ઈન્ટરનેટ દ્વારા પ્રાપ્ત થતી ઈ-મેઈલ આધારિત માહિતીના પ્રશ્ન - ઉત્તર
1. ઈ-મેલ દ્વારા કયા પ્રકારની માહિતી મોકલી શકાય છે?
2. જનક મેલને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે?
3. ઈ-મેઈલ એડ્રેસની શરૂઆત શાનાથી થાય છે?
4. ઈ-મેઈલ એડ્રેસમાં યુઝર નેમ પછી શાની નિશાની મુકવામાં આવે છે?
5. ઈ-મેઈલ સેવા આપનાર સંસ્થાના નામને શું કહેવાય?
6. ઈ-મેઈલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરોનું હોઈ શકે છે?
7. ઈ-મેઈલ માં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મુકવામાં આવે છે?
8. ઈ-મેઈલ એડ્રેસ ની નોધણી કરાવવાની પ્રક્રિયાને શું કહે છે?
9. ઈ-મેઈલ એડ્રેસ માટે કઈ ક્રિયા માત્ર એક જ વાર કરવાની હોય છે?
10. જયારે ઈ-મેઈલનો ઉપયોગ કરવા માંગતા હોય ત્યારે શાની જરૂર પડે છે?
11. ઈ-મેઈલમાં સંદેશો લખવો એટલે........
12. ઈ-મેઈલમાં સંદેશાનો પ્રત્યુતર આપવો એટલે ........
13. ઈ-મેઈલમાં એક સ્થાનેથી આવેલ સંદેશાને અન્ય સ્થાને મોકલવો એટલે.......
14. ઈ-મેઈલમાંથી ડીલીટ કરેલ ઈ-મેઈલ ક્યાં રહે છે?
15. ઈ-મેઈલમાં કમ્પોઝ કરવાથી શું થાય?
પર્સનલકમ્પ્યુટર વિશે ની માહિતી
જવાબ: 1. C 2. C 3. A 4. C 5. A 6. A 7. A 8. B 9. B 10. A 11. C 12. B 13. A 14. A 15. B
1. ઈ-મેલ દ્વારા કયા પ્રકારની માહિતી મોકલી શકાય છે?
A. લેટર અને ડીજીટલ
B. ઓડિયો અને વિડીયો
C. ઉપરના બધા
2. જનક મેલને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે?
A. ઓછા મહત્વના મેઈલ
B. અતિ મહત્વના ઝડપી મેઈલ
C. બિનજરૂરી મેલ
3. ઈ-મેઈલ એડ્રેસની શરૂઆત શાનાથી થાય છે?
A. યુઝર નેમ
B. હોસ્ટ નેમ
C. ડોમિન નેમ
4. ઈ-મેઈલ એડ્રેસમાં યુઝર નેમ પછી શાની નિશાની મુકવામાં આવે છે?
A. #
B. &
C. @
5. ઈ-મેઈલ સેવા આપનાર સંસ્થાના નામને શું કહેવાય?
A. હોસ્ટ નેમઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર
B. ડોમિન નેમ
C. યુઝર નેમ
6. ઈ-મેઈલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરોનું હોઈ શકે છે?
A. 255
B. 256
C. 270
7. ઈ-મેઈલ માં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મુકવામાં આવે છે?
A. .
B. &
C. @
8. ઈ-મેઈલ એડ્રેસ ની નોધણી કરાવવાની પ્રક્રિયાને શું કહે છે?
A. સાઈન ઇન
B. સાઈન અપ
C. સાઈન આઉટ
9. ઈ-મેઈલ એડ્રેસ માટે કઈ ક્રિયા માત્ર એક જ વાર કરવાની હોય છે?
A. સાઈન ઇન
B. સાઈન અપ
C. સાઈન આઉટ
10. જયારે ઈ-મેઈલનો ઉપયોગ કરવા માંગતા હોય ત્યારે શાની જરૂર પડે છે?
A. સાઈન ઇનકમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
B. સાઈન અપ
C. સાઈન આઉટ
11. ઈ-મેઈલમાં સંદેશો લખવો એટલે........
A. ફોરવર્ડ
B. રીપ્લાય
C. કમ્પોઝ
12. ઈ-મેઈલમાં સંદેશાનો પ્રત્યુતર આપવો એટલે ........
A. ફોરવર્ડ
B. રીપ્લાય
C. કમ્પોઝ
13. ઈ-મેઈલમાં એક સ્થાનેથી આવેલ સંદેશાને અન્ય સ્થાને મોકલવો એટલે.......
A. ફોરવર્ડ
B. રીપ્લાય
C. કમ્પોઝ
14. ઈ-મેઈલમાંથી ડીલીટ કરેલ ઈ-મેઈલ ક્યાં રહે છે?
A. ટ્રેશ
B. રીસાઇકલ બિન
C. રી સ્ટોર
15. ઈ-મેઈલમાં કમ્પોઝ કરવાથી શું થાય?
A. નવો ઈ-મેઈલ આઈ.ડી. બનાવી શકાય
B. નવો ઈ-મેઈલ મોકલી શકાય
C. ઈ-મેઈલને ડીલીટ કરી શકાય
પર્સનલકમ્પ્યુટર વિશે ની માહિતી
જવાબ: 1. C 2. C 3. A 4. C 5. A 6. A 7. A 8. B 9. B 10. A 11. C 12. B 13. A 14. A 15. B
No comments:
Post a comment