Tuesday, 26 May 2015

સામાન્ય જ્ઞાન 10 - By GK in Gujarati

1.          ભારતના કયા ક્રન્તીકારીને એના સાથી "ક્વિક સિલ્વર" કહેતા હતા?
      -       ચંદ્રશેખર આઝાદ

2.          દિલ્લી સલ્તનત ના સંદર્ભમાં કયા શાસકે "દિવાન એ અમીર કોહી (કૃષિ વિભાગ) ની સ્થાપના કરી હતી?
       -       મુહમ્મદ બિન તુગલક

3.          ભારતના કયા ગણિતજ્ઞએ "શૂન્ય" ની શોધ કરી છે?
       -       આર્યભટ્ટ

4.          ફારસથી આવવાવાળા અબ્દુરજ્જાક ની હમ્પી યાત્રાના સમયે દક્ષિણ ભારતના વિજયનગર સામ્રાજ્યના શાસક કોણ હતા?
      -       દેવરાય દ્વિતીય

5.          જલયાન નિર્માણમાં પ્રથમ સ્થાને આવવાવાળો એશિયાઈ દેશ કયો છે?
       -       જાપાન

6.          ઉચ્ચ દબાણ વાળા વિસ્તાર પરથી ભૂમધ્ય સાગર તરફ આવવાવાળા પવનને કેવો પવન કહે છે?
      -       વ્યાપારિક પવન

7.          ભક્તિ કાળના કયા કવિએ નાયિકા ભેદની રચના કરી છે?
      -       સુરદાસ

8.          કમ્પ્યુટરની આઈસી ચિપ્સ કયા પદાર્થની બનેલી છે?
       -       સીલીકોન

9.          એ કઈ ધાતુ છે જે એસિડ અને ક્ષાર ની સાથે ક્રિયા કરી હાઇડ્રોજન નીકાળે છે?
      -        જિક

10.          ભારતમાં લગ્ન માટેની સરેરાસ વય કયા ધર્મના અનુયાયીઓમાં સર્વાધિક છે?
       -       ઈસાઈ

 વધારે સામાન્ય જ્ઞાન જાણવા માટે અહી ક્લિક કરો

11.          આયોજન પંચ કોના સર્વેક્ષણ આધાર પર નિર્ધનતા રેખા નીચના લોકો પર અંદાજ કાઢે છે?
       -       રાષ્ટ્રીય નમુના સર્વેક્ષણ સંગઠન

12.          ભારતીય નિયોજનના શિલ્પકાર કોને કહેવામાં આવે છે?
      -        એમ વિશ્વેશ્વરૈયા

13.          અંતરવિવાહ પ્રથા સૌથી વધુ કઈ જ્ઞાતિમાં પ્રચલિત છે?
       -       જનજાતિયોમાં

14.          ભારતીય સંવિધાન અનુસાર સંઘ કાર્યપાલિકા સત્તા શેમા સમાયેલ છે?
      -        રાષ્ટ્રપતિ

15.          ભારતીય સંવિધાન અનુસાર એક વ્યક્તિ ને કેટલી વાર ભારતના રાષ્ટ્રપતિ બનાવી શકાય છે?
      -        ઘણી વાર

16.          મહાભારતમાં ભીષ્મની સોતેલી માતા કોણ હતું?
       -       સત્યવતી

17.          જયારે સન્યાસ માટે ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુર છોડતા હતા એ સમય એની સાથે બીજું કોણ હતું?
       -       વિદુર અને સંજય

18.          શ્રી રામને એ સલાહ કોને દીધી હતી કે લંકા માંથી સીતાને છોડવવા માટે સુગ્રીવ સાથે મિત્રતા કરવી જોઈએ?
      -        હનુમાન

19.          મહાભારતમાં નીરમિત્ર અને શતાનીક નામના બે પુત્ર કયા પાંડવના હતા?
       -       નકુલ

20.          રામાયણકાલીન નગરી "મધુપુરી" નું વર્તમાન નામ શું છે?
       -       મથુરા

ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો

21.          બ્રહ્માજી એ મહાભારતની રચના કરતી વખતે વેદવ્યાસ ની સહાયતા માટે કોને નિયુક્ત કર્યા હતા?
      -        ગણેશ

22.          શરન રાણી કયા ક્ષેત્રમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે?
      -        ચિત્રકલા

23.          વાર્ષિક પુષ્કર મેળાનું આયોજન કયા રાજયમાં કરવામાં આવે છે?
      -        રાજસ્થાન

24.          સંતોષી માતાની પૂજા અને વ્રત કયા દિવસે કરવામાં આવે છે?
      -        શુક્રવાર

25.          રામકૃષ્ણ મિશનની સ્થાપના કોને કરી?
      -        સ્વામી વિવેકાનંદ


No comments:

Post a Comment