Friday, 5 June 2015

ગુજરાતી કરંટ અફેર્સ જુન (june) ૨૦૧૫ - 62 By GK in Gujarati

1.          બીએસએનએલ ૧૫ જુન ૨૦૧૫ થી પોતાના ગ્રાહકો માટે કઈ મફત સેવા પૂરી પડશે?
          -          રોમિંગ

2.          હાલમાં ૧૦ વર્ષના સરક્ષણ કરાર પર ભારત અને બીજા કયા દેશ વરચે હસ્તાક્ષર કરવામાં આવ્યા?
          -           અમેરિકા

3.          ઝેલમ અને તાવી પુરના પુનઃ નિર્માણ પરિયોજના માટે હાલમાં ૨૫૦ મીલીયન અમેરિકન ડોલર ની સહાયતા કોના દ્વારા કરવામાં આવી?
          -          વિશ્વ બેંક

4.          ભારતના કયા શહેરમાં હાલમાં મેટ્રો સુવિધા શરૂ થઇ છે?
          -          જયપુર

5.          ભારતીય જીવન વીમા નિગમને હાલમાં કયા દેશમાં વેપાર કરવાની અનુમતિ મળેલ છે?
          -          બાંગ્લાદેશ

Gujarati Current Affairs 2 june 2015

6.          એરવીન રોજ જેનું હાલમાં નિધન થયું, એ .............. માં પ્રસિદ્ધ હતા?
          -           જીવ રસાયણજ્ઞાની

7.          કોને નોર્વેમાં "અભિવ્યક્તિ ની સ્વતંત્રતા" પુરષ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે?
          -          એડવર્ડ સ્નોડેન

8.          વિક્રમ સારાભાઇ અંતરીક્ષ કેંદ્રમાં નિર્દેશક ના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
          -           કે.સિવાન

9.          ભારતીય નેતાઓ ની વરચે વર્ષ ૨૦૧૫માં "બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ પુરષ્કાર" માટે કોને નામાંકિત કરવામાં આવ્યા છે?
          -           અટલ બિહારી બાજપેયી

10.          ભારતે ઇટલીમાં 'અંતરરાષ્ટ્રીય કુશ્તી ટુર્નામેન્ટ ૨૦૧૫' માં કેટલા સુવર્ણ પદક જીત્યા છે?
          -          ૮
Gujarati Current Affairs 29 May 2015

11.          મસહુર અંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક અમીના ગુરિબ-ફ્કીમ એ હાલમાં કયા દેશની રાષ્ટ્રપતિ બની છે?
          -           મોરિશિયસ

12.          કયા દેશે હાલમાં એક સુધાર સયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક માટે ભારતના દાવાને ટેકો આપ્યો છે?
          -           સ્વીડન

Gujarati Current Affairs May 2015                         Gujarati Current Affairs April 2015

No comments:

Post a Comment