1. જે. જયલલીતાએ ૫ મી વખત કયા રાજ્યના મુખ્યમંત્રી બનવાની સપથ લીધી?
- તમિલનાડુ
2. જે. જયલલીતાએ ૫ મી વખત તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી બનવાની સપથ ક્યારે લીધી?
- ૨૩ મેં ૨૦૧૫
3. બોબ બેલડનનું હાલમાં નિધન થયું એ કઈ કલાના પ્રસિદ્ધ જાણકાર હતા?
- સંગીત
4. જન કલ્યાણ પર્વ કયા શહેરમાં શરૂ કરવામાં આવશે?
- મથુરા
5. જૈવ વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
- ૨૨ મેં ૨૦૧૫
Gujarati Current Affairs 15 May 2015
6. ભારતીય રાજ્યો માં કયું રાજ્ય જ્યોતિ ગ્રામ યોજના ની જેમ ૧૦૦ % લક્ષ્ય પ્રાપ્ત કરવાવાળું રાજ્ય બન્યું છે?
- ગુજરાત
7. કેટલી વાર જે.જયલલિતએ તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી બનવાની સપથ લીધી છે?
- ૫
8. રક્ષા મંત્રાલયના રક્ષા સચિવના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- જી મોહન કુમાર
Gujarati Current Affairs 19 May 2015
9. યુનાઇટેડ કિંગડમના વોકિઘમ બરો પરિષદના મેયરના રૂપમાં ચુંટાવવાવાળો પહેલો ભારતીય કોણ બન્યું?
- પરવિન્દ્ર સિહ બત્થ
10. હાલમાં ૧૯૬૨ પછી પહેલીવાર પ્રવાસીઓ માટે શું નવું ખોલવામાં આવ્યું છે?
- નેલોંગ ઘાટી
11. કયા દેશના આર્મીએ બ્લાસ્ટ પ્રુફ વોલપેપરનો વિકાસ કર્યો?
- યુ એસ
Gujarati Current Affairs April 2015 Gujarati Current Affairs March 2015

No comments:
Post a comment