1. કઈ ભારતીય આઈટી કંપની ચીનમાં પોતાનો પહેલો કેમ્પસ સ્થાપિત કરવા માટે જઈ રહી છે?
- ઈન્ફોસીસ
2. ચીનના કયા શહેરમાં આઈસીઆઈસીઆઈ ને પોતાની પ્રથમ શાખા ખોલી છે?
- શાંધાઈ
3. ચીનમાં આઈસીઆઈસીઆઈ બેકની પહેલી શાખા નું ઉદઘાટન કોને કર્યું છે?
- નરેન્દ્ર મોદી
4. હિસાબ નિયંત્રક જનરલના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- એમ જે જોસેફ
5. યુનાઇટેડ કિંગડમના મેયર પદની ચુંટણી પર ચુંટાવવાવાળો પહેલો એશિયન વ્યક્તિ કોણ બન્યું?
- હરભજન કૌર
Gujarati Current Affairs 15 May 2015
6. ભારતીય સ્ટેટ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ "સપર્ક રહિત કાર્ડ સેવા" નું નામ શું આપવામાં આવ્યું છે?
- એસબીઆઇ ઇન ટચ કાર્ડ
7. રાષ્ટ્રીય ભારતીય ગેમિંગ આયોગના અધ્યક્ષ પદ પર નિયુક્ત થવા વાળો પહેલો ભારતીય અમેરિકન કોણ બન્યું છે?
- જોનોદેવ ઓસીઓલા ચૌધરી
8. શાસ્ત્રીય તમિલ માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે?
- માનવ સંસાધન વિકાસ
9. પરમાણું ઉર્જા પર રાષ્ટ્રીય સંમેલનનો છઠ્ઠો સંસ્કરણ કયા શહેરમાં આયોજિત કરવામાં આવ્યો છે?
- નવી દિલ્લી
10. પરુષોની શ્રેણી ૨૦૧૫ ટેનિસ ટુર્નામેન્ટમાં રોમ માસ્ટર્સ ખિતાબ કોને જીત્યો છે?
- રોજર ફેડરર
Gujarati Current Affairs 13 May 2015
11. કોને દુરદર્શન ની સાથે કલા, સંસ્કૃતિ અને વિકાસ ટેલીવિજન કાર્યક્રમની સાથે આદાનપ્રદાન માટે વિનિમય હિસ્સાના રૂપમાં એક વ્યાપાર સમજોતા દાખલ કર્યા છે?
- ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન
12. કઈ ટીમ લા લીગા ફૂટબોલ લિગ ૨૦૧૫ માં ચેમ્પિયનસ ના રૂપમાં ઉભરી છે?
- બાર્સિલોના
13. રોમ માસ્ટર્સ ૨૦૧૫ મહિલા વર્ગ કોને જીત્યો છે?
- મારિયા શારાપોવા
14. કયા ભારતીય સંગઠન એ હાલની સ્થાપના પછી ૧૦૦ વર્ષ પુરા કર્યા છે?
- ભારત ઝૂઓલોજિકલ સર્વે
15. અમેરિકામાં પ્રતિષ્ઠિત એટેત ફાઉન્ડેશન યંગ સાઈટીસ્ત પુરસ્કારથી કયા ભારતીય અમેરિકનને સન્માનિત કરવામાં આવ્યા છે?
- કરણ જેરથ
16. વિકાસ ગૌડા કઈ રમત સાથે સંબંધિત છે?
- ડિસ્કસ થ્રો
17. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ વિભાગ ના વિકાસ માટે કેટલા ધનની મંજુરી મળેલી છે?
- 5000 કરોડ રૂપિયા
Gujarati Current Affairs April 2015 Gujarati Current Affairs March 2015

No comments:
Post a comment