Tuesday, 21 April 2015

ખેતી - by gk in gujarati

૧.       ભારતમાં વન વિસ્તાર કયા રાજયમાં સૌથી ઓછો છે?
         -          હરિયાણા

૨.       ડુંગરીનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજયમાં થાય છે?
         -          મહારાષ્ટ્ર

૩.       અખિલ ભારતીય કિશાનની પહેલી બેઠક કયા થઇ?
         -          લખનૌ

૪.       વિશ્વમાં કપાસના ઉત્પાદનની શ્રેણીમાં ભારતનો કયો નંબર છે?
         -          3

૫.       ભારતનું કયું રાજ્ય ઉનના ઉત્પાદન માટે જાણીતું છે?
         -          રાજસ્થાન

૬.       ભારતના કયા રાજ્યને અન્નનો ભંડાર કહેવામાં આવે છે?
         -          પંજાબ

૭.       ભારતનું કયું રાજ્ય ચારે તરફ જમીનથી ઘેરાયેલું છે?
         -          મધ્યપ્રદેશ

૮.       કયા ફળના નિકાસથી ભારતને સૌથી વધુ આવક મળે છે?
         -          કેરી

૯.       કયા રાજયમાં નારિયેળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
         -          કેરલ

૧૦.       ભારતનું કયું રાજ્ય વનસ્પતિ શાસ્ત્રના સ્વર્ગ તરીકે ઓળખાય છે?
         -          સિક્કિમ

૧૧.       ભારતનું કયું રાજ્ય ખાંડનું સૌથી વધારે ઉત્પાદન કરે છે?
         -          ઉત્તરપ્રદેશ

૧૨.       ભારત એ એક નવી રાષ્ટ્રીય વન નીતિની જાહેરાત ક્યારે કરી?
         -          ઈ.સ.૧૯૮૮

૧૩.       ભારતનું કયું રાજ્ય ઝાફરાવાદી ભેસો માટે પ્રખ્યાત છે?
         -          ગુજરાત

૧૪.       ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે?
         -          પંજાબ

૧૫.       ભારતમાં શેરડીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          ઉત્તર પ્રદેશ

૧૬.       મગફળીનું સૌથી વધારે ઉત્પાદન ભારતના કયા રાજયમાં થાય છે?
         -          ગુજરાત

૧૭.       ચાય નું સૌથી વધારે ઉત્પાદન ભારતના કયા રાજયમાં થાય છે?
         -          અસમ

૧૮.       ભારતમાં કોફીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          કર્ણાટક

૧૯.       ભારતમાં શણનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          પશ્ચિમ બંગાળ

૨૦.       ભારતમાં કાળા મરીનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજયમાં થાય છે?
         -          કેરલ

૨૧.       ભારતમાં કપાસનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          ગુજરાત

૨૨.       ભારતમાં તમાકુનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          આંધ્રપ્રદેશ

૨૩.       ભારતમાં કેળાનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          તમિલનાડુ

૨૪.       ભારતમાં કેસરનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          જમ્મુ-કશ્મીર

૨૫.       વિશ્વમાં કેળાનું સૌથી વધારે ઉત્પાદન કયા થાય છે?
         -          ભારત


No comments:

Post a Comment