1. કમ્પ્યુટરને આપવમાં આવતી તર્કબદ્ધ ક્રમિક સૂચનાઓના સમુહને શું કહેવામાં આવે છે?
- પ્રોગ્રામ
2. કમ્પ્યુટરના જોઈ શકાતા અને સ્પર્શ કરી શકાતા હોય તેવા સાધનોને શું કહેવામાં આવે છે?
- હાર્ડવેર
3. કમ્પ્યુટર પ્રોગ્રામ મુજબ ડેટા પર પ્રક્રિયા કરે તેને શું કહેવાય છે?
- પ્રોસેસિંગ
4. ઈનપુટ પર પ્રોસેસિગ કર્યા પછી મળતી માહિતીને શું કહે છે?
- આઉટ્પુટ
5. મોનિટર પર દેખાતી નાની ઉભી ઝબુકતી લીટીને શું કહેવાય છે?
- કર્સર
કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
6. કમ્પ્યુટરમાં નીચેનામાંથી કોને પોઈન્ટીગ ડીવાઈસ કહેવામાં આવે છે?
- માઉસ
7. કમ્પ્યુટરમાં ............... ને VDU કહેવાય છે?
- મોનિટર
8. ૮ બીટ્સના સમુહને શું કહેવાય છે?
- બાઈટ
9. જે ડેટા કમ્પ્યુટરમાં એન્ટર કરવામાં આવે છે તેને શું કહેવાય છે?
- ઈનપુટ
10. માઉસને માઉસ પેડ પર ફેરવશો ત્યારે તમને સ્ક્રીન પર એક નાનો એરો ફરતો દેખાશે. આ એરાને શું કહેવાય છે?
- માઉસ પોઈન્ટર
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર
11. પ્રિન્ટર દ્વારા છાપેલી કોપીને શું કહેવાય છે?
- હાર્ડ કોપી
12. કમ્પ્યુટરમાં સ્ટોર કરેલી કે મોનીટરના સ્ક્રીન પર જોઈ શકાતી કોપીને શું કહેવામાં આવે છે?
- સોફ્ટ કોપી
13. ગણિત અને તર્કને લગતા બધા જ કામ શેમા થાય છે?
- એરિથમેટિક એન્ડ લોજીક યુનિટ
14. ડેટાનું આદાનપ્રદાનનું સંકલન કરી પ્રોસેસિંગનું કાર્ય કોણ કરે છે?
- કંટ્રોલ યુનિટ
15. ૨૬૫ GB જેટલા ડેટા કોણ સ્ટોર કરી શકે છે?
- USB ફ્લેસ ડ્રાઈવ
પર્સનલ કમ્પ્યુટર વિશે ની માહિતી

No comments:
Post a comment