1. સૂર્યમંડળનાં ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ કયો છે?
- ગુરુ
2. સૂર્યમંડળમાં સૌથી નાનો ગ્રહ કયો છે?
- બુધ
3. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર લગભગ કેટલા લાખ કિ.મીટર છે?
- 15 લાખ
4. વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે?
- એશિયાખંડ
5. વિશ્વનો સૌથી નાનો ખંડ કયો છે?
- ઓસ્ટ્રેલિયાખંડ
વિશ્વ ભૂગોળ વિષેની રોચક જાણકારી
6. ક્ષેત્રફલની દષ્ટીએ જગતનો સૌથી મોટો દેશ કયો છે?
- રશિયા
7. વસ્તીની દષ્ટીએ જગતનો સૌથી મોટો દેશ કયો છે?
- ચીન
8. ક્ષેત્રફળની દષ્ટીએ વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે?
- વેકટિન સિટી
9. વિશ્વનું સૌથી મોટું શિખર માઉંટ એવરેસ્ટ કયા આવેલું છે?
- નેપાળ
10. કયા દેશને મધ્યરાત્રિના સૂર્યનો દેશ કહે છે?
- નોર્વે
પૃથ્વી ને લગતા પ્રશ્ન - ઉત્તર
11. કયા દેશને કાંગારુના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે?
- ઓસ્ટ્રેલિયા
12. દુનિયામાં ઉગતા સૂર્યના દેશ તરીકે કયો દેશ છે?
- જાપાન
13. પાકિસ્તાનની રાષ્ટ્રભાષા કઈ છે?
- ઉર્દુ
14. રશિયાનું રાષ્ટ્રીય ચલણનું નામ શું છે?
- રુબલ
15. જાપાનનાં રાષ્ટ્રીય ચલણનું નામ શું છે?
- યેન
ભારત ને આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
16. નેપોલિયન બોનાપાર્ટ કયા દેશનો સરમુખ્ત્યાર હતો?
- ફ્રાંસ
17. વિશ્વ વિખ્યાત પ્લેટો અને સોક્રેટિશ એ કયા દેશનાં હતાં?
- ગ્રીક
18. વિખ્યાત ભૌતિક વિજ્ઞાની ને ગણિતનાં આલ્બર્ટ આઇંસ્ટાઇન કયા દેશનાં હતાં?
- જર્મની
19. એડોલ્ફ કયા દેશનો સરમુત્યાર હતો?
- જર્મની
20. કઈ નદીને તીરે લંડન વસેલું છે?
- થેમ્સ નદી
વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો
21. મુસોલિની એ કયા દેશનો સરમુખત્યાર હતો?
- ઇટાલી
22. સૌર મંડળમાં કયો ગ્રહ પૃથ્વીની સૌથી નજીક છે?
- શુક્ર
23. સૌર મંડળમાં કયો ગ્રહ પૃથ્વીની સૌથી દૂર છે?
- પ્લૂટો
24. કયા દેશનું પ્રાચીન નામ સિયાન હતું?
- થાઇલેંડ
25. અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે?
- બેઝબોલ
વિવિધ પરીક્ષામાં પુછાતા પ્રશ્ન - ઉત્તર
26. કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે?
- આઇસ હોકી
27. વોશિંગ્ટન એ કયા દેશનું પાટનગર છે?
- અમેરિકા
28. કોલંબસે ક્યારે અમેરિકા ખંડ શોધ્યો હતો?
- ઇ.સ.1492
29. જગવિખ્યાત એફિલ ટાવર કયા આવેલું છે?
- પેરીસ
30. પાકિસ્તાનના સૌપ્રથમ રાષ્ટ્રપ્રમુખ તરીકે કોની પસંદગી થઈ?
- મહંમદઅલી ઝીણાની
વ્યાકરણ આધારિત સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment