1. હાલમાં જાપાને નાગરિકો માટે મતદાનની ઉમર ઓછી કરી છે, ઓછી કરેલી ઉમર કેટલી છે?
- ૧૮
2. કઈ કંપનીએ ૧૮ જુન ૨૦૧૫ના દુનિયાનો સૌથી પતલો ૪-જી ફોન લોંચ કર્યો છે?
- માઈક્રોમેક્સ
3. ભારત સરકારે સુકા ગ્રામીણ વિસ્તારોમાં કામ ના દિવસો વધારીની કેટલા કરવાનો નિર્ણય કર્યો છે?
- ૧૫૦
4. ભારત સરકાર દ્વારા કેટલા ફાર્મા ઉદ્યાનો એ આ વર્ષે ૧૮૦ કરોડ રૂપિયાનું રોકાણ મંજુર કરાવ્યું છે?
- ૬
Gujarati Current Affairs 15 june 2015
5. ફાર્મા સેક્ટર ક્લસ્ટર વિકાસ કાર્યક્રમની શરૂઆત ભારતમાં કયા કરવામાં આવી છે?
- નવી દિલ્લી
6. નીચેનામાંથી કેનો પ્રયોગ કરીને, હાલમાં શોધકર્તાઓએ ગેસ ફિલામેન્ટ નો ઉપયોગ કરીને દુનિયાનો સૌથી પતલો પ્રકાસ બલ્બ બનાવ્યો છે?
- ગ્રાફીન
7. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ ૨૦૧૫ મુજબ, નીચેનામાંથી કયો દેશ સૌથી વધારે શાંતિપૂર્ણ દેશ છે?
- આઇસલેન્ડ
8. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ ૨૦૧૫ મુજબ, નીચેનામાંથી કયો દેશ સૌથી ઓછો શાંતિપૂર્ણ દેશ છે?
- સીરિયા
Gujarati Current Affairs 17 june 2015
9. સ્ટાવૅંગજર નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં ભારતીય ગ્રાન્ડમાસ્તર વિશ્વનાથન આનંદને કોને હરાવ્યો?
- મેગ્નસ કાર્લસન
10. બોસ્ટન કન્સલટીગ ગ્રુપ ના વાર્ષિક રીપોર્ટ મુજબ, કયું ક્ષેત્ર યુરોપ ના સ્થાન પર બીજું સૌથી અમીર ક્ષેત્ર બની ગયું છે?
- એશિયા
11. નીચેનામાંથી કોણ ૫૦ અંતરરાષ્ટ્રીય ગોલ કરવાવાળો પહેલો ભારતીય ફૂટબોલર બની ગયો છે?
- સુનીલ છેત્રી
12. હાલમાં ચાર્લ્સ કોરીયાનું નિધન થયું એ .............માં પ્રસિદ્ધ હતા.
- વાસ્તુકાર
Gujarati Current Affairs May 2015 Gujarati Current Affairs April 2015

No comments:
Post a comment