Friday, 17 April 2015

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય - by gk in gujarati





1.      મધ્યકાલીન સાહિત્યમાં મહાકવિની પ્રતિભાવાળો કયો કવિ હતો? 
        -     પ્રેમાનંદ
2.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મુખ્ય વાહન કયું હતું?
         -     પદ્ય
3.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો કેન્દ્રીય વિષય કયો હતો? 
        -     ધર્મ
4.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છેલ્લો પ્રતિનિધિ કવિ કોણ?
         -     દયારામ 
5.      મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે ક્યા સાહિત્ય સ્વરૂપને અપનાવ્યું હતું? 
        -     પદ્યવાર્તા
6.      મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ ક્યાં થયો હતો?
         -     બાવળા
7.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહાકવિ કોને કહેવામાં આવે છે? 
        -     પ્રેમાનંદ
8.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં  'જ્ઞાનનો ગરવો વડલો' કોણ માનવામાં આવે છે? 
        -     કવિ અખો
9.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલન નો ઉદ્ગગાતા કોણ છે?
         -     નરસિંહ મહેતા
10.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તા ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનાર કવિ કયો છે?
         -     શામળ
11.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તાના સર્વોચ્ચ શિખરે કોણ બિરાજે છે? 
        -     શામળ
12.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં  'આખ્યાનશિરોમણિ' કોણ ગણાય છે? 
        -     પ્રેમાનંદ
13.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયું સાહિત્યસ્વરૂપ વધારે ખેડાયું છે?
         -     પદ
14.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે?
         -     નરસિંહ મહેતા
15.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિ નિરક્ષર હતા?
         -     કવિ ભોજા ભગત
16.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આરંભ કાળે ક્યા રાજાઓનો રાજ્યકાળ હતો?
         -     અંગ્રેજો
17.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિએ ઝૂલણા છંદનો વિપુલ માત્રામાં વિનિયોગ કાર્યો છે?
         -     નરસિંહ મહેતા 
18.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિમાં અર્વાચીન ગુજરાતીના સૌપ્રથમ લક્ષણો દેખાયા?
         -     પ્રેમાનંદ
19.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે?
         -     કવિ ભાલણ




 

No comments:

Post a Comment