1. ત્રણ દિવસનો લાંબો સિંધી ખાબ્બસ સિંધુ તહેવારનો પ્રારંભ કયા રાજયમાં કરવામાં આવ્યો?
- જમ્મુ કશ્મીર
2. પંજાબ રાજ્ય માર્ગ પરિવહન નિગમ એ હાલમાં કઈ સેવાનો શુભારંભ કર્યો છે?
- ઇન્ટર-નાઇટ બસ સેવા
3. ડિક કોસટલોએ કઈ કંપનીના સીઈઓ પદ પરથી રાજીનામું આપ્યું છે?
- ટ્વિટર
4. વેસ્ટઇન્ડિઝ નો કયો શાનદાર ખેલાડી આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં શામિલ થયો છે?
- સર વેસ્લે હોલ
5. તાજેતરમાં વહીવટી સુધારા ડિપાર્ટમેન્ટ ઓફ સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- વિમલ રોય
Gujarati Current Affairs 9 june 2015
6. બેંક ઓફ બરોડાએ ગ્રાહકોના વિભિન્ન પ્રકારની આત્મ બેન્કિગ સેવા પ્રદાન કરવા માટે ઈ-લોબી કયા શહેરમાં ખોલી છે?
- કોલકત્તા
7. ચંડીગઢનું પ્રતિષ્ઠિત રોક ગાર્ડન કોને બનાવ્યું છે જેનું હાલમાં નિધન થયું?
- નેક ચાંદ સૈની
8. કયો દેશ વિશ્વમાં તેલનો સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ બની ગયો?
- યુએસ
9. ૪૧ માં G-7 શિખર સંમેલનનું આયોજન કયા કરવામાં આવ્યું?
- જર્મની
10. શ્રીનિવાસન કેટલી વાર તમિલનાડુ ક્રિકેટ સંઘના અધ્યક્ષ તરીકે ચુનાયા?
- ૧૩
Gujarati Current Affairs 12 june 2015
11. એથલેટીક્સ ૨૦૧૫ ની ફોર્બ્સ યાદીમાં ધોનીને વિશ્વમાંથી કયું સ્થાન આપવામાં આવ્યું છે?
- ૨૩
12. પ્રકાશ સિહ બાદલને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે?
- સંત નામદેવ રાષ્ટ્રીય એવોર્ડ
13. વિશ્વ બાલ શ્રમ નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૧૨ જુન
14. કપિલ મિશ્રાને કયા રાજ્યના નવા કાનુન મંત્રી તરીકે નામિત કરવામાં આવ્યા છે?
- દિલ્લી
15. ભારતીય બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ વિશ્વ રેંકીંગમાં કયા સ્થાન પર પહોચી?
- બીજા
16. "બઢ ચલા બિહાર" અભિયાનની શરૂઆત બિહારના કયા મંત્રીએ કરી?
- મુખ્યમંત્રી
Gujarati Current Affairs May 2015 Gujarati Current Affairs April 2015

No comments:
Post a comment