1. જગતમં સૌથી વધુ જનસંખ્યામાં ફેલાવો ધરાવતો ધર્મ કયો છે?
- ખ્રિસ્તી ધર્મ
2. બૌધ્ધ ધર્મના સ્થાપક ગૌતમબુધ્ધનો જન્મ ક્યારે થયો હતો?
- ઇ.સ.પૂર્વે ૫૬૩
3. હિન્દુ ધર્મનું પુન:સ્થાપન કરનાર આદિ શંકરાચાર્યનો જન્મ કયા થયો હતા?
- કેરળ
4. યહુદીઓનું પૂજાસ્થ્ળ કયા નામે ઓળખાય છે?
- સિનેગોર
5. ભારતમાં સૌથી મોટી જુમ્મા મસ્જિદ કયા આવેલી છે?
- દિલ્હી
6. ‘કલ્પસૂત્ર’ એ કયા ધર્મનો જાણીતો ગ્રંથ છે?
- જૈન ધર્મ
7. ગણપતિને કોના પુત્ર માનવામાં આવે છે?
- શિવ-પાર્વતી
8. ‘દેને ઇલાહી’ ધર્મની સ્થાપના કયા રાજા કરી છે?
- અકબરે
9. વિખ્યાત ગાયત્રી મંત્ર એ કયા વેદમાંથી લેવામાં આવ્યો છે?
- ઋગ્વેદ
10. ત્રિપિટક એ કયા ધર્મનો પ્રતિષ્ઠિત ધર્મગ્રંથ છે?
- બૌધ્ધ
11. પારસી લોકો કોની પૂજા કરે છે?
- અગ્નિ
12. યહુદી ધર્મના લોકો હાલમાં મુખ્યત્વે કયા દેશમાં રહે છે?
- ઇઝરાયેલ
13. સાત સૂંઢવાળો હાથી ઐરાવત એ કયા ભગવાનનું વાહન છે?
- ઇન્દ્ર
14. ઇસ્કોન આંતરરાષ્ટ્રીય સંસ્થા કયા ભગવાનના ધર્મસંદેશ સાથે સંકળાયેલ છે?
- શ્રીકૃષ્ણ
15. મહાયાન અને હીનયાન એવા બે પંથ કયા ધર્મનાં છે?
- બૌધ્ધ
16. શ્વેતાંબર અને દિગંબર જેવા બે પંથ કયા ધર્મનાં છે?
- જૈન
17. મહર્ષિ અરવિંદનો આશ્રમ કયા આવેલો છે?
- પોંડિચેરી
18. હિંદુ માન્યતા મુજબ દાનવોના ગુરુ કોણ હતા?
- શુક્રાચાર્ય
19. કરબલાનું યુધ્ધ કયા ધર્મ સાથે સંકળાયેલું છે?
- ઇસ્લામ
20. લાઓત્સે કયા દેશના જાણીતા ધર્મગુરુ છે?
- ચીન
21. તિબેટના લોકો વધારે કયા ધર્મને માને છે?
- બૌધ્ધ
22. પારસી લોકોનું સૌથી મોટું યાત્રાધામ ઉદવાડા એ કયા રાજયમાં આવેલું છે?
- ગુજરાતમાં
23. તાઓ કયા દેશનો પ્રાચીન ધર્મ છે?
- ચીન
24. તાઓ ધર્મની સ્થાપના કોને કરી હતી?
- લાઓત્સેએ
25. ભિષ્મ પિતામહનું મૂળ નામ શું હતું?
- દેવવ્રત
26. પ્રહલાદના પિતાનું નામ શું છે?
- હિરણ્યકશ્યપ
27. મહાભારત મુજબ કૃષ્ણના મોટાભાઈ બલરામનું શસ્ત્ર શું છે?
- હળ
28. અશ્વત્થામા એ કોના પુત્ર છે?
- ગુરુ દ્રોણ
29. બીજનો ચંદ્ર ને તારો એ કયા ધર્મનાં પ્રતિક છે?
- ઇસ્લામ
30. જાતક કથાઓમાં કોના પૂર્વજીવનની કથાઓ છે?
- ગૌતમ બુધ્ધના
31. રાજા જનકની રાજધાની કઈ છે?
- મિથિલા નગરી
32. પ્રાચીન ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા રાજાએ કર્યો હતો?
- અશોક
33. માતા-પિતાનો પરમ ભક્ત કોને માનવામાં આવે છે?
- શ્રવણ
34. ૧૦૦ કૌરવોની એક બહેન હતી. તેનું નામ શું હતું?
- દુ:શલા
35. દ્રોપદીનું જન્મસ્થળ પાંચાલ એટલે હાલનું કયું રાજ્ય?
- પંજાબ
Wednesday, 29 April 2015
ધર્મ - by gk in gujarati
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment