Tuesday, 30 June 2015

ગુજરાતી કરંટ અફેર્સ જુન (june) ૨૦૧૫ - 70 By GK in Gujarati

1.         ચેન્નઈ મેટ્રો ટ્રેનની પહેલી ટ્રેન એક મહિલાને ચલાવી, એનું ઉદઘાટન કોને કર્યું?
      -         તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા

2.         ભારતનું કયું રાજ્ય સરકાર કૃષિ કેબિનેટ બનાવવાની યોજના બનાવી રહ્યું છે?
      -          આંધ્રપ્રદેશ

3.         હાલમાં ભારતે કયા દેશની સાથે એક ડબલ કર પરિહાર સંધિ સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે?
      -         થાઈલેન્ડ

4.         જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડી કેનેડા ઓપન ફાઈનલમાં કોને હરાવ્યા છે?
      -         ઇફ્જે મુસ્કેન્સ અને સેલેના પીએક

Gujarati Current Affairs 20 june 2015

5.         જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડી કઈ રમત સાથે સંબધિત છે?
      -          બેડમિન્ટન

6.         નીચેનામાંથી ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા કઈ મૌસમ આધારિત પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે?
      -         બજાજ આલિયાજ

7.         નીચેનામાંથી કઈ જોડી, ૨૦૧૫ કેનેડા ઓપનમાં અંતિમ દૌર પર પહોચી?
      -         જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પા

8.         ૧૬મું વિશ્વ સંસ્કૃત સમ્મેલન થાઈલેન્ડમાં બેકાક માં શરૂ થઈ ગયું છે, એના ઉદઘાટન સમારોહ       દરમિયાન નીચેનામાંથી સમ્માનીય અતિથિ નીચેનામાંથી કોણ છે?
      -          સુષ્મા સ્વરાજ

Gujarati Current Affairs 25 june 2015

9.         હાલમાં આઈસીસીનું વાર્ષિક સંમેલન કયા આયોજિત થયું હતું?
      -         બારબાડોસ

10.         કેન્દ્ર સરકારના પ્રસ્તાવ મુજબ, નીચેનામાંથી કયું રાજ્ય કૌશલ વિકાસ માટે રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય રાખવા વાળું પહેલું રાજ્ય બની ગયું છે?
      -         બિહાર

11.         BPI ૨૦૧૫ મુજબ, નીચેનામાંથી કયો દેશ વિશ્વનો સૌથી આકર્ષણ દેશ બન્યો છે?
      -         ભારત

12.         નીચેનામાંથી કઈ ક્રિકેટ એસોશિયેશનની સદસ્યતા આઈસીસી દ્વારા રદ કરવામાં આવી છે?
      -         સયુક્ત રાજ્ય અમેરિકા ક્રિકેટ સંઘ

Gujarati Current Affairs May 2015                Gujarati Current Affairs April 2015

Monday, 29 June 2015

હિંદુ ધર્મ આધારિત સામાન્ય જ્ઞાન

1.        રામાયણમાં રુમા કોની પત્ની છે?
       -         સુગ્રીવ

2.        ગાયત્રીમંત્ર ક્યાં દેવ માટે ગાવામાં આવે છે?
       -         સૂર્ય

3.        હિંદુ કથા મુજબ વિષ્ણુ ભગવાનની નાભીમાંથી કોનો જન્મ થયો હતો?
       -          બ્રહ્મા

4.        ક્યા ત્યોહારમાં દુર્ગામાતાના નવ રૂપોને પુજવામાં આવે છે?
       -          નવરાત્રી

5.        હિંદુ કથા મુજબ શંકુતલાની માતાનું નામ શું હતું?
       -         મેનકા

વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો 
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ

6.        રામાયણ મુજબ રાવણે લંકા નગર કયા રાજા પાસેથી છીનવ્યું હતું?
       -          કુબેર

7.        હિંદુ કથા મુજબ આમાંથી કોનો જન્મ દુગ્ધ સાગરમાં થયો હતો?
       -         ધન્વંતરી

8.        હિંદુ કથા મુજબ દેવતાઓના ગુરુ કોણ હતા?
       -         બૃહસ્પતિ

9.        મહાભારતમાં કોણ દુર્યોધનને પોતાની સેના દીધી હતી?
       -          કૃષ્ણ

10.        હિંદુ કથા મુજબ કોના વરદાનથી કુબેર યક્ષોના રાજા બન્યા?
       -          શિવ

 કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર

11.        મહાભારત મુજબ કયા પાંડવને ગ્રંથિકા ઉપનામ ધારણ કર્યું હતું?
       -         નકુલ

12.        હિંદુ કથા મુજબ અશુરોના ગુરુ કોણ હતા?
       -         શુક્રાચાર્ય

13.        હિંદુ કથા મુજબ રુકમણિ કોની મુખ્ય રાની હતી?
       -         કૃષ્ણ

14.        ક્યાં દેવ કશ્યપ અને અદિતિના પુત્ર હતા?
       -         ઇન્દ્ર

15.        હિંદુ કથા મુજબ ઇન્દ્રનો પુત્ર જયંત કોના તીરના કારણથી પોતાની આંખ ખોઈ હતી?
       -         રામ
 
Gujarati Current Affairs  june 2015
Gujarati Current Affairs may 2015


16.        હિંદુ કથા મુજબ કોના કારણે ગણેશજીનો એક દાત તુટી ગયો હતો?
       -         પરશુરામ

17.        મહાભારતની કથામાં ભીષ્મની માતા કોણ હતી?
       -         ગંગા

18.        મહાભારતમાં બકા નામના રાક્ષસનો વધ કોણે કર્યો હતો?
       -         ભીમ

19.        રામાયણમાં સીતાને લલચાવા માટે કોને માયા મુર્ગનું રૂપ ધારણ કર્યું હતું?
       -         મારીચ

20.        હિંદુ પૌરાણિક કથા અનુસાર પરશુરામને કુહાડી કોને આપી હતી?
       -         શિવ

ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન
 

Friday, 26 June 2015

મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય દિવસ

1.        વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૫ જુન 

2.        અંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૨૧ જુન

3.        વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૭ એપ્રિલ

4.        વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૧૬ ઓકટોબર

5.        વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૧૦ ડીસેમ્બર

6.        વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૧ ડીસેમ્બર

7.        વિશ્વ કેસર દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૪ ફ્રેબુઆરી

8.        વિશ્વ રેડિયો દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૧૩ ફ્રેબુઆરી

9.        અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૮ માર્ચ

10.        વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૩ માર્ચ

વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો

11.        અંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૨૧ માર્ચ

12.        વિશ્વ જળ દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૨૨ માર્ચ

13.        વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૨૫ એપ્રિલ

14.        વિશ્વ રફ્તદાન દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૧૪ જુન

15.        વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૮ જુન

16.        વિશ્વ શરણાર્થી દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૨૦ જુન

17.        વિશ્વ જન સંખ્યા દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૧૧ જુલાઈ

18.        વિશ્વ મિત્રતા દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૩૦ જુલાઈ

19.        અંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૧૨ ઓગસ્ટ

20.        અંતરરાષ્ટ્રીય જનતંત્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૧૫ સપ્ટેમ્બર

 કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર

21.        વિશ્વ પર્યટન દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૨૭ સપ્ટેમ્બર

22.        અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૨૧ સપ્ટેમ્બર

23.        વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૫ ઓકટોબર

24.        વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે થાય છે?     -         ૨૩ માર્ચ

25.        વિશ્વ થિયેટર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૨૭ માર્ચ

26.        વિશ્વ ટી.બી. દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૨૪ માર્ચ

27.        વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૨૩ એપ્રિલ

28.        વિશ્વ પ્રકૃતિ સરક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૨૮ જુલાઈ

29.        વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૧૯ ઓગસ્ટ

30.        વિશ્વ ધુમ્રપાન નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૩૧ મેં

Gujarati Current Affairs 15 june 2015
Gujarati Current Affairs 17 june 2015

31.        વિશ્વ પોસ્ટ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૯ ઓક્ટોમ્બર

32.        વિશ્વ પરિવાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૧૫ મેં

33.        વિશ્વ પોલીયો દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૨૪ ઓકટોબર

34.        વિશ્વ બાલશ્રમ નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૧૨ જુન

35.        વિશ્વ વિરાસત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૧૮ એપ્રિલ

36.        વિશ્વ શાંતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૨૧ સપ્ટેમ્બર

37.        વિશ્વ સંગીત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૨૧ જુન

38.        વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         મેં મહિના ના પ્રથમ રવિવારે

39.        વિશ્વ હિન્દી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૧૦ જાન્યુઆરી

40.        અંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૮ સપ્ટેમ્બર

વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
મુઘલ સામ્રાજ્ય વિશે જાણકારી

41.        અંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૨ ઓકટોબર

42.        અંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૨૦ ડીસેમ્બર

43.        અંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૧ ઓકટોબર

44.        અંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૨૯ એપ્રિલ

45.        અંતરરાષ્ટ્રીય બાલ રક્ષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૧ જુન

46.        અંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૨૧ ફ્રેબુઆરી

47.        એપ્રીફુલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?     -         ૧ એપ્રિલ

ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

Thursday, 25 June 2015

ગુજરાતી કરંટ અફેર્સ જુન (june) ૨૦૧૫ - 69 By GK in Gujarati

1.        ૧૧૧ વર્ષનું આયુષ્ય ધરાવતા યુરોપના સૌથી વૃદ્ધ વ્યક્તિ જેનું હાલમાં ભારતમાં નિધન થયું એ કોણ છે?
       -         નજર સિંહ

2.        કયા દેશે જુન ૨૦૧૫માં વિશ્વનું પહેલું ઈલેક્ટ્રોનિક વિમાન બનાવ્યું?
       -         ચીન

3.        ગીતકાર જેમ્સ હોર્નરનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું એ નીચેનામાંથી કઈ ફિલ્મના સંગીતકાર હતા?
       -         ટાઇટેનિક


4.        કોને આયુર્વેદ માટે કેરળની બ્રાંડ એમ્બેસેડર રૂપમાં ચુનવામાં આવ્યા છે?
       -         સ્ટેફી ગ્રાફ

Gujarati Current Affairs 17 june 2015

5.        ચોથા ભારત ખનીજ અને ધાતુ ફોરમ ૨૦૧૫ નું આયોજન કયા કરવામાં આવી રહ્યું છે?
       -         નવી દિલ્લી

6.        કઈ દુરસંચાર કંપનીને હાલમાં મૈસુરમાં પોતાની ૪-જી સેવાની શરૂઆત કરી છે?
       -         ભારતી એયરટેલ

7.        ભારત સરકારએ જય પ્રકાસ નારાયણની સ્મૃતિમાં એક સ્મારકની સ્થાપના કરવાનો નિર્ણય લીધેલ છે એ સ્થાન કયા છે?
       -         સીતાબ દીયારા, બિહાર

8.        હાલમાં દિલીપ સિહ ભૂરિયાનું નિધન થયું. એ...............પ્રવૃતિમાં જોડાયેલા હતા.
       -         લોકસભાના સદસ્ય

Gujarati Current Affairs 20 june 2015

9.        1167 મેગાવોટનો સોલર પાવર પ્લાન્ટ પછી ભારતનું કયું રાજ્ય સૌર ઉર્જા ના ઉત્પાદનમાં સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય બન્યું?
       -         રાજસ્થાન

10.        કયા બે દેશોએ સંયુક્ત સૈન્ય અભ્યાસ "સિલ્ક રૂટ - ૨૦૧૫" નું પ્રદર્શન કર્યું છે?
       -         ચીન અને શ્રીલંકા

11.        હાલમાં કયું તોફાન દક્ષિણ ચીનના હીનાન પ્રાંતથી ટકરાયું છે?
       -         કુજીરા

12.        વર્ષ ૨૦૧૫ નો સર્વ શ્રેષ્ઠ કલ્યાણ સંગઠન પુરસ્કાર કયા સંગઠનને આપવામાં આવ્યો છે?
       -         ભારત નાવિક રાષ્ટ્રીય સંઘ
 
Gujarati Current Affairs May 2015                Gujarati Current Affairs April 2015

Wednesday, 24 June 2015

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ           યોગ ભારતની એક આધ્યાત્મિક પ્રક્રિયાને કહેવામાં છે. જે શરીર, મન, અને આત્માને એક સાથે લાવવાનું કામ કરે છે. આ શબ્દ બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને હિન્દુ ધર્મમાં ધ્યાનની પ્રક્રિયા સાથે સંબંધિત છે.


યોગના મુખ્ય ૮ પ્રકાર છે.
યમ   -   અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય
નિયમ   -    વ્રત, સંતોષ, તપ
આસન   -   બેસવું, પતંજલિના સુત્રો પ્રમાણે તેનો અર્થ ધ્યાન માટે બેઠક ધારણ કરવી.
પ્રાણાયામ   -   પ્રાણ પર કાબુ, જીવનના બળને નિયંત્રિત કરવું.
પ્રત્યાહાર   -    વિષયોમાં ઇન્દ્રિયોને પાછી ખેચવી.
ધારણા   -    એકાગ્રતા, એક જ બાબત પર  ધ્યાન કેન્દ્રિત કરવું.
ધ્યાન   -   ચિતન, એકધારું ચિંતન કરવું.
સમાધિ   -   મુક્તિ, ધ્યાનને ચૈતન્યમાં જોડવું.


1.        શરીર, મન અને આત્માને એક સાથે લાવવાનું કામ કોણ કરે છે?
     -       યોગ

2.        અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
     -       ૨૧ જુન

 3.        પહેલા અંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં અધિકારીક રૂપથી કેટલા દેશોએ ભાગ લીધો?
     -        ૧૯૨

4.        અંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કોને રાખ્યો?
     -       નરેન્દ્ર મોદી

5.        અંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ નરેન્દ્ર મોદીએ ક્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ભાષણ માં આપ્યો?
     -        ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪

6.        યોગ ભારત ની તરફથી દુનિયાને આપેલ ભેટ છે. આ વાક્ય કોનું છે?
     -       રાજનાથ સિહ

7.        યોગ જી ભરકર જીવન જીવવાની જડીબુટ્ટી છે. આ વાક્ય કોને કહ્યું?
     -        નરેન્દ્ર મોદી

8.        અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના અવસર પર રાજપથ, નવી દિલ્લીમાં કેટલા ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસ બનાવવામાં આવ્યા?
     -        ૨


  
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન


Monday, 22 June 2015

કમ્પ્યુટર પ્રશ્નોત્તરી - 11 by gk in gujarati

1.        માઈક્રોસોફ્ટ શું છે?
       -         સોફ્ટવેર વિકાસ કરવાવાળી એક સંસ્થા

2.        કીબોર્ડ પર કુલ કેટલી "ફંક્સન કી" હોય છે?
       -         ૧૨

3.        કમ્પ્યુટરની ભૌતિક બનાવટને શું કહેવાય છે?
       -          હાર્ડવેર

4.        એક ઉપકરણ, જેના દ્વારા માહિતીને ટેલીફોનના માધ્યમથી બાઈનરી સિગ્નલોની મદદથી મોકલવામાં આવે છે, તેને શું કહેવાય છે?
       -         મોડેમ

5.        એક કિલોબાઈટ કોના સમાન છે?
       -         ૧૦૨૪ બાઈટ

કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 

6.        ઈલેક્ટ્રોનિક કમ્પ્યુટરનો આવિષ્કાર કોને કર્યો?
       -         મોચલે અને એકરટ

7.        ભારતમાં સુપર કમ્પ્યુટર 'પરમ'નું નિર્માણ કયા કરવામાં આવ્યું?
       -          પુણે

8.        વિદેશ સંચાર નિગમ લિમિટેડ ની ઈ-મેલ સેવાનું નામ શું છે?
       -         HRMS-૪૦૦

9.        ભારતની કમ્પ્યુટર વૈજ્ઞાનિક રાજધાની કઈ છે?
       -         બેંગલોર

10.        બીટનું પુરુ નામ શું છે?
       -         બાઈનરી ડીજીટલ

ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર
ઈન્ટરનેટ દ્વારા પ્રાપ્ત થતી ઈ-મેઈલ આધારિત માહિતી

11.        પ્રથમ ડીજીટલ કમ્પ્યુટર કયું હતું?
       -         યુનીવેક

12.        વિશ્વનું પ્રથમ ઈલેક્ટ્રોનિક ડીજીટલ કમ્પ્યુટર કયું છે?
       -         એનીયક

13.        નીચેનામાંથી કોણ માઉસ જેવું જ કાર્ય કરે છે?
       -         ટ્રેકબોલ

14.        ડીજીટલ કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે?
       -         ગણના અને તર્ક

15.        પહેલું ભારતીય કમ્પ્યુટર સૌપ્રથમ ક્યારે અને કયા લગાવામાં આવ્યું?
       -         ઈન્ડિયન સાંખિયકીય સંસ્થાન કોલકત્તા ૧૯૫૫

પર્સનલ કમ્પ્યુટર વિશે ની માહિતી
કમ્પ્યુટર અને ઈન્ટરનેટ - પૂર્ણ રૂપ

ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

Saturday, 20 June 2015

ગુજરાતી કરંટ અફેર્સ જુન (june) ૨૦૧૫ - 68 By GK in Gujarati

1.        હાલમાં જાપાને નાગરિકો માટે મતદાનની ઉમર ઓછી કરી છે, ઓછી કરેલી ઉમર કેટલી છે?
      -       ૧૮

2.        કઈ કંપનીએ ૧૮ જુન ૨૦૧૫ના દુનિયાનો સૌથી પતલો ૪-જી ફોન લોંચ કર્યો છે?
      -       માઈક્રોમેક્સ

3.        ભારત સરકારે સુકા ગ્રામીણ વિસ્તારોમાં કામ ના દિવસો વધારીની કેટલા કરવાનો નિર્ણય કર્યો છે?
      -       ૧૫૦

4.        ભારત સરકાર દ્વારા કેટલા ફાર્મા ઉદ્યાનો એ આ વર્ષે ૧૮૦ કરોડ રૂપિયાનું રોકાણ મંજુર કરાવ્યું છે?
      -        ૬

Gujarati Current Affairs 15 june 2015

5.        ફાર્મા સેક્ટર ક્લસ્ટર વિકાસ કાર્યક્રમની શરૂઆત ભારતમાં કયા કરવામાં આવી છે?
      -       નવી દિલ્લી

 6.        નીચેનામાંથી કેનો પ્રયોગ કરીને, હાલમાં શોધકર્તાઓએ ગેસ ફિલામેન્ટ નો ઉપયોગ કરીને દુનિયાનો સૌથી પતલો પ્રકાસ બલ્બ બનાવ્યો છે?
      -        ગ્રાફીન

7.        ગ્લોબલ પીસ ઇન્ડેક્સ ૨૦૧૫ મુજબ, નીચેનામાંથી કયો દેશ સૌથી વધારે શાંતિપૂર્ણ દેશ છે?
      -       આઇસલેન્ડ

8.        ગ્લોબલ પીસ ઇન્ડેક્સ ૨૦૧૫ મુજબ, નીચેનામાંથી કયો દેશ સૌથી ઓછો શાંતિપૂર્ણ દેશ છે?
      -       સીરિયા

Gujarati Current Affairs 17 june 2015

9.        સ્ટાવૅંગજર નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં ભારતીય ગ્રાન્ડમાસ્તર વિશ્વનાથન આનંદને કોને હરાવ્યો?
      -       મેગ્નસ કાર્લસન

10.        બોસ્ટન કન્સલટીગ ગ્રુપ ના વાર્ષિક રીપોર્ટ મુજબ, કયું ક્ષેત્ર યુરોપ ના સ્થાન પર બીજું સૌથી અમીર ક્ષેત્ર બની ગયું છે?
      -       એશિયા

11.        નીચેનામાંથી કોણ ૫૦ અંતરરાષ્ટ્રીય ગોલ કરવાવાળો પહેલો ભારતીય ફૂટબોલર બની ગયો છે?
      -       સુનીલ છેત્રી

12.        હાલમાં ચાર્લ્સ કોરીયાનું નિધન થયું એ .............માં પ્રસિદ્ધ હતા.
      -        વાસ્તુકાર
Gujarati Current Affairs May 2015                Gujarati Current Affairs April 2015


Thursday, 18 June 2015

રાજ્યવ્યવસ્થા આધારિત સામાન્ય જ્ઞાન

1.        ભારતમાં વહીવટના પ્રમુખ કોણ હોય છે?
     -      રાષ્ટ્રપતિ

2.        ભારતીય સંસદમાં કેટલા સદન હોય છે?
     -      બે

3.        લોકસભાના કેટલા સદસ્યોને રાજયની સીધી જનતા ચુંટે છે?
     -       ૫૩૦

4.        ભારતમાં સામાન્ય રીતે પ્રધાનમંત્રી કોણ બને છે?
     -       લોકસભાના સભ્ય

5.        ભારતીય સંવિધાનના કયા ભાગમાં નગરપાલિકાઓ સંબધિત જોગવાઈ છે?
     -      ભાગ ૯
વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો
6.        રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી?
     -      ૧૯૯૩

7.        મુખ્ય ચુંટણી કમિશનરની સેવા શરત તથા કાર્યકાળનો સમય કોણ નક્કી કરે છે?
     -       ભારતનું બંધારણ

8.        રાષ્ટ્રપતિ પદ્ધતિમાં સમસ્ત કાર્યપાલિકાની શક્તિનો હક કોનો હોય છે?
     -       રાષ્ટ્રપતિનો

9.        સંસદના કયા સદનને "પ્રતિનિધિ સભા" પણ કહેવાય છે?
     -       લોક સભા

10.        સંવિધાનના કયા ભાગમાં ગ્રામ પંચાયતની સ્થાપનની વાત કરવામાં આવી છે?
     -       ભાગ ૪
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
11.        રાજ્ય સભાના સદસ્યોની મહતમ સંખ્યા કેટલી હોય છે?
     -       ૨૫૦

12.        ભારતીય સંવિધાન અનુસાર દેશના પ્રથમ નાગરિક કોણ હોય છે?
     -       રાષ્ટ્રપતિ

13.        ભારતના પ્રથમ ઉપ પ્રધાનમંત્રી કોણ હતા?
     -       સરદાર વલ્લભભાઈ પટેલ

14.        નીચેનામાંથી લોકસભાનું નેતૃત્વ કોણ કરે છે?
     -      પ્રધાનમંત્રી

15.        ભારતીય ચુંટણીમાં "ઈલેક્ટ્રોનિક વોટિગ મશીન" ઉપયોગ ની શરૂઆત ક્યારથી થઇ?
     -      ૧૯૯૮
મુઘલ સામ્રાજ્ય વિશે જાણકારી
16.        કયા પ્રધાનમંત્રી ના કાર્યકાળના સમયમાં બે - બે ઉપ પ્રધાનમંત્રી એક સાથે નિયુક્ત થયા?
     -       મોરારજી દેસાઈ

17.        ભારતીય સંસદ બને છે-
     -      લોક સભા, રાજ્ય સભા અને રાષ્ટ્રપતિ દ્વારા

18.        નીચેનામાંથી કોણ "યોજના આયોગ"ના અધ્યક્ષ હોય છે?
     -       પ્રધાનમંત્રી

19.        વર્ષ ૧૯૬૭ - ૧૯૬૯ ના સમયે ભારતના ઉપ પ્રધાનમંત્રી કોણ હતું?
     -       ચૌધરી ચરણ સિહ અને બાબુ જગજીવન રામ

20.        કોઈ પણ ક્ષેત્રને અનુસુચિત અને જનજાતિ ક્ષેત્ર નક્કી કરવાનો અધિકાર કોને હોય છે?
     -      રાષ્ટ્રપતિ
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન
21.        સવિધાનીક દ્રષ્ટિથી જોઈએ તો ઉપ પ્રધાનમંત્રી નીચેનામાંથી કોની સમકક્ષ હોય છે?
     -      કેબિનેટ મંત્રી

22.        ભારતીય સેનાઓના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે?
     -       રાષ્ટ્રપતિ

23.        લોકસભામાં રાજ્યને કોના આધાર પર સીટ સોપવામાં આવે છે?
     -       જનસંખ્યા

24.        લોકસભામાં સરકારની ખિલાફ અવિશ્વાસ નો પ્રસ્તાવ મુકવા માટે ઓછામાં ઓછા કેટલા સદસ્યોનું સમર્થન હોવું જરૂરી છે?
     -      ૫૦

25.        સંઘીય મંત્રીમંડળની બેઠકનું સભાપતિત્વ કોણ કરે છે?
     -      પ્રધાનમંત્રી
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન