૧. અજય વોરિયર સૈન્ય અભ્યાસ ભારત અને બીજા કયા દેશની વરચે આયોજિત કરવામાં આવી રહ્યો છે?
- બ્રિટેન
૨. આઈસીઆઈસીઆઈ બેંકના નવા ગેર કાર્યકારી અધ્યક્ષના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- એમ.કે.શર્મા
૩. સીએસઆઈઆર, રાસાયણિક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના નવા નિર્દેશકના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- શ્રીવારી ચંદ્રશેખર
૪. ઈસરો ને મંગલયાન મિશન પુરુ કરવા માટે કયો પુરષ્કાર આપવામાં આવ્યો છે?
- સ્પેસ પાયનિયર એવોર્ડ
૫. હાલમાં ઈસરો ની મંગલયાન ટીમને "સ્પેસ પાયનિયર એવોર્ડ ૨૦૧૫" દેવાની ઘોષણા કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે?
- નેસનલ સ્પેસ સોસાયટી
Gujarati Current Affairs 9 june 2015
૬. ૫ જુન ૨૦૧૫માં "જલ ક્રાંતિ અભિયાન" નો શુભારંભ કયા રાજયમાં કરવામાં આવ્યો?
- રાજસ્થાન
૭. કયા દેશે અટલ બિહારી વાજપેયીને "મુક્તિ સંગ્રામ સમ્માન" થી સન્માનિત કર્યા છે?
- બાંગ્લાદેશ
૮. હાલમાં સરકારને કયા દિવસને સમર્પિત એક વેબસાઈટ શરૂ કરી છે?
- અંતરરાષ્ટ્રીય યોગ દિવસ
૯. કોને દિલ્લીના નવા કાનુન મંત્રીના રૂપમાં નામિત કરવામાં આવ્યા છે?
- કપિલ મિશ્રા
૧૦. ઉત્તરપ્રદેશના કયા ક્ષેત્રને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં શામિલ કરવામાં આવ્યા છે?
- મુજફ્ફરનગર
Gujarati Current Affairs May 2015 Gujarati Current Affairs April 2015

No comments:
Post a comment