1. " કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી" એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
A. આઇઝેક ન્યૂટન
B. આલ્બર્ટ આઈન્સ્ટાઈન
C. હેનરી ફોર્ડ
D. એફ.ડબ્લ્યુ એસ્ટન
2. કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
A. ૨૨ મણકા
B. ૨૭ મણકા
C. 33 મણકા
D. ૪૦ મણકા
3. પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?
A. ૧૨ કલાક અને ૩૦ મિનીટ
B. 23 કલાક અને 56 મિનીટ
C. ૪૮ કલાક અને 56 મિનીટ
D. ૩૬ કલાક અને ૩૬ મિનીટ
4. સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયા ગ્રહને લાગે છે ?
A. પ્લૂટોને
B. બુધને
C. શુક્રને
D. ગુરુને
5. સૂર્ય ગ્રહણ કેવી રીતે થાય છે ?
A. પૂનમના દિવસે
B. અમાસના દિવસે
C. આઠમના દિવસે
D. પૂનમની રાત્રે
વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો
6. માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ?
A. 1૫0 -1૬0 km
B. 60 -70 km
C. 1૦0 -1૨0 km
D. 160 -170 km
7. માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ?
A. 1-2 ઈંચ
B. ૨-૪ ઈંચ
C. ૭-1૦ ઈંચ
D. 11-12 ઈંચ
8. જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?
A. ભૂરો
B. કાળો
C. બ્લુ
D. સિલ્વર
9. બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?
A. ઓઝોન વાયુ
B. મિથેન વાયુ
C. એસિટિલિન વાયુ
D. ઓક્સીઝ્ન વાયુ
10. સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?
A. રાસાયણિક વિજ્ઞાન
B. અવકાસ વિજ્ઞાન
C. ભૌતિક વિજ્ઞાન
D. ખગોળ વિજ્ઞાન
જવાબ: 1. D 2. C 3. B 4. A 5. B 6. D 7. D 8. A 9. B 10. C
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment