Monday, 8 June 2015

ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન

1.          ફતેહપુર સીકરીની સ્થાપના કોને કરી?
        -           બાદશાહ અકબર

2.          ભારતમાં રામેશ્વર તીર્થ એ કયા રાજયમાં આવેલું છે?
        -            તમિલનાડુ

3.          જયપુર ની સ્થાપના કોને કરી?
        -           રાજા જયસિંહ

4.          ઈલોરાની ગુફા ભારતના કયા રાજયમાં આવેલ છે?
        -           મહારાષ્ટ્ર

5.          શીખોનું પવિત્ર મંદિર સુવર્ણ મંદિર એ કયા આવેલું છે?
        -            અમૃતસર

 શિક્ષણ વિશે માહિતી

6.          મથુરામાં કયા ભગવાનનો જન્મ થયો છે?
        -            ભગવાન શ્રી કૃષ્ણ

7.          અજંતાની ગુફાનો સર્વ પ્રથમ ઉલ્લેખ કયા ચીની તીર્થયાત્રીએ કર્યો છે?
        -            હ્યુએન સાંગ

8.          અજંતાની ગુફાના ચિત્રોમાં મુખ્ય કયા ભગવાનના જીવન આધારિત ઘટનાના ચિત્રો છે?
        -            ભગવાન બુદ્ધ

9.          વારાણસી બીજા કયા નામથી પ્રસિદ્ધ છે?
        -           બનારસ

10.          ઇલાહબાદની શોધ કોને કરી?
        -            અકબર
મુઘલ સામ્રાજ્ય વિશે જાણકારી
11.          કયા રાજવંશના શાસનકાળમાં બૃહદેશ્વર મંદિરનું નિર્માણ થયું?
        -            ચોલા

12.          રાણા રતનસિંહને દિલ્લીના કયા સુલતાનની વિરુદ્ધ યુદ્ધ કર્યું?
        -           અલાઉદ્દીન ખીલજી

13.          કવિ ફૈજી ભારતના કયા સમ્રાટના પ્રિય મિત્ર હતા?
        -            અકબર

14.          બાદશાહ અકબર દ્વારા સ્થાપિત એક નવો ધાર્મિક પંથ કયો?
        -           દિન-એ-ઇલાહી

15.          કયા સાહિત્યકાર, ઇતિહાસકાર અને સગીતકારને 'પેરેટ ઓફ ઇન્ડિયા'ના નામથી જાણવામાં આવે છે?
        -           અમીર ખુશરો

16.          યુદ્ધમાં કયા રાજાએ સૌથી પહેલા રોકેટનો પ્રયોગ કર્યો હતો?
        -           ટીપું સુલતાન

17.          જયારે ઈખ્તિયાર-ઉદ્દીન મોહમ્મદ ખીલજી ને ભારત પર હુમલો કર્યો ત્યારે બગાળના શાસક કોણ હતા?
        -           લક્ષ્મણ સેન

18.          બોઅર યુદ્ધના વખતે કોને ઇન્ડીયન એમ્બ્યુલન્સ સંસ્થાની શરુઆત કરી હતી?
        -            મહાત્મા ગાંધી

19.          મૈડ મોનાર્ક' ના નામથી કયા શાસક ઓળખાય છે?
        -            મોહમ્મદ બિન તુઘલક

20.          કયા મુઘલ સમ્રાટએ રામ અને સીતા ના મઢેલા ચિત્રોના સોનાના સિક્કા જારી કર્યા હતા?
        -           અકબર

21.          ભારતીય ઇતિહાસમાં કોને સૌથી પહેલા મહારાષ્ટ્રના સરદેશમુખ હોવાનો દાવો કર્યો હતો?
        -           શિવાજી

 વધારે સામાન્ય જ્ઞાન વિશે જાણકારી


No comments:

Post a Comment