Monday, 4 May 2015

કમ્પ્યુટર પ્રશ્નોત્તરી - ૫ by gk in gujarati

1.         વિશ્વનું  સૌથી પહેલું સુપર કમ્પ્યુટર ક્યારે બન્યું?
          -             1976

2.         માઈક્રો પ્રોસેસર એ કઈ પેઢી નું કમ્પ્યુટર છે?
          -             ચોથી

3.         કમ્પ્યુટરના જનક કોને કહેવામાં આવે છે?
          -             ચાર્લ્સ બેવેજ

4.         ભારતમાં નિર્મિત પરમ કમ્પ્યુટર એ કયા પ્રકારનું કમ્પ્યુટર છે?
          -             સુપર કમ્પ્યુટર

5.         સૌથી શક્તિશાળી કમ્પ્યુટર કયું છે?
          -             સુપર કમ્પ્યુટર

ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર

6.         સૌપ્રથમ આધુનિક કમ્પ્યુટરની શોધ ક્યારે થઇ?
          -             ૧૯૪૬ ઈ.

7.         કમ્પ્યુટરના વિકાસમાં સૌથી વધારે યોગદાન કોનું છે?
          -             વોન ન્યુમાન

8.         સુપર મીની કમ્પ્યુટરમાં કેટલી કામગીરી પ્રતિ સેકન્ડમાં સમાવિત થાય છે?
          -             ૫ લાખ

9.         અંકીય કમ્પ્યુટર ..............ગણના એ પ્રતિ સેકન્ડમાં કરે છે?
          -             કરોડો

10.         ડીજીટલ કમ્પ્યુટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?
          -             ગણના

પર્સનલ કમ્પ્યુટર વિશે ની માહિતી 

11.         લખાણની શરૂઆતની લાઈનમાં જાવા માટે ...............કીબોર્ડની કી દબાવવામાં આવે છે.
          -             હોમ

12.         કમ્પ્યુટરમાં કીબોર્ડનું કામ શું છે?
          -             ઈનપુટ કરવાનું

13.         કીબોર્ડ કયા પ્રકારનું ડિવાઇસ છે?
          -             ઈનપુટ

14.         ઓપરેટર દ્વારા કરવામાં આવેલ કાર્ય કમ્પ્યુટર ના કયા ભાગમાં દેખાય છે?
          -             વિડીયુ

15.         પ્રિન્ટર કેટલા પ્રકારના હોય છે?
          -             બે

કમ્પ્યુટર વિશે વધારેમાહિતી જાણવા

No comments:

Post a Comment