૧. વિશ્વ
સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી?
- ૭ એપ્રિલ ૨૦૧૫
૨. ક્યાં
પ્રસંગના દિવસે “મિશન ઇન્દ્રધનુષ” નો
પ્રારંભ થયો?
- વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
૩. “શ્રીમદ્
ભાગવતગીતા ચૈપિયન લિંગ” નો પુરષ્કાર માર્ચ ૨૦૧૫માં કોણે જીત્યો?
- મરિયમ આસિફ
૪. નીચેનામાંથી
ક્યાં રાજ્ય સરકારને “મહિલા દૂધ બેંક જીવનધારા” ની શરૂઆત કરી?
- રાજસ્થાન
૫. નીચેનામાંથી
આંધ્રપ્રદેશની નવી રાજધાની ના રૂપમાં કોનું નામ છે?
- અમરાવતી
૬. દિલ્લી
ના વિજ્ઞાન ભવનમાં “એર ક્વોલિટી ઇન્ડેક્સ” ની સરુઆત કોણે કરી?
- નરેન્દ્ર મોદી
૭. પ્રસિદ્ધવ્યક્તિ જયકાંતનું હાલમાં નિધન થયું, એ એક ...............માં પ્રસિદ્ધ હતા.
- તમિલ લેખક
૮. ઉત્તર
પ્રદેશ સરકાર દ્વારા “સાહિત્ય સીરોમની સમ્માન” થી કોણે સન્માનિત કરવામાં આવે છે?
- ગોપાલ દાસ નીરજ
૯. ભારતના
નવા મુખ્ય ચુંટણી કમિશનરના રૂપમાં કોણે નિયુક્ત કરવામાં આવ્યા છે?
- નસીમ જૈદી
૧૦. અજય
શંકર સમિતિ કેન્દ્ર સરકાર દ્વારા ક્યાં પ્રયોજન માટે સ્થાપિત કરવામાં આવી છે?
- ઉદ્યોગના વિકાસની મંજુરીને
સરળ બનાવા માટે
ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ(April) ૨૦૧૫ - 44 By GK in Gujarati
ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ(April) ૨૦૧૫ - 43 By GK in gujarati
ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ(March) ૨૦૧૫ - 42 By GK in gujarati
ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ(April) ૨૦૧૫ - 44 By GK in Gujarati
ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ(April) ૨૦૧૫ - 43 By GK in gujarati
ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ(March) ૨૦૧૫ - 42 By GK in gujarati
No comments:
Post a comment