1. અદાણી પાવર લીમીટેડને બાગ્લાદેશમાં વીજળી સંયંત્ર સ્થાપિત
કરવા માટે કઈ સંસ્થાની સાથે એક સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે?
- રિલાયન્સ પાવર લિમિટેડ
2. વર્તમાનમાં ખાદ્ય અને કૃષિ સંસ્થા માં કેટલા રાષ્ટ્ર સદસ્ય છે?
- ૧૯૪
3. ફેંચ ઓપન ૨૦૧૫નો ખિતાબ કોને જીત્યો છે?
- સેરેના વિલિયમ્સ
4. ખાદ્ય અને કૃષિ સંસ્થાના ૩૯માં સત્રનું આયોજન કયા કરવામાં આવ્યું?
- રોમ
Gujarati Current Affairs 2 june 2015
5. રિલાયન્સ પાવરને ૫ જુન ૨૦૧૫ના કેટલા મેગાવોટ ના પાવર પ્લાન્ટ લગાવા માટે બાંગ્લાદેશની સરકાર સાથે સમજોતા કર્યા છે?
- ૩૦૦૦
6. હાલમાં એમ.એન.બુચ નું નિધન થયું એ .............માં જાણકાર હતા.
- આધુનિક ભોપાલના વાસ્તુકાર
7. કોટક મહિન્દ્ર બેન્કને હાલમાં સીમાપાર વ્યાપાર અને નિવેશ માટે કઈ બેન્કની સાથે એક સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે?
- આઈએનજી બેંક
8. ભારતનો પ્રથમ કમાંક ૧ "ઓયલ સ્પીલ રિસ્પોન્સ સેન્ટર" નું ઉદઘાટન કયા રાજયમાં કરવામાં આવ્યું?
- મહારાષ્ટ્ર
Gujarati Current Affairs 6 june 2015
9. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૫ જુન
10. હાલમાં ભારત દેશે ભૂમિ આદાન-પ્રદાન પર કયા દેશની સાથે સમજોતા કર્યા છે?
- બાંગ્લાદેશ
11. ઇન્ફોસીસના ગેર કાર્યકારી અધ્યક્ષના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- આર.સેશાયસી
12. કયા રાજયની સરકારે યાંત્રિક રૂપથી સડક સાફ કરવાના મશીનનું ઉદઘાટન કર્યું?
- દિલ્લી સરકાર
Gujarati Current Affairs May 2015 Gujarati Current Affairs April 2015

No comments:
Post a comment