Monday, 1 June 2015

હિન્દી ભાષા વિશેની માહિતી

1.           હિન્દીના પ્રથમ મહાકવી કોણ હતા?
      -        ચંદરબરદાઈ

2.           હિન્દી સાહિત્યમાં પ્રથમ મહાકાવ્યનું નામ?
       -        પૃથ્વીરાજરાસો

3.           હિન્દીમાં સયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભાષણ દેવા વાળા પ્રથમ રાજનાયિક નું નામ શું?
       -        અટલ બિહારી બાજપેયી

4.           હિન્દીના પ્રથમ ગ્રંથનું નામ?
       -        પૂમઉ ચરઉ(સ્વયંભૂ દ્વારા રચિત)

5.           હિન્દીના પહેલા સમાચાર પત્રનું નામ શું હતું?
       -        ઉદન્ત માર્તંડ

 વિશ્વ વિશે વધારે માહિતી
6.           હિન્દીમાં પ્રથમ નાટકનું નામ શું હતું?
       -        નહુષ

7.           હિન્દીનું પ્રથમ કાવ્ય - નાટકનું નામ શું છે?
       -        એક ઘુટ

8.           હિન્દી ભાષાના પ્રથમ જ્ઞાનપીઠ પુરષ્કાર વિજેતા કોણ છે?
       -        સુમિત્રાનંદન પંત

9.           હિન્દી ભાષાની પ્રથમ મૂવીનું નામ શું છે?
       -        સત્ય હરિશ્ચંદ્ર

10.           હિન્દીની પહેલી બોલતી ફિલ્મ કઈ હતી?
      -        આલમ આરા
ભારત વિશેનું સામાન્ય જ્ઞાન
 11.           હિન્દીના પ્રથમ બાળસાહિત્યકારનું નામ શું હતું?
       -        જયપ્રકાશ ભારતી

12.           હિન્દીની પ્રથમ વૈજ્ઞાનિક પત્રિકાનું નામ શું હતું?
       -        વિજ્ઞાન

13.           ડીસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખકનું નામ શું છે?
       -        જવાહરલાલ નહેરુ

14.           હિતોપ્રદેશ, પંચતંત્ર પુસ્તકના લેખક કોણ હતા?
       -        પંડિત વિષ્ણુ શર્મા

15.           હિન્દીમાં "મેં હું ના" ફિલ્મ કોની પ્રથમ નિર્દેશક ફિલ્મ હતી?
       -        ફરાહ ખાન




No comments:

Post a Comment