૧. પ્રસિદ્ધ વ્યક્તિ માયા પ્લિસેત્સકાયા નું નિધન થયું એ કયા ક્ષેત્રમાં પ્રસિદ્ધ હતા?
- બેલ ડાન્સર
૨. ઈસ્તાંબુલ ઓપન ટેનિસ માં પુરુષોનો એકલ ખિતાબ કોને જીત્યો છે?
- રોજર ફેડકર
૩. ગાય ઉત્પાદનમાં ગૌમૂત્રના સંશોધન માટે ની રીફીનરીનું ઉદઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે?
- પથમેડા
૪. વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ ક્યારે મનાવાય છે?
- ૩ મેં
૫. મનીરામ પટેલએ ૧૯ મી ફેડરેશન કપ સીનીયર એથલેટીક્સ ચેમ્પિયનશિપ માં કઈ રમતમાં સુવર્ણ પદક જીત્યો છે?
- ૨૦ કિમી ની દોડ
૬. “મજેન દરવેશ” જેણે યુનેસ્કો પ્રેસ ફ્રીડમ થી સન્માનિત કરવામાં આવેલ છે, એ કયા દેશ માં આવેલ છે?
- સીરિયા
૭. સર્વ શ્રેષ્ઠ પાર્શ્વગાયક (પુરુષ) માટે ૬૨ મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે?
- સુખવિંદર સિહ
૮. કઈ ફૂટબોલ ટીમ એ ઇંગ્લિશ પ્રીમિયર લિંગ ખિતાબ ૨૦૧૫ જીત્યો છે?
- ચેલ્સી
૯. સૌર ઉર્જા આધારિત પાવરવાલ બેટરી પ્રણાલી કઈ કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે?
- ટેસ્લા મોટર્સ
૧૦. વિશ્વ શતરંજ ચૈપિયનશિપ ૨૦૧૫ કઈ જગ્યાએ આયોજિત કરવામાં આવેલ છે?
- ચેગડું, ચીન
૧૧. કયા દેશે મહિલા વિશ્વ શતરંજ ચૈપિયનશિપ ૨૦૧૫ જીત્યો છે?
- જોર્જિયા
૧૨. વિશ્વનો સૌથી મોટો “ફોતોવોલ્ટીક પ્લાન્ટ” કયા બનાવવામાં આવશે?
- રેવા
૧૩. સીઆઈએસએફ ના મહાનિર્દેશક ના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- સુરેન્દ્ર સિહ
૧૪. સ્નેપડીલ ના સીઈઓ કોણ છે?
- કૃણાલ બહલ
૧૫. અણુ ઉર્જા માંથી વીજળી ઉત્પાદન કરવામાં ભારત કયા સ્થાન પર છે?
- ૧૩
No comments:
Post a comment