1. માઈક્રોસોફ્ટ શું છે?
- સોફ્ટવેર વિકાસ કરવાવાળી એક સંસ્થા
2. કીબોર્ડ પર કુલ કેટલી "ફંક્સન કી" હોય છે?
- ૧૨
3. કમ્પ્યુટરની ભૌતિક બનાવટને શું કહેવાય છે?
- હાર્ડવેર
4. એક ઉપકરણ, જેના દ્વારા માહિતીને ટેલીફોનના માધ્યમથી બાઈનરી સિગ્નલોની મદદથી મોકલવામાં આવે છે, તેને શું કહેવાય છે?
- મોડેમ
5. એક કિલોબાઈટ કોના સમાન છે?
- ૧૦૨૪ બાઈટ
કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
6. ઈલેક્ટ્રોનિક કમ્પ્યુટરનો આવિષ્કાર કોને કર્યો?
- મોચલે અને એકરટ
7. ભારતમાં સુપર કમ્પ્યુટર 'પરમ'નું નિર્માણ કયા કરવામાં આવ્યું?
- પુણે
8. વિદેશ સંચાર નિગમ લિમિટેડ ની ઈ-મેલ સેવાનું નામ શું છે?
- HRMS-૪૦૦
9. ભારતની કમ્પ્યુટર વૈજ્ઞાનિક રાજધાની કઈ છે?
- બેંગલોર
10. બીટનું પુરુ નામ શું છે?
- બાઈનરી ડીજીટલ
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર
ઈન્ટરનેટ દ્વારા પ્રાપ્ત થતી ઈ-મેઈલ આધારિત માહિતી
11. પ્રથમ ડીજીટલ કમ્પ્યુટર કયું હતું?
- યુનીવેક
12. વિશ્વનું પ્રથમ ઈલેક્ટ્રોનિક ડીજીટલ કમ્પ્યુટર કયું છે?
- એનીયક
13. નીચેનામાંથી કોણ માઉસ જેવું જ કાર્ય કરે છે?
- ટ્રેકબોલ
14. ડીજીટલ કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે?
- ગણના અને તર્ક
15. પહેલું ભારતીય કમ્પ્યુટર સૌપ્રથમ ક્યારે અને કયા લગાવામાં આવ્યું?
- ઈન્ડિયન સાંખિયકીય સંસ્થાન કોલકત્તા ૧૯૫૫
પર્સનલ કમ્પ્યુટર વિશે ની માહિતી
કમ્પ્યુટર અને ઈન્ટરનેટ - પૂર્ણ રૂપ
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment