Saturday, 2 May 2015

ગુજરાતી કરંટ અફેર્સ મેં (may) ૨૦૧૫ - 52 By GK in Gujarati



૧.      ઓછી ગુણવતા વાળી પ્લાસ્ટિકની વસ્તુઓ માટે કયા શહેરમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે?
       -      અહમદાવાદ

૨.      “એક પટ્ટો એક રોડ” પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે?
       -      ચીન

૩.      ભારતનો કયો જિલ્લો પ્રથમ ઓપન શૌચ મુક્ત જિલ્લો બની ગયો છે?
       -      નદિયા

૪.      માઈક્રોસોફ્ટ દ્વારા કયું નવું વેબબ્રાઉઝર શરૂ કરવામાં આવ્યું છે?
       -      એજ

૫.      હાલમાં કયો દેશ વિશ્વ વ્યાપાર સંગઠન નો ૧૬૧ મો સદસ્ય બન્યો છે?
       -      શીશલ્સ

૬.      વ્હિતલે એવોર્ડ ૨૦૧૫ કોને દેવામાં આવેલ છે?
       -      આનંદ કુમાર અને પ્રમોદ પાટીલ

૭.      વ્હિતલે એવોર્ડ કયા ફોલ્ડમાં દેવામાં આવે છે?
       -      વન્યજીવ સરક્ષણ

૮.      સાઉદી અરેબિયાના યુવરાજના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
       -      મોહમ્મદ બિન નાયેફ

૯.      કઈ ટીમે પુરુષ માટે રાષ્ટ્રીય હોકી ચૈપીયનશિપ જીત્યો છે?
       -      ભારતીય રેલવે

૧૦.    કયા દેશે વિશ્વ ટીમ શતરંજ ચૈપિયન શિપ ૨૦૧૫ જીત્યો છે?
       -      ચીન

 




No comments:

Post a Comment