૧. હાલમાં પ્રસિદ્ધ વ્યક્તિ "સલિલ
ડે" નું નિધન થયું એ એક...............માં પ્રસિદ્ધ હતા?
- ખેલ પત્રકાર
૨. હાલમાં નાસા ની કઈ ઇલેક્ટ્રિક વિમાન ને
પ્રોટોટાઇપ નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે?
- જીએલ - ૧૦
૩. હાલમાં ન્યુયોર્કમાં "પેન પુરસ્કાર"
થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
- શાર્લી હેંડો
૪. ચદ્રયાન - ૨ યોજનાની શરૂઆત ક્યારે થશે?
- ૨૦૧૭ - ૧૮
૫. સીમા સડક સંગઠનના વર્તમાન મહાનિર્દેશક કોણ
છે?
- લેફ્ટનન્ટ જનરલ આર એમ મિત્તલ
૬. ભારત એ હાલમાં ક્યાં દેશ ની સાથે જમીન સીમાની
પતાવત કરવા માટે સંસદમાં વિધેયક પસાર કર્યા છે?
- બાંગ્લાદેશ
૭. વિશાળ લાવા ઝીલ ને લો નામના ચંદમાં પરથી
જોવામાં આવ્યું હતું, એ ક્યાં ગ્રહ સાથે સંબધિત છે?
- બૃહસ્પતિ
૮. સંવિધાનમાં ૧૦૦ મુ સંશોધન કોનાથી સંબંધિત
છે?
- બાંગ્લાદેશની
સાથે ભૂમિ સ્વીપ
૯. ભારત સેના હાલમાં ક્યાં ફેડરેશન કપ
રાષ્ટ્રીય સિનીયર એથ્લેટીકસ ચેમ્પિયનશીપમાં વિજેતા બની છે?
- ૧૯
૧૦. હાલમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિમાં કોને
ચુનવામાં આવ્યા છે?
- ડાલિયન
વાડા
No comments:
Post a comment