યોગ ભારતની એક આધ્યાત્મિક પ્રક્રિયાને કહેવામાં
છે. જે શરીર, મન, અને આત્માને એક સાથે લાવવાનું કામ કરે છે. આ શબ્દ બૌદ્ધ ધર્મ,
જૈન ધર્મ અને હિન્દુ ધર્મમાં ધ્યાનની પ્રક્રિયા સાથે સંબંધિત છે.
યોગના મુખ્ય ૮ પ્રકાર છે.
યમ - અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય
નિયમ
- વ્રત,
સંતોષ, તપ
આસન
- બેસવું, પતંજલિના સુત્રો પ્રમાણે તેનો અર્થ
ધ્યાન માટે બેઠક ધારણ કરવી.
પ્રાણાયામ
- પ્રાણ પર કાબુ, જીવનના બળને નિયંત્રિત કરવું.
પ્રત્યાહાર
- વિષયોમાં
ઇન્દ્રિયોને પાછી ખેચવી.
ધારણા
- એકાગ્રતા,
એક જ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું.
ધ્યાન
- ચિતન, એકધારું ચિંતન કરવું.
સમાધિ
- મુક્તિ, ધ્યાનને ચૈતન્યમાં જોડવું.
- યોગ
2. અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
- ૨૧ જુન
3. પહેલા અંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં અધિકારીક રૂપથી કેટલા દેશોએ ભાગ લીધો?
- ૧૯૨
4. અંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કોને રાખ્યો?
- નરેન્દ્ર મોદી
5. અંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ નરેન્દ્ર મોદીએ ક્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ભાષણ માં આપ્યો?
- ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪
6. યોગ ભારત ની તરફથી દુનિયાને આપેલ ભેટ છે. આ વાક્ય કોનું છે?
- રાજનાથ સિહ
7. યોગ જી ભરકર જીવન જીવવાની જડીબુટ્ટી છે. આ વાક્ય કોને કહ્યું?
- નરેન્દ્ર મોદી
8. અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના અવસર પર રાજપથ, નવી દિલ્લીમાં કેટલા ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસ બનાવવામાં આવ્યા?
- ૨
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન
No comments:
Post a comment