૧. પુરુષોમાં
“મિયામી ઓપન પુરષ્કાર ૨૦૧૫” કોણે જીત્યો છે?
- નોવાક જોકોવિચ
૨. પેરુ
ના પ્રધાનમંત્રીના રૂપમાં કોણે નિયુક્ત કરવામાં આવ્યા છે?
- પેડ્રો કાતેરિયન બેલ્લીડો
૩. મિઝોરમના
રાજ્યપાલ તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા છે?
- કે.એન.ત્રિપાટી
૪. સાર્કના
આરોગ્ય મંત્રીની ૫ મી સભાનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે?
- નવી દિલ્લી
૫. મલેશિયા
ઓપન બેડમિન્ટન માં પુરુષોનો એકલ ખિતાબ કોણે જીત્યો છે?
- ચેન લાંગ
૬. અત્યારે
કયું રાજ્ય સ્વચ્છ ભારત મિશન અમલીકરણમાં સૌથી ઉપર છે?
- ગુજરાત
૭. અખિલ
ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે?
- ધુમ્મન, પંજાબ
૮. ક્યાં
ભારતીય રમતવીરના નામ પરથી એક ગ્રહનું નામ આપવામાં આવ્યું છે?
- વિશ્વનાથ આનંદ
૯. કેન્દ્ર
સરકાર દ્વારા પ્રસિદ્ધિ યોજના ક્યાં ક્ષેત્ર માટે શરુ કરવામાં આવી રહી છે?
- ઇલેક્ટ્રિક અને હાઇબ્રીડ
વાહનો
૧૦. એપ્રિલ
૨૦૧૫માં ભારતના પહેલા સાઈબર સુરક્ષા પ્રમુખના રૂપમાં કોણે નિયુક્ત કરવામાં આવ્યા
છે?
- ગુલશન રાય
No comments:
Post a comment