Tuesday, 2 June 2015

ગુજરાતી કરંટ અફેર્સ જુન (june) ૨૦૧૫ - 61 By GK in Gujarati

1.          ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ દુનિયા ભરમાં ક્યારે મનાવવામાં આવે છે?
        -           ૩૧ મે

2.          હાલમાં એક નવી બેંક પેપર લાઈન ઇકાઈ નોટ કયા ભારતીય શહેરમાં સ્થાપિત કરવામાં આવી છે?
        -            હોશંગાબાદ

3.          દુરદર્શન માટે મહાનિર્દેશક (સમાચાર) ના રૂપમાં કોણે નિયુક્ત કરવામાં આવ્યા છે?
        -            વીના જૈન

4.          હાલમાં ક્યાં દેશે ભારતીય વિરાસત કેન્દ્ર સંગ્રહાલય ખોલ્યું છે?
        -           સિંગાપૌર

5.          બ્રિટનમાં સૌથી ઓછી ઉમરનું વિદ્યાયક કોણ બન્યું છે?
        -           મ્હૈરી બ્લૈક

Gujarati Current Affairs 25 May 2015

6.          ૮ મે કયા રૂપમાં મનાવવામાં આવે છે?
        -           વિશ્વ રેડ ક્રોસ દિવસ

7.          SVEEP કોનાથી સબંધિત છે?
        -           ચુનાવ આયોગ દ્વારા મતદાતા જાગૃતિથી

8.          પ્રસિદ્ધ ઈતિહાસ કાર સામાજિક વૈજ્ઞાનિક ‘ડો.અમલેદું ગુહા’નું હાલમાં નિધન થઇ ગયું છે, તે ક્યાં રાજયના હતા?
        -           અસમ

9.          અચલ કુમાર જ્યોતિને હાલમાં ક્યા નવા રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે?
        -           ચુનાવ આયુક્ત

10.          ભારત હાલમાં ક્યાં દેશ સાથે ભૂમિ સીમા વ્યવસ્થિત કરવા માટે સંસદમાં બિલ પાસ કર્યું છે?
        -           બાંગ્લાદેશ
Gujarati Current Affairs 29 May 2015
11.          ક્યાં સુપર કમ્પ્યુટરોથી મોસમની ભવિષ્યવાણી કરવાથી સંબંધિત સંશોધન અને વિકાસના સંચાલનમાં મોસમવિજ્ઞાનની મદદ મળશે?
         -           ભાસ્કર

12.          ‘ગિની રોમેટી’ મહિલા ક્યાં બહુ-રાષ્ટ્રીય કંપનીની પહેલી મહિલા સીઈઓ બની છે?
        -            આઈબીએમ

13.          ક્યાં દેશના ઝંડા પર સિંહના હાથમાં તલવાર છે?
        -           શ્રીલંકા

14.          માઉન્ટ એવરેસ્ટને નેપાળમાં કયા નામે ઓળખાય છે?
        -           સગરમાથા

Gujarati Current Affairs May 2015                    Gujarati Current Affairs April 2015

No comments:

Post a Comment