચંદ્રમુખી ની ભૂમિકા કઈ અભિનેત્રીએ ભજવી હતી?
- માધુરી દીક્ષિત
20. નીચેનામાંથી એ કઈ ફિલ્મ છે જેમાં શાહરૂખ એ ખલનાયકની ભૂમિકા ભજવી છે?
- દિલ આસાન હૈ

No comments:
Post a comment