નવી સામાજિક સુરક્ષા યોજના વિશે માહિતી
દેશના કરોડો લોકોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે રાજ્ય - કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના સામાન્ય આદમીને સ્પર્શતી ''જીવન જયોતિ વીમા યોજના (PMJJBY)'' ''પ્રધાનમંત્રી વીમા યોજના(PMSBY)'' અને ''અટલ પેન્શન યોજના(APY) ''ની જાહેરાત કરવામાં આવી. આ યોજનાઓ નાગરિકો માટે સામાજિક સુરક્ષા તેમજ નાણાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક મહત્વનું કદમ પૂરવાર થશે.
1. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ "નવી સામાજિક સુરક્ષા યોજના" માં કેટલા પ્રકારની યોજના મુકવામાં આવી છે?
- 3
2. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવી?
- ભારત સરકાર દ્વારા
3. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કેટલા વર્ષની ઉમરના લોકો લાભ લઈ શકે છે?
- ૧૮ થી ૭૦
4. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ કેટલા રૂપિયા ચૂકવવાનું રહેશે?
- 12
5. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં કેટલા વર્ષની ઉમરના લોકો લાભ લઈ શકે છે?
- ૧૮ થી ૫૦
6. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ કેટલા રૂપિયા ચૂકવવાનું રહેશે?
- 330
7. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું પ્રીમિયમ ભરનાર વ્યક્તિને અકસ્માત મૃત્યુમાં કેટલા લાખની સહાય મળશે?
- ૨ લાખ
8. ભારત સરકાર દ્વારા શુભારંભ થનારી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) , પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને અટલ પેન્શન યોજના(APY) ક્યારથી શરૂ કરવામાં આવી?
- 09-05-2015
9. અટલ પેન્સન યોજનાનો લાભ ક્યારથી લઈ શકાશે?
- ૧-જુન-૨૦૧૫
10. અટલ પેન્સન યોજનામાં કેટલા વર્ષની ઉંમરે દર મહિના ફિકસ રૂ. ૧૦૦૦/-, ૨,૦૦૦/-, ૩૦૦૦/-, ૪૦૦૦/- અને ૫૦૦૦/-નું પેન્શન તેમના યોગદાનના આધારે પ્રાપ્ત કરશે?
- 60
11. અટલ પેન્શન યોજનામાં કેટલા વર્ષ સુધીના લોકો લાભ લઈ શકશે?
- ૧૮ થી ૪૦
12. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોડાયેલ લોકોને જોખમ સામે કેટલા વર્ષની ઉમર સુધી રક્ષણ મળશે?
- 55
Gujarati Current Affairs April 2015 Gujarati Current Affairs March 2015

No comments:
Post a comment