1. ભારતમાં હાલમાં કયા રાજયમાં સિગારેટ વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે?
- મહારાષ્ટ્ર
2. વિમાનની પાંખોથી ઉર્જા સ્ત્રોતની શોધ કરનાર જેને જર્મનીમાં હાલમાં સન્માનિત કરવામાં આવ્યા છે એ કયા દેશના વિદ્યાર્થી હતા?
- ભારત
3. કઈ સોશિયલ નેટવર્ક વેબસાઈટને હાલમાં નવા સંસ્કરણ 'લાઈટ' નો એશિયામાં શુભારંભ કર્યો છે?
- ફેસબુક
4. હાલમાં કોને 'એશિયન એથલેટીક્સ એશોસીયન અધ્યક્ષ પુરષ્કાર' થી સન્માનિત કરવામાં આવ્યા છે?
- સુરેશ કલમાડી
Gujarati Current Affairs 2 june 2015
5. ભારતના કયા શહેરમાં "ઇન્ડિયા કારપેટ એકસ્પો ૩૦" ના આયોજનની જાહેરાત કરવામાં આવી?
- વારાણસી
6. ભારતનું કયું રાજ્ય "રાષ્ટ્ર વોલીબોલ ચૈમ્પિયનશિપ ૨૦૧૬" ની મેજબાની કરશે?
- કર્ણાટક
7. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજને ૩ જુન ૨૦૧૫ના કયા શહેરની મેટ્રો રેલ સેવા ના પ્રથમ ચરણનું ઉદઘાટન કર્યું?
- જયપુર
8. હાલમાં ભારતીય વાયુ સેનામાં કેટલા અધિકારીયોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- ૧૪૪
Gujarati Current Affairs 29 May 2015
9. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન ના મિશન નિર્દેશકના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- નરેન્દ્ર ભૂષણ
10. હાલમાં કઈ કંપનીએ કેરળમાં પ્રદુષણ અને પર્યાવરણ સરક્ષણ ને નિયંત્રિત કરવાના પયાસો માટે લગાતાર ત્રીજીવાર પુરષ્કાર પ્રાપ્ત કર્યો છે?
- કુંબજહાં
11. સરકારને નવી દિલ્લીમાં ઇન્ડિયન મેડીકલ અસોસીએશન મુખ્યાલય પર કયા નામનું એક મેડીકલ સ્ટોર ખોલ્યું છે?
- જન ઔષધી મેડીકલ સ્ટોર
Gujarati Current Affairs May 2015 Gujarati Current Affairs April 2015

No comments:
Post a comment