1. રાજસ્થાનની વિવિધ પંચવર્ષીય યોજનામાં જાહેર ખર્ચનો સર્વાધિક ભાગ સામાન્ય રીતે કઈ વસ્તુ પર કરવામાં આવે છે?
- સિચાઈ અને શક્તિ પર
2. ઘંઘર નદી ના બાઢકૃત મેદાનોમાં જોવા મળતી મીટ્ટી કયા પ્રકારની છે?
- લાલ દોમટ
3. રાજસ્થાનની પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી કોણ હતું?
- કમલા બેનીવાલ
4. રાજસ્થાનમાં પ્રસિદ્ધ "બદરાના પશુ મેળો" કયા જિલ્લામાં ભરાય છે?
- ઝુંઝૂનું
5. રાજસ્થાનમાં "જવાહર રોજગાર યોજના" કયા વર્ષમાં શરૂ કરવામાં આવી છે?
- ૧૯૮૮
6. રાજસ્થાનમાં સૌથી વધારે પ્રવાસીઓ કયા સ્થળો જોવા આવે છે?
- ઐતોહાસિક સ્થળ
7. રાજસ્થાનમાં ચંબલ નદી દ્વારા નિર્મિત "ચુલીયા જળપ્રપાત" કયા જિલ્લામાં છે?
- ચિત્તોડગઢ
વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો
8. રાજસ્થાનનો એ કયો સમુદાય છે જે આદિકાળથી પરિસ્થિતિ તંત્ર ની રક્ષા ધાર્મિક ભાવના થી કરતો આવે છે?
- વિશ્નોઈ
9. રાજસ્થાનના કયા ભાગમાં સૌથી વધુ માત્રામાં પાણી મળે છે?
- દક્ષિણ
10. રાજસ્થાનમાં સૌથી વધારે ક્ષેત્રમાં કયા પ્રકારની માટી જોવા મળે છે?
- ભૂરી બલુઈ
11. રાજસ્થાનમાં પ્રથમ મુખ્યમંત્રી કોણ હતું?
- હીરાલાલ શાસ્ત્રી
12. નીચેનામાંથી કઈ નદી "કચ્છ ની ખાડી"ને મળે છે?
- લૂની
13. "કંચન માહી" કયા પ્રકારના પાક સાથે સંબંધિત છે?
- મકાઇ
14. સન ૧૯૯૯ માં "રાજસ્થાન સંસ્કૃત અકાદમી" ના માધ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા?
- મધુકર શાસ્ત્રી
શિક્ષણ વિશે માહિતી
15. રાજસ્થાનના નીચેનામાંથી કયા શહેરમાં "કેન્દ્રીય ભેડ તથા ઉન અનુસંધાન સંસ્થા" આવેલી છે?
- અંબિકાનગર
16. રાજસ્થાનને બે ભાગમાં વિભાજન કરવાવાળી સમવર્ષા રેખા કેટલી છે?
- ૫૦ સેમી
17. રાજસ્થાન રાજયમાં લાલ દોમટ મીટ્ટી કયા જિલ્લામાં જોવા મળે છે?
- ઉદયપુર-ડુંગરપુર
18. રાજસ્થાનનો સૌથી વધારે સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે?
- કોટા
19. ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન રાજયનો સૌથી મોટો જિલ્લો કયો છે?
- જૈસલમેર
20. રાજસ્થાનના કયા ક્ષેત્રોમાં પ્રવાહિત થવાવાળી નદીયોનું પાણી અરબ સાગર ને મળે છે?
- પશ્ચિમ તથા દક્ષિણ
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment