Saturday, 30 May 2015

કમ્પ્યુટર પ્રશ્નોત્તરી - 9 by gk in gujarati
*** કમ્પ્યુટર અને ઈન્ટરનેટ - પૂર્ણ રૂપ***


PC -પર્સનલ કમ્પ્યુટર(Personal Computer)


CPU - સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ(Central Processing Unit)


CD - કોમ્પેક્ટ ડિસ્ક(Compact Disk)


OS - ઓપરેટિંગ સિસ્ટમ(Operating System)


DVD - ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક(Digital Versatile Disc)


DCD - ડિજિટલ કોમ્પેક્ટ ડિસ્ક(Digital Compact Disc)


IC - ઈન્ટિગ્રેટેડ ચિપ(Integrated Chip)


DB - ડેટાબેઝ(Database)

કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો  

RAM - રેન્ડમ ઍક્સેસ મેમરી(Random Access Memory)


ROM - રીડ ઓનલી મેમરી(Read Only Memory)


LAN - લોકલ એરિયા નેટવર્ક(Local Area Network)


MAN - મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક(Metropolitan Area Network)


WAN - વાઇડ એરિયા નેટવર્ક(Wide Area Network)


FTP - ફાઈલ ટ્રાન્સફર પ્રોટોકોલ(File Transfer Protocol)


e-mail - ઇલેક્ટ્રોનિક મેલ(Electronic mail)


www - વર્લ્ડ વાઇડ વેબ(World Wide Web)

HTML -હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ(Hyper Text Markup Language)

ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર

HTTP -હાઇપર ટેક્સ્ટ ટ્રાંસફર પ્રોટોકૉલ(Hypertext transfer protocol)


URL - યુનિફોર્મ રિસોર્સ લોકેટર(Uniform resource locator)


Wi-Fi - વાયરલેસ ફિડેલિટી(Wireless Fidelity)


WAP - વાયરલેસ એક્સેસ પોઇન્ટ(Wireless Access Point)


IBM - ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ(International Business Machine)


ATM - ઓટોમેટેડ ટેલર મશીન(Automatic Teller Machine)


GSM - ગ્લોબલ સિસ્ટમ મોબાઇલ કોમ્યુનિકેશન(Global System For Mobile Communication)


પર્સનલ કમ્પ્યુટર વિશે ની માહિતી 


CDMA - કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ(Code Division Multiple Access)


GPRS - જનરલ પોકેટ રેડિયો સર્વિસ(General Pocket Radio Service)


VVVF - વેરિયેબલ વોલ્ટેજ વેરિયેબલ ફ્રીક્વન્સી(Variable Voltage Variable Frequency)


PLC - પ્રોગ્રામેબલ લોજીક કંટ્રોલર(Programmable Logic Controller)


DTP - ડેસ્કટોપ પબ્લિશિંગ(DeskTop Publishing)


FET -ફીલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર (Field Effect Transistor)


DOS - ડિસ્ક ઑપરેટિંગ સિસ્ટમ(Disk Operating System)


ISP - ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર(Internet Service Provider)


LCP - લિંક કંટ્રોલ પ્રોટોકૉલ(Link Control Protocol)


VCM - વર્ચ્યુઅલ ચેંનલ મેમરી(Virtual Channel Memory)


NAT - નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન(Network Address Translation)


TTL - ટાઇમ ટુ લાઇવ(Time To Live)


PPTP - પોઇંટ-ટુ-પોઇંટ ટનલિંગ પ્રોટોકૉલ(Point to Point Tunneling Protocol)


SSL - સિક્યોર સોકેટ લેયર(Secure Socket Layer)


WLL -વાયરલેસ લોકલ લૂપ(Wireless local loop)


Friday, 29 May 2015

ગુજરાતી કરંટ અફેર્સ મેં (may) ૨૦૧૫ - 60 By GK in Gujarati

1.          વર્ષ ૨૦૧૫ માં સીએટ ઇન્ટરનેશનલ ક્રિકેટરમાં કોનું નામ નાખવામાં આવ્યું છે?
       -          કુમાર સંગકારા

2.          મુહમ્મદ બુહારી ને કોના અધ્યક્ષ ના રૂપમાં પદભાર સભળ્યો છે?
        -          નાઇજીરીયા

3.          સુનીલ ડીસુજા ને કઈ ઘર ઉપકરણ કંપની નિર્માતાના મેનેજીગ ડીરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
        -          વ્હેલપુલ

4.          મનોજ મિશ્રા ને કઈ કપનીના અધ્યક્ષ અને મેનીજીગ ડીરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
        -          નેશનલ ફર્ટીલાઈઝર લિમિટેડ

5.          કયા ભારતીય રાજ્ય સરકારને સુસ્તી આવાસ પરિયોજના શરૂ કરી છે?
       -          ગુજરાત
  Gujarati Current Affairs 25 May 2015

6.          દેશના કિશાનો માટે સમર્પિત પહેલું ભારતીય ચેનલ નીચેનામાંથી કયું છે?
       -          ડીડી કિશાન

7.          કિશાનો માટે સમર્પિત ભારતનું પહેલું ટેલિવિઝન ચેનલ "ડીડી કિશાન" કોને લોન્ચ કર્યું?
        -          નરેન્દ્ર મોદી

8.          ભારતે બીજા કયા દેશની સાથે રક્ષણ સહકાર માટે સંયુક્ત વિઝન નિવેદન પર મેં ૨૦૧૫માં હસ્તાક્ષર કર્યા છે?
        -          વિયતનામ

9.          હાલમાં ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની સૂચી જાહેર કરનાર ફોબ્રસ પત્રિકા એ કયા દેશની પ્રસિદ્ધ પત્રિકા છે?
       -          અમેરિકા

10.          ચીને હાલમાં કયા પ્રાંતમાં સૌથી વધુ તેલ જમા કરવાનું શોધ્યું છે?
        -          હીનાન

11.          કયા ભારતીય રાજ્યને હાલમાં જંગલની જાંચ કરવા માટે એક ઉપગ્રહ ટ્રેકિંગ પ્રણાલી અપનાવી છે?
        -          હિમાચલ પ્રદેશ

 Gujarati Current Affairs April 2015            Gujarati Current Affairs March 2015

Tuesday, 26 May 2015

સામાન્ય જ્ઞાન 10 - By GK in Gujarati

1.          ભારતના કયા ક્રન્તીકારીને એના સાથી "ક્વિક સિલ્વર" કહેતા હતા?
      -       ચંદ્રશેખર આઝાદ

2.          દિલ્લી સલ્તનત ના સંદર્ભમાં કયા શાસકે "દિવાન એ અમીર કોહી (કૃષિ વિભાગ) ની સ્થાપના કરી હતી?
       -       મુહમ્મદ બિન તુગલક

3.          ભારતના કયા ગણિતજ્ઞએ "શૂન્ય" ની શોધ કરી છે?
       -       આર્યભટ્ટ

4.          ફારસથી આવવાવાળા અબ્દુરજ્જાક ની હમ્પી યાત્રાના સમયે દક્ષિણ ભારતના વિજયનગર સામ્રાજ્યના શાસક કોણ હતા?
      -       દેવરાય દ્વિતીય

5.          જલયાન નિર્માણમાં પ્રથમ સ્થાને આવવાવાળો એશિયાઈ દેશ કયો છે?
       -       જાપાન

6.          ઉચ્ચ દબાણ વાળા વિસ્તાર પરથી ભૂમધ્ય સાગર તરફ આવવાવાળા પવનને કેવો પવન કહે છે?
      -       વ્યાપારિક પવન

7.          ભક્તિ કાળના કયા કવિએ નાયિકા ભેદની રચના કરી છે?
      -       સુરદાસ

8.          કમ્પ્યુટરની આઈસી ચિપ્સ કયા પદાર્થની બનેલી છે?
       -       સીલીકોન

9.          એ કઈ ધાતુ છે જે એસિડ અને ક્ષાર ની સાથે ક્રિયા કરી હાઇડ્રોજન નીકાળે છે?
      -        જિક

10.          ભારતમાં લગ્ન માટેની સરેરાસ વય કયા ધર્મના અનુયાયીઓમાં સર્વાધિક છે?
       -       ઈસાઈ

 વધારે સામાન્ય જ્ઞાન જાણવા માટે અહી ક્લિક કરો

11.          આયોજન પંચ કોના સર્વેક્ષણ આધાર પર નિર્ધનતા રેખા નીચના લોકો પર અંદાજ કાઢે છે?
       -       રાષ્ટ્રીય નમુના સર્વેક્ષણ સંગઠન

12.          ભારતીય નિયોજનના શિલ્પકાર કોને કહેવામાં આવે છે?
      -        એમ વિશ્વેશ્વરૈયા

13.          અંતરવિવાહ પ્રથા સૌથી વધુ કઈ જ્ઞાતિમાં પ્રચલિત છે?
       -       જનજાતિયોમાં

14.          ભારતીય સંવિધાન અનુસાર સંઘ કાર્યપાલિકા સત્તા શેમા સમાયેલ છે?
      -        રાષ્ટ્રપતિ

15.          ભારતીય સંવિધાન અનુસાર એક વ્યક્તિ ને કેટલી વાર ભારતના રાષ્ટ્રપતિ બનાવી શકાય છે?
      -        ઘણી વાર

16.          મહાભારતમાં ભીષ્મની સોતેલી માતા કોણ હતું?
       -       સત્યવતી

17.          જયારે સન્યાસ માટે ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુર છોડતા હતા એ સમય એની સાથે બીજું કોણ હતું?
       -       વિદુર અને સંજય

18.          શ્રી રામને એ સલાહ કોને દીધી હતી કે લંકા માંથી સીતાને છોડવવા માટે સુગ્રીવ સાથે મિત્રતા કરવી જોઈએ?
      -        હનુમાન

19.          મહાભારતમાં નીરમિત્ર અને શતાનીક નામના બે પુત્ર કયા પાંડવના હતા?
       -       નકુલ

20.          રામાયણકાલીન નગરી "મધુપુરી" નું વર્તમાન નામ શું છે?
       -       મથુરા

ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો

21.          બ્રહ્માજી એ મહાભારતની રચના કરતી વખતે વેદવ્યાસ ની સહાયતા માટે કોને નિયુક્ત કર્યા હતા?
      -        ગણેશ

22.          શરન રાણી કયા ક્ષેત્રમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે?
      -        ચિત્રકલા

23.          વાર્ષિક પુષ્કર મેળાનું આયોજન કયા રાજયમાં કરવામાં આવે છે?
      -        રાજસ્થાન

24.          સંતોષી માતાની પૂજા અને વ્રત કયા દિવસે કરવામાં આવે છે?
      -        શુક્રવાર

25.          રામકૃષ્ણ મિશનની સ્થાપના કોને કરી?
      -        સ્વામી વિવેકાનંદ


Monday, 25 May 2015

ગુજરાતી કરંટ અફેર્સ મેં (may) ૨૦૧૫ - 59 By GK in Gujarati

1.          જે. જયલલીતાએ ૫ મી વખત કયા રાજ્યના મુખ્યમંત્રી બનવાની સપથ લીધી?
       -          તમિલનાડુ

2.          જે. જયલલીતાએ ૫ મી વખત તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી બનવાની સપથ ક્યારે લીધી?
        -          ૨૩ મેં ૨૦૧૫

3.          બોબ બેલડનનું હાલમાં નિધન થયું એ કઈ કલાના પ્રસિદ્ધ જાણકાર હતા?
       -           સંગીત

4.          જન કલ્યાણ પર્વ કયા શહેરમાં શરૂ કરવામાં આવશે?
       -          મથુરા

5.          જૈવ વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
       -           ૨૨ મેં ૨૦૧૫

 Gujarati Current Affairs 15 May 2015

6.          ભારતીય રાજ્યો માં કયું રાજ્ય જ્યોતિ ગ્રામ યોજના ની જેમ ૧૦૦ % લક્ષ્ય પ્રાપ્ત કરવાવાળું રાજ્ય બન્યું છે?
       -          ગુજરાત

7.          કેટલી વાર જે.જયલલિતએ તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી બનવાની સપથ લીધી છે?
       -          ૫

8.          રક્ષા મંત્રાલયના રક્ષા સચિવના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
       -          જી મોહન કુમાર

  Gujarati Current Affairs 19 May 2015

9.          યુનાઇટેડ કિંગડમના વોકિઘમ બરો પરિષદના મેયરના રૂપમાં ચુંટાવવાવાળો પહેલો ભારતીય કોણ બન્યું?
       -          પરવિન્દ્ર સિહ બત્થ

10.          હાલમાં ૧૯૬૨ પછી પહેલીવાર પ્રવાસીઓ માટે શું નવું ખોલવામાં આવ્યું છે?
       -          નેલોંગ ઘાટી

11.          કયા દેશના આર્મીએ બ્લાસ્ટ પ્રુફ વોલપેપરનો વિકાસ કર્યો?
       -          યુ એસ

 Gujarati Current Affairs April 2015            Gujarati Current Affairs March 2015

Thursday, 21 May 2015

ગુજરાતી કરંટ અફેર્સ મેં (may) ૨૦૧૫ - 58 By GK in Gujarati

1.         માઉન્ટ એવરેસ્ટ પર ભારતની ઐતિહાસિક ચઢાઈ ની સ્વર્ણ જયતિ સમારંભનું ઉદઘાટન કોને કર્યું?
      -         પ્રણવ મુખર્જી

2.         રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ ભવનમાં ભારતીય પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત માઉન્ટ એવરેસ્ટ પર ભારતની ઐતિહાસિક ચઢાઈ ની સ્વર્ણ જયતિ સમારંભનું ઉદઘાટન ક્યારે કર્યું?
      -         ૨૦ મેં ૨૦૧૫

3.         ઈન્ટરનેટ સર્ચ એન્જીન ગૂગલ સાઈટ ને સૈન ફાન્સીસકોમાં કઈ સોસીયલ નેટવર્કિંગ સાઈટ ની સાથે સાઝીદારીની ઘોષણા કરી?
      -         ટ્વીટર

4.         આરઈ - ૧૦૦ અક્ષય ઉર્જા અભિયાન માં શામિલ થવા વાળી પહેલી ભારતીય કપની કઈ છે?
      -         ઈન્ફોસીસ

5.         મંગોલિયા ની યાત્રા કરવાવાળા ભારતના પહેલા પ્રધાનમંત્રી કોણ બન્યાં?
      -         નરેન્દ્રમોદી

 Gujarati Current Affairs 15 May 2015


6.         કયા ભારતીય મંત્રીએ ચીન, મંગોલિયા અને દક્ષિણ કોરિયા ની છ દિવસ ની યાત્રા ૧૯ મેં ૨૦૧૫ ના સંપન્ન કરી?
      -         પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

7.         હાલમાં પીયાજીયો પ્રાઇવેટ લીમીટેડ કંપની ને કઈ કંપનીની સાથે સમજોતા કર્યા છે?
      -         સ્નેપડીલ


8.         ટીવી સિરિયલ અભિનેત્રી સુધા શિવપુરી નું હાલમાં ૨૦ મેં ૨૦૧૫ ના નિધન થયું એ કયા શહેરની રહેવાસી હતી?
      -         મુંબઈ

9.         એલિસ આઈસલૈંડ મેડલ ઓફ ઓનર પુરષ્કાર કયા દેશમાં આપવામાં આવતો પુરષ્કાર છે?
      -         અમેરિકા

10.         ભારતીય મૂળ રહેવાસી અમેરિકન વિદ્યાર્થી કરણ જેરાથને હાલમાં અમેરિકામાં કયા પુરષ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે?
      -         ઇટેલ ફાઉન્ડેશન યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર

  Gujarati Current Affairs 19 May 2015

11.         ૧૯ મેં ૨૦૧૫ ના કઈ સરકાર તરફથી વિત્ત મંત્રાલયને સ્વર્ણ મૌદ્રીકરણ યોજનાનો પ્રસ્તાવ રાખ્યો?
      -         કેન્દ્ર સરકાર

12.         કઈ સરકારને ૧૯ મેં ૨૦૧૫ના ચયનિત સ્ટેડિયમો અથવા ખેલ પરિસરોમાં "પે એન્ડ પ્લે" યોજના શરૂ કરવાની ઘોષણા કરી?
      -         દિલ્લી સરકાર

13.         હાલમાં કઈ બેંકે અપોલો મેડીકલ બેનીફીટ કાર્ડ લોન્ચ કર્યો?
      -         એચડીએફસી

 Gujarati Current Affairs April 2015             Gujarati Current Affairs March 2015

Wednesday, 20 May 2015

કમ્પ્યુટર પ્રશ્નોત્તરી - 8 by gk in gujarati


1.         કંટ્રોલ + બી પ્રેસ કરવાથી શું થાય?       -           અક્ષર બોલ્ડ થશે

2.         કંટ્રોલ + એસ શાના માટે વપરાય?       -           ફાઈલને સેવ કરવા

3.         કંટ્રોલ + એ શાના માટે વપરાય?       -           સિલેક્ટ ટુ ઓલ

4.         કંટ્રોલ + એક્સ શાના માટે વપરાય?       -           કટ

5.         કંટ્રોલ + ઝેડ શાના માટે વપરાય?       -           અન્ડુ

કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો  

6.         કંટ્રોલ + સી શાના માટે વપરાય?       -           કોપી

7.         કંટ્રોલ + વી શાના માટે વપરાય?       -           પેસ્ટ

8.         કંટ્રોલ + પી શાના માટે વપરાય?       -           પ્રિન્ટ

9.         કંટ્રોલ + ઓ શાના માટે વપરાય?       -           ઓપન

10.         કંટ્રોલ + કે શાના માટે વપરાય?       -           હાયપર લીંક

ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર

11.         કંટ્રોલ + આઈ શાના માટે વપરાય?       -           ઇટાલિક

12.         કંટ્રોલ + યુ શાના માટે વપરાય?       -           અન્ડરલાઈન

13.         કંટ્રોલ + ક્યુ શાના માટે વપરાય?       -           એક્ઝીટ

14.         કંટ્રોલ + એન શાના માટે વપરાય?       -           ન્યુ વિન્ડોઝ

15.         કંટ્રોલ + ટી શાના માટે વપરાય?       -           ન્યુ ટેબ

પર્સનલ કમ્પ્યુટર વિશે ની માહિતી 


16.         કંટ્રોલ + એફ શાના માટે વપરાય?       -           ફાઈન્ડ

17.         કંટ્રોલ + એચ શાના માટે વપરાય?       -           હિસ્ટ્રી

18.         કંટ્રોલ + + શાના માટે વપરાય?       -           ઝૂમ ઇન

19.         કંટ્રોલ + - શાના માટે વપરાય?       -           ઝૂમ આઉટ

20.         કંટ્રોલ + જે શાના માટે વપરાય?       -           ડાઉનલોડ


Tuesday, 19 May 2015

ગુજરાતી કરંટ અફેર્સ મેં (may) ૨૦૧૫ - 57 By GK in Gujarati

1.           કઈ ભારતીય આઈટી કંપની ચીનમાં પોતાનો પહેલો કેમ્પસ સ્થાપિત કરવા માટે જઈ રહી છે?
       -           ઈન્ફોસીસ

2.           ચીનના કયા શહેરમાં આઈસીઆઈસીઆઈ ને પોતાની પ્રથમ શાખા ખોલી છે?
       -           શાંધાઈ

3.           ચીનમાં આઈસીઆઈસીઆઈ બેકની પહેલી શાખા નું ઉદઘાટન કોને કર્યું છે?
       -           નરેન્દ્ર મોદી

4.           હિસાબ નિયંત્રક જનરલના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
       -           એમ જે જોસેફ

5.           યુનાઇટેડ કિંગડમના મેયર પદની ચુંટણી પર ચુંટાવવાવાળો પહેલો એશિયન વ્યક્તિ કોણ બન્યું?
       -           હરભજન કૌર
 Gujarati Current Affairs 15 May 2015

6.           ભારતીય સ્ટેટ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ "સપર્ક રહિત કાર્ડ સેવા" નું નામ શું આપવામાં આવ્યું છે?
        -           એસબીઆઇ ઇન ટચ કાર્ડ

7.           રાષ્ટ્રીય ભારતીય ગેમિંગ આયોગના અધ્યક્ષ પદ પર નિયુક્ત થવા વાળો પહેલો ભારતીય અમેરિકન કોણ બન્યું છે?
       -           જોનોદેવ ઓસીઓલા ચૌધરી

8.           શાસ્ત્રીય તમિલ માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે?
       -           માનવ સંસાધન વિકાસ

9.           પરમાણું ઉર્જા પર રાષ્ટ્રીય સંમેલનનો છઠ્ઠો સંસ્કરણ કયા શહેરમાં આયોજિત કરવામાં આવ્યો છે?
       -           નવી દિલ્લી

10.           પરુષોની શ્રેણી ૨૦૧૫ ટેનિસ ટુર્નામેન્ટમાં રોમ માસ્ટર્સ ખિતાબ કોને જીત્યો છે?
       -           રોજર ફેડરર
 Gujarati Current Affairs 13 May 2015

11.           કોને દુરદર્શન ની સાથે કલા, સંસ્કૃતિ અને વિકાસ ટેલીવિજન કાર્યક્રમની સાથે આદાનપ્રદાન માટે વિનિમય હિસ્સાના રૂપમાં એક વ્યાપાર સમજોતા દાખલ કર્યા છે?
       -           ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન

12.           કઈ ટીમ લા લીગા ફૂટબોલ લિગ ૨૦૧૫ માં ચેમ્પિયનસ ના રૂપમાં ઉભરી છે?
       -           બાર્સિલોના

13.           રોમ માસ્ટર્સ ૨૦૧૫ મહિલા વર્ગ કોને જીત્યો છે?
       -           મારિયા શારાપોવા

14.           કયા ભારતીય સંગઠન એ હાલની સ્થાપના પછી ૧૦૦ વર્ષ પુરા કર્યા છે?
       -           ભારત ઝૂઓલોજિકલ સર્વે

15.           અમેરિકામાં પ્રતિષ્ઠિત એટેત ફાઉન્ડેશન યંગ સાઈટીસ્ત પુરસ્કારથી કયા ભારતીય અમેરિકનને સન્માનિત કરવામાં આવ્યા છે?
       -           કરણ જેરથ

16.           વિકાસ ગૌડા કઈ રમત સાથે સંબંધિત છે?
       -           ડિસ્કસ થ્રો

17.           હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ વિભાગ ના વિકાસ માટે કેટલા ધનની મંજુરી મળેલી છે?
       -           5000 કરોડ રૂપિયા

Gujarati Current Affairs April 2015            Gujarati Current Affairs March 2015

Saturday, 16 May 2015

વિશ્વ સામાન્ય જ્ઞાન

1.          સૂર્યમંડળનાં ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ કયો છે?
           -            ગુરુ

2.          સૂર્યમંડળમાં સૌથી નાનો ગ્રહ કયો છે?
           -            બુધ

3.          પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર લગભગ કેટલા લાખ કિ.મીટર છે?
           -            15 લાખ

4.          વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે?
           -            એશિયાખંડ

5.          વિશ્વનો સૌથી નાનો ખંડ કયો છે?
           -            ઓસ્ટ્રેલિયાખંડ

 વિશ્વ ભૂગોળ વિષેની રોચક જાણકારી

6.          ક્ષેત્રફલની દષ્ટીએ જગતનો સૌથી મોટો દેશ કયો છે?
           -            રશિયા

7.          વસ્તીની દષ્ટીએ જગતનો સૌથી મોટો દેશ કયો છે?
           -            ચીન

8.          ક્ષેત્રફળની દષ્ટીએ વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે?
           -            વેકટિન સિટી

9.          વિશ્વનું સૌથી મોટું શિખર માઉંટ એવરેસ્ટ કયા આવેલું છે?
           -            નેપાળ

10.          કયા દેશને મધ્યરાત્રિના સૂર્યનો દેશ કહે છે?
           -            નોર્વે

 પૃથ્વી ને લગતા પ્રશ્ન - ઉત્તર

11.          કયા દેશને કાંગારુના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે?
           -            ઓસ્ટ્રેલિયા

12.          દુનિયામાં ઉગતા સૂર્યના દેશ તરીકે કયો દેશ છે?
           -            જાપાન

13.          પાકિસ્તાનની રાષ્ટ્રભાષા કઈ છે?
           -            ઉર્દુ

14.          રશિયાનું રાષ્ટ્રીય ચલણનું નામ શું છે?
           -            રુબલ

15.          જાપાનનાં રાષ્ટ્રીય ચલણનું નામ શું છે?
           -            યેન
ભારત ને આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ

16.          નેપોલિયન બોનાપાર્ટ કયા દેશનો સરમુખ્ત્યાર હતો?
           -            ફ્રાંસ

17.          વિશ્વ વિખ્યાત પ્લેટો અને સોક્રેટિશ એ કયા દેશનાં હતાં?
           -            ગ્રીક

18.          વિખ્યાત ભૌતિક વિજ્ઞાની ને ગણિતનાં આલ્બર્ટ આઇંસ્ટાઇન કયા દેશનાં હતાં?
           -            જર્મની

19.          એડોલ્ફ કયા દેશનો સરમુત્યાર હતો?
           -            જર્મની

20.          કઈ નદીને તીરે લંડન વસેલું છે?
           -            થેમ્સ નદી

વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો 

21.          મુસોલિની એ કયા દેશનો સરમુખત્યાર હતો?
           -            ઇટાલી

22.          સૌર મંડળમાં કયો ગ્રહ પૃથ્વીની સૌથી નજીક છે?
           -            શુક્ર

23.          સૌર મંડળમાં કયો ગ્રહ પૃથ્વીની સૌથી દૂર છે?
           -            પ્લૂટો

24.          કયા દેશનું પ્રાચીન નામ સિયાન હતું?
           -            થાઇલેંડ

25.          અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે?
           -            બેઝબોલ

 વિવિધ પરીક્ષામાં પુછાતા પ્રશ્ન - ઉત્તર

26.          કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે?
           -            આઇસ હોકી

27.          વોશિંગ્ટન એ કયા દેશનું પાટનગર છે?
           -            અમેરિકા

28.          કોલંબસે ક્યારે અમેરિકા ખંડ શોધ્યો હતો?
           -            ઇ.સ.1492

29.          જગવિખ્યાત એફિલ ટાવર કયા આવેલું છે?
           -            પેરીસ

30.          પાકિસ્તાનના સૌપ્રથમ રાષ્ટ્રપ્રમુખ તરીકે કોની પસંદગી થઈ?
           -            મહંમદઅલી ઝીણાની

વ્યાકરણ આધારિત સામાન્ય જ્ઞાન


Friday, 15 May 2015

ગુજરાતી કરંટ અફેર્સ મેં (may) ૨૦૧૫ - 56 By GK in Gujarati

1.             નમામી ગંગે કાર્યક્રમ કોના દ્વારા લાગુ કરવામાં આવશે?
         -         સ્વચ્છ ગગા માટે રાષ્ટ્રીય મિશન અને રાજ્ય કાર્યક્રમ પ્રબંધ સમૂહ

2.             આગામી ૫ વર્ષ માટે, નમામી ગંગે કાર્યક્રમનું બજેટ મૂડીરોકાણ કેટલું છે?
         -         ૨૦ હજાર કરોડ રૂપિયા

3.             ૨૦૧૫ ફાઈનલ યુઈએફએ ચૈપિયન લિગ માં કઈ બે ટીમો વરચે પ્રતિસ્પર્ધા હશે?
         -         બાર્સેલોના અને જુવેન્ટસ

4.             housing.com ના સીઈઓ કોણ છે?
         -         રાહુલ યાદવ

5.             ભારતનું કયું રાજ્ય કિશાનોના મૃદા સ્વાસ્થ્ય કાર્ડ જારી કરવાવાળું પહેલું રાજ્ય બન્યું છે?
         -         પંજાબ

Gujarati Current Affairs 13 May 2015

6.             ભારતી એક્સા લાઈફ ઈન્સ્યોરન્સના પ્રબંધ નિર્દેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી ના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
         -         દીપક અય્યર

7.             દાદાસાહેબ ફાલકે પુરસ્કાર પહેલી વાર કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો?
         -         1969

8.             ભારતમાં બ્રિક્સ બેકના પહેલા પ્રમુખ તરીકે કોને નીમવામાં કરવામાં આવ્યા છે?
         -         કે. વી. કામત

9.             મોસ્કો માં ભારતીય સંસ્કૃતિ નો એક ઉત્સવ "નમસ્તે રસિયા" નું ઉદ્ગાટન કોને કર્યું?
         -         પ્રણવ મુખર્જી

10.             ૧૧ મેં નો દિવસ ભારત ભરમાં કયા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે?
         -         રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

11.             લોક લેખા સમિતિના અધ્યક્ષ ના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
         -         કે.વી.થોમસ

12.             ચીનમાં ગાંધી અધ્યન માટે બનાવવામાં આવેલું પહેલું કેન્દ્ર શઘાઈમાં ફુદાન વિશ્વવિદ્યાલયમાં આગામી સપ્તાહમાં કોના દ્વારા ઉદઘાટન કરવામાં આવશે?
         -         પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

13.             પ્રથમ બીક્સ કપ હેઠળ ૧૭ મું ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કયા કરવામાં આવ્યું છે?
         -         ભારત

14.             જમીન બિલ પર સંયુક્ત સમિતિના કેટલા સદસ્ય હોય છે?
         -         30

Gujarati Current Affairs April 2015            Gujarati Current Affairs March 2015

Thursday, 14 May 2015

કમ્પ્યુટર પ્રશ્નોત્તરી - 7 by gk in gujarati

ઈન્ટરનેટ દ્વારા પ્રાપ્ત થતી ઈ-મેઈલ આધારિત માહિતીના પ્રશ્ન - ઉત્તર

1.              ઈ-મેલ દ્વારા કયા પ્રકારની માહિતી મોકલી શકાય છે?
A.       લેટર અને ડીજીટલ
B.       ઓડિયો અને વિડીયો
C.        ઉપરના બધા

2.              જનક મેલને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે?
A.       ઓછા મહત્વના મેઈલ
B.       અતિ મહત્વના ઝડપી મેઈલ
C.        બિનજરૂરી મેલ

 
3.              ઈ-મેઈલ એડ્રેસની શરૂઆત શાનાથી થાય છે?
A.       યુઝર નેમ
B.       હોસ્ટ નેમ
C.        ડોમિન નેમ


4.              ઈ-મેઈલ એડ્રેસમાં યુઝર નેમ પછી શાની નિશાની મુકવામાં આવે છે?
A.       #
B.       &
C.       @


5.              ઈ-મેઈલ સેવા આપનાર સંસ્થાના નામને શું કહેવાય?
A.       હોસ્ટ નેમ
B.       ડોમિન નેમ
C.        યુઝર નેમ
 ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર


6.              ઈ-મેઈલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરોનું હોઈ શકે છે?
A.       255
B.       256
C.        270

7.              ઈ-મેઈલ માં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મુકવામાં આવે છે?
A.       .
B.       &
C.        @

8.              ઈ-મેઈલ એડ્રેસ ની નોધણી કરાવવાની પ્રક્રિયાને શું કહે છે?
A.       સાઈન ઇન
B.       સાઈન અપ
C.        સાઈન આઉટ

9.              ઈ-મેઈલ એડ્રેસ માટે કઈ ક્રિયા માત્ર એક જ વાર કરવાની હોય છે?
A.       સાઈન ઇન
B.       સાઈન અપ
C.        સાઈન આઉટ

10.              જયારે ઈ-મેઈલનો ઉપયોગ કરવા માંગતા હોય ત્યારે શાની જરૂર પડે છે?
A.       સાઈન ઇન
B.       સાઈન અપ
C.        સાઈન આઉટ
 કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો

11.              ઈ-મેઈલમાં સંદેશો લખવો એટલે........
A.       ફોરવર્ડ
B.       રીપ્લાય
C.        કમ્પોઝ

12.              ઈ-મેઈલમાં સંદેશાનો પ્રત્યુતર આપવો એટલે ........
A.       ફોરવર્ડ
B.       રીપ્લાય
C.        કમ્પોઝ

13.              ઈ-મેઈલમાં એક સ્થાનેથી આવેલ સંદેશાને અન્ય સ્થાને મોકલવો એટલે.......
A.       ફોરવર્ડ
B.       રીપ્લાય
C.        કમ્પોઝ

14.              ઈ-મેઈલમાંથી ડીલીટ કરેલ ઈ-મેઈલ ક્યાં રહે છે? 
A.       ટ્રેશ
B.       રીસાઇકલ બિન
C.        રી સ્ટોર

15.              ઈ-મેઈલમાં કમ્પોઝ કરવાથી શું થાય?
A.       નવો ઈ-મેઈલ આઈ.ડી. બનાવી શકાય
B.       નવો ઈ-મેઈલ મોકલી શકાય
C.        ઈ-મેઈલને ડીલીટ કરી શકાય


પર્સનલકમ્પ્યુટર વિશે ની માહિતી

જવાબ:     1.   C       2.  C       3. A        4.  C       5.  A       6. A        7.  A       8. B        9. B        10. A        11.  C       12. B        13. A        14. A        15. B     

   


Wednesday, 13 May 2015

ગુજરાતી કરંટ અફેર્સ મેં (may) ૨૦૧૫ - 55 By GK in Gujarati

નવી સામાજિક સુરક્ષા યોજના વિશે માહિતી


દેશના કરોડો લોકોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે રાજ્ય - કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા  દેશના સામાન્ય આદમીને સ્પર્શતી ''જીવન જયોતિ વીમા યોજના (PMJJBY)'' ''પ્રધાનમંત્રી વીમા યોજના(PMSBY)'' અને ''અટલ પેન્શન યોજના(APY) ''ની જાહેરાત કરવામાં આવી. આ યોજનાઓ નાગરિકો માટે સામાજિક સુરક્ષા તેમજ નાણાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક મહત્વનું કદમ પૂરવાર થશે.

1.             ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ "નવી સામાજિક સુરક્ષા યોજના" માં કેટલા પ્રકારની યોજના મુકવામાં આવી છે?
       -          3

2.             પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવી?
       -          ભારત સરકાર દ્વારા

3.             પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કેટલા વર્ષની ઉમરના લોકો લાભ લઈ શકે છે?
       -          ૧૮ થી ૭૦

4.             પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ કેટલા રૂપિયા ચૂકવવાનું રહેશે?
       -          12

5.             પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં કેટલા વર્ષની ઉમરના લોકો લાભ લઈ શકે છે?
       -          ૧૮ થી ૫૦

6.             પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ કેટલા રૂપિયા ચૂકવવાનું રહેશે?
       -          330

7.             પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું પ્રીમિયમ ભરનાર વ્યક્તિને અકસ્માત મૃત્યુમાં કેટલા લાખની સહાય મળશે?
       -          ૨ લાખ

8.             ભારત સરકાર દ્વારા શુભારંભ થનારી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) , પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને અટલ પેન્શન યોજના(APY) ક્યારથી શરૂ કરવામાં આવી?
       -          09-05-2015

9.             અટલ પેન્સન યોજનાનો લાભ ક્યારથી લઈ શકાશે?
       -          ૧-જુન-૨૦૧૫

10.             અટલ પેન્સન યોજનામાં કેટલા વર્ષની  ઉંમરે દર મહિના ફિકસ રૂ. ૧૦૦૦/-, ૨,૦૦૦/-, ૩૦૦૦/-, ૪૦૦૦/- અને ૫૦૦૦/-નું પેન્શન તેમના યોગદાનના આધારે પ્રાપ્ત કરશે?
      -          60

11.             અટલ પેન્શન યોજનામાં કેટલા વર્ષ સુધીના લોકો લાભ લઈ શકશે?
       -          ૧૮ થી ૪૦

12.             પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોડાયેલ લોકોને જોખમ સામે કેટલા વર્ષની ઉમર સુધી રક્ષણ મળશે?
       -          55


Gujarati Current Affairs April 2015            Gujarati Current Affairs March 2015
Friday, 8 May 2015

ગુજરાતી કરંટ અફેર્સ મેં (may) ૨૦૧૫ - 54 By GK in Gujarati૧.      હાલમાં પ્રસિદ્ધ વ્યક્તિ "સલિલ ડે" નું નિધન થયું એ એક...............માં પ્રસિદ્ધ હતા?

       -       ખેલ પત્રકાર

૨.      હાલમાં નાસા ની કઈ ઇલેક્ટ્રિક વિમાન ને પ્રોટોટાઇપ નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે?
       -       જીએલ - ૧૦

૩.      હાલમાં ન્યુયોર્કમાં "પેન પુરસ્કાર" થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
       -       શાર્લી હેંડો


૪.      ચદ્રયાન - ૨ યોજનાની શરૂઆત ક્યારે થશે?
       -       ૨૦૧૭ - ૧૮

 ૫.     સીમા સડક સંગઠનના વર્તમાન મહાનિર્દેશક કોણ છે?

       -       લેફ્ટનન્ટ જનરલ આર એમ મિત્તલ

૬.      ભારત એ હાલમાં ક્યાં દેશ ની સાથે જમીન સીમાની પતાવત કરવા માટે સંસદમાં વિધેયક પસાર કર્યા છે?
       -       બાંગ્લાદેશ

૭.      વિશાળ લાવા ઝીલ ને લો નામના ચંદમાં પરથી જોવામાં આવ્યું હતું, એ ક્યાં ગ્રહ સાથે સંબધિત છે?
       -       બૃહસ્પતિ


૮.      સંવિધાનમાં ૧૦૦ મુ સંશોધન કોનાથી સંબંધિત છે?
       -       બાંગ્લાદેશની સાથે ભૂમિ સ્વીપ


૯.      ભારત સેના હાલમાં ક્યાં ફેડરેશન કપ રાષ્ટ્રીય સિનીયર એથ્લેટીકસ ચેમ્પિયનશીપમાં વિજેતા બની છે?

       -       ૧૯

૧૦.    હાલમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિમાં કોને ચુનવામાં આવ્યા છે?
       -       ડાલિયન વાડાThursday, 7 May 2015

કમ્પ્યુટર પ્રશ્નોત્તરી - 6 by gk in gujarati

1.           કમ્પ્યુટરને આપવમાં આવતી તર્કબદ્ધ ક્રમિક સૂચનાઓના સમુહને શું કહેવામાં આવે છે?
           -            પ્રોગ્રામ

2.           કમ્પ્યુટરના જોઈ શકાતા અને સ્પર્શ કરી શકાતા હોય તેવા સાધનોને શું કહેવામાં આવે છે?
          -            હાર્ડવેર

3.           કમ્પ્યુટર પ્રોગ્રામ મુજબ ડેટા પર પ્રક્રિયા કરે તેને શું કહેવાય છે?
           -            પ્રોસેસિંગ

4.           ઈનપુટ પર પ્રોસેસિગ કર્યા પછી મળતી માહિતીને શું કહે છે?
          -            આઉટ્પુટ

5.           મોનિટર પર દેખાતી નાની ઉભી ઝબુકતી લીટીને શું કહેવાય છે?
           -            કર્સર


કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો


6.           કમ્પ્યુટરમાં નીચેનામાંથી કોને પોઈન્ટીગ ડીવાઈસ કહેવામાં આવે છે?
           -            માઉસ

7.           કમ્પ્યુટરમાં ............... ને VDU કહેવાય છે?
           -            મોનિટર

8.           ૮ બીટ્સના સમુહને શું કહેવાય છે?
           -            બાઈટ

9.           જે ડેટા કમ્પ્યુટરમાં એન્ટર કરવામાં આવે છે તેને શું કહેવાય છે?
           -            ઈનપુટ

10.           માઉસને માઉસ પેડ પર ફેરવશો ત્યારે તમને સ્ક્રીન પર એક નાનો એરો ફરતો દેખાશે. આ એરાને શું કહેવાય છે?
           -            માઉસ પોઈન્ટર


પર્સનલકમ્પ્યુટર વિશે ની માહિતી


11.           પ્રિન્ટર દ્વારા છાપેલી કોપીને શું કહેવાય છે?
           -            હાર્ડ કોપી

12.           કમ્પ્યુટરમાં સ્ટોર કરેલી કે મોનીટરના સ્ક્રીન પર જોઈ શકાતી કોપીને શું કહેવામાં આવે છે?
           -            સોફ્ટ કોપી

13.           ગણિત અને તર્કને લગતા બધા જ કામ શેમા થાય છે?
           -            એરિથમેટિક એન્ડ લોજીક યુનિટ

14.           ડેટાનું આદાનપ્રદાનનું સંકલન કરી પ્રોસેસિંગનું કાર્ય કોણ કરે છે?
           -            કંટ્રોલ યુનિટ

15.           ૨૬૫ GB જેટલા ડેટા કોણ સ્ટોર કરી શકે છે?
           -            USB ફ્લેસ ડ્રાઈવ

16.           CDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે?
           -            ૬૫૦ MB

ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર