1. ૧૧૧ વર્ષનું આયુષ્ય ધરાવતા યુરોપના સૌથી વૃદ્ધ વ્યક્તિ જેનું હાલમાં ભારતમાં નિધન થયું એ કોણ છે?
- નજર સિંહ
2. કયા દેશે જુન ૨૦૧૫માં વિશ્વનું પહેલું ઈલેક્ટ્રોનિક વિમાન બનાવ્યું?
- ચીન
3. ગીતકાર જેમ્સ હોર્નરનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું એ નીચેનામાંથી કઈ ફિલ્મના સંગીતકાર હતા?
- ટાઇટેનિક
4. કોને આયુર્વેદ માટે કેરળની બ્રાંડ એમ્બેસેડર રૂપમાં ચુનવામાં આવ્યા છે?
- સ્ટેફી ગ્રાફ
Gujarati Current Affairs 17 june 2015
5. ચોથા ભારત ખનીજ અને ધાતુ ફોરમ ૨૦૧૫ નું આયોજન કયા કરવામાં આવી રહ્યું છે?
- નવી દિલ્લી
6. કઈ દુરસંચાર કંપનીને હાલમાં મૈસુરમાં પોતાની ૪-જી સેવાની શરૂઆત કરી છે?
- ભારતી એયરટેલ
7. ભારત સરકારએ જય પ્રકાસ નારાયણની સ્મૃતિમાં એક સ્મારકની સ્થાપના કરવાનો નિર્ણય લીધેલ છે એ સ્થાન કયા છે?
- સીતાબ દીયારા, બિહાર
8. હાલમાં દિલીપ સિહ ભૂરિયાનું નિધન થયું. એ...............પ્રવૃતિમાં જોડાયેલા હતા.
- લોકસભાના સદસ્ય
Gujarati Current Affairs 20 june 2015
9. 1167 મેગાવોટનો સોલર પાવર પ્લાન્ટ પછી ભારતનું કયું રાજ્ય સૌર ઉર્જા ના ઉત્પાદનમાં સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય બન્યું?
- રાજસ્થાન
10. કયા બે દેશોએ સંયુક્ત સૈન્ય અભ્યાસ "સિલ્ક રૂટ - ૨૦૧૫" નું પ્રદર્શન કર્યું છે?
- ચીન અને શ્રીલંકા
11. હાલમાં કયું તોફાન દક્ષિણ ચીનના હીનાન પ્રાંતથી ટકરાયું છે?
- કુજીરા
12. વર્ષ ૨૦૧૫ નો સર્વ શ્રેષ્ઠ કલ્યાણ સંગઠન પુરસ્કાર કયા સંગઠનને આપવામાં આવ્યો છે?
- ભારત નાવિક રાષ્ટ્રીય સંઘ
Gujarati Current Affairs May 2015 Gujarati Current Affairs April 2015

No comments:
Post a comment