1. નમામી ગંગે કાર્યક્રમ કોના દ્વારા લાગુ કરવામાં આવશે?
- સ્વચ્છ ગગા માટે રાષ્ટ્રીય મિશન અને રાજ્ય કાર્યક્રમ પ્રબંધ સમૂહ
2. આગામી ૫ વર્ષ માટે, નમામી ગંગે કાર્યક્રમનું બજેટ મૂડીરોકાણ કેટલું છે?
- ૨૦ હજાર કરોડ રૂપિયા
3. ૨૦૧૫ ફાઈનલ યુઈએફએ ચૈપિયન લિગ માં કઈ બે ટીમો વરચે પ્રતિસ્પર્ધા હશે?
- બાર્સેલોના અને જુવેન્ટસ
4. housing.com ના સીઈઓ કોણ છે?
- રાહુલ યાદવ
5. ભારતનું કયું રાજ્ય કિશાનોના મૃદા સ્વાસ્થ્ય કાર્ડ જારી કરવાવાળું પહેલું રાજ્ય બન્યું છે?
- પંજાબ
Gujarati Current Affairs 13 May 2015
6. ભારતી એક્સા લાઈફ ઈન્સ્યોરન્સના પ્રબંધ નિર્દેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી ના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- દીપક અય્યર
7. દાદાસાહેબ ફાલકે પુરસ્કાર પહેલી વાર કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો?
- 1969
8. ભારતમાં બ્રિક્સ બેકના પહેલા પ્રમુખ તરીકે કોને નીમવામાં કરવામાં આવ્યા છે?
- કે. વી. કામત
9. મોસ્કો માં ભારતીય સંસ્કૃતિ નો એક ઉત્સવ "નમસ્તે રસિયા" નું ઉદ્ગાટન કોને કર્યું?
- પ્રણવ મુખર્જી
10. ૧૧ મેં નો દિવસ ભારત ભરમાં કયા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે?
- રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ
11. લોક લેખા સમિતિના અધ્યક્ષ ના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- કે.વી.થોમસ
12. ચીનમાં ગાંધી અધ્યન માટે બનાવવામાં આવેલું પહેલું કેન્દ્ર શઘાઈમાં ફુદાન વિશ્વવિદ્યાલયમાં આગામી સપ્તાહમાં કોના દ્વારા ઉદઘાટન કરવામાં આવશે?
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
13. પ્રથમ બીક્સ કપ હેઠળ ૧૭ મું ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કયા કરવામાં આવ્યું છે?
- ભારત
14. જમીન બિલ પર સંયુક્ત સમિતિના કેટલા સદસ્ય હોય છે?
- 30
Gujarati Current Affairs April 2015 Gujarati Current Affairs March 2015

No comments:
Post a comment